Download Current Affair Of January 2016 In Gujarati For GSRTC Exam, GSSSB Clerk Exam, Talati & All Other Exam
જાન્યુઆરી ૨૦૧૬
1. આર. અશ્વિન - ટેસ્ટમાં ૪૨ વર્ષ બાદ ટોચના સ્થાને પહોંચનાર પ્રથમ ભારતીય નંબર વન બની ઇતિહાસ રચ્યો
Ø આ પહેલા ૪૨ વર્ષ પહેલા ૧૯૭૩માં બિશનસિંહ બન્યા હતા
2. ચીન - ના શેનઝેનમાં એશિયામા સૌથી મોટા ભૂમિગત રેલવે સ્ટેશનનો પ્રારંભ થયો
3. લિયોનેલ મેસ્સી - બાર્સેલોના તરફથી ૫૦૦ મેચ (માં કુલ ૪૨૫ ગોલ કર્યા છે) રમવાની સિદ્ધિ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ મેળવી
4. લક્ષ્મી રતન શુક્લા - પ.બંગાળના ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ નિવૃતિ જાહેર કરી
5. અનોખી વાત - એક સમયે વિશ્વ નવા વર્ષની ઉજવણી ૨૦મી માર્ચે કરતું હતું
6. મંગેશ કેશવ પડગાંવકર - પ્રસિદ્ધ મરાઠી કવિનું અવસાન (૧૯૮૦માં સાહિય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ)
7. પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેનું નામ કોઇ દેવતાના નામ પરથી નથી પડયું
8. બ્રાઝિલ - માં વર્ષ ૨૦૧૬ નો આંતરરાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે
9. નિશાગાંધી પુરસ્કાર - પ્રસિદ્ધ સંગીતકાર ઇલૈયારાજાની પસંદગી કરાઇ છે
10. આર. કે. ધવન - એડમિરલ
11. અરૂપ સહા - એરચીફ માર્શલ
12. શુક્ર ગ્રહ - એ એક જ ગ્રહ એવો છે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે
13. ૬૬ મી રાષ્ટ્રીય બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ - ની મેજબાની મૈસુર ને સોંપવામાં આવી
14. અતુલ સોબતી - ભેલ (BHEL) ના સી.એમ.ડી બન્યા
15. મિતાલી રાજ - BCCI દ્વારા વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરાઇ
16. વિરાટૅ કોહલી - BCCI દ્વારા ક્રિકેટર ઓહ ધ યર તરીકે પસંદ કરવામાં આવી
17. ઓસ્ટ્રેલિયા - માં એકપણ જવાળામુખી નથી
18. ૪ જાન્યુઆરી - વિશ્વ અંધ દિવસ (વર્લ્ડ બ્રેઇલ ડે)
19. ઇઝરાયેલે - રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પર્સન ઓફ ધ અર્થ તરીકે પસંદ કર્યા
20. બેન સ્ટોકસ - ઇંગ્લેન્ડના મીડલ ઓર્ડર બેટસમેન બેન
સ્ટોકસ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ૧૯૮ બોલમાં ૩૦ ચોગ્ગા અને ૧૧ છગ્ગા સાથે ૨૫૮ રન બનાવ્યા હતા, આ સાથે ફાસ્ટેસ્ટ ૨૫૦નો સહેવાગનો રેકોર્ડ તોડી નાંખ્યો આ ઉપરાંત ફાસ્ટેસ્ટ બેવડી સદીમાં બીજા ક્રમે પહોંચી ગયો છે
21. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપ - ની ફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને ૨-૧ થી હરાવ્યું
22. મેઘાલય - રાજયના માવલીનૌંગ ગામમાં છોકરીઓ પોતાના નામ પાછળ પોતાની માતાનું નામ લખાવે છે ( ખાસી નામની જનજાતિ)
23. મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપ - ની ફાઇનલમાં સ્પેનના રફેલ નડાલે કેનેડાના માઇલોસ રાઓનિકને હરાવી ટાઇટલ જીત્યું
24. હોવર્ડૅ ડેવિસ જુનિઅર - ઓલિમ્પિક ચેમ્પિયન બોક્સરનું અવસાન
25. મણીપુર - માં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ (એપીસેન્ટર- ભારત મ્યાનમાર સરહદે ઇમ્ફાલથી ૩૩ કિ.મી. દૂર ટેમલોન્ગમાં જમીનથી ૧૭ કિ.મી. નીચી હતું)
26. ઇકોનોમી અને રિયલ એસ્ટેસ માર્કેટ સ્ટ્રેંથના - આધારે ટોપ ૩૦ "સુપર સીટીઝ" માં ભારતનાં બે શહેરોનો સમાવેશ જેમાં ૨૨માં સ્થાને મુંબઇ અને ૨૪માં સ્થાને દિલ્હીનો સમાવેશ થયો હતો
27. પ્રથમ મહિલા શિક્ષક - સાવિત્રીબાઇ ફૂલે
28. આવર્ત કોષ્ટક - માં નવા ચાર તત્વો અનુક્રમે ૧૧૩(યુનનટ્રીયમ), ૧૧૫(યુનનપેન્ટિયમ), ૧૧૭(યુનનસેપ્ટીયમ) અને ૧૧૮(યુનનઓકટીયમ) ઉમેરવામાં આવ્યા
Ø ૨૦૧૧માં આવર્ત કોષ્ટકમાં ૧૧૪ અને ૧૧૬ ઉમરવામાં આવ્યા હતા.
Ø ૧૮૬૯માં આવર્ત કોષ્ટક્ની રચના થઇ હતી
29. તત્વોનું વર્ગીકરણ કરી આવર્તકોષ્ટકની રચના કોણે કરી હતી - મેન્ડેલીફ
30. સ્તંભેશ્વર તીર્થ - કાવી-કંબોઇ
31. પ્રો. જાડેજા - કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુકત કરાયા
32. સૌરાષ્ટ્ર - માં ૮ થી ૧૦ જાન્યુઆરી ના રોજ એક્સ્પો સમિટ યોજાશે
33. પ્રણવ ધનવાડે - માહારાષ્ટ્રના પ્રણવે પ્રથમ કક્ષાની મેચમાં ૧૦૦૯ (૩૨૩ બોલમાં) કરી વિશ્વવિક્રમ કર્યો
34. ચીન - ના હબિંન ખાતે વિશ્વના સૌથી મોટા આઇસ ફેસ્ટિવલનો પ્રારંભ થયો
35. શ્રી હરિકોટા - આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આવેલું ભારતનું એકમાત્ર સ્પેસપોર્ટ શ્રીહરિકોટા મથકે ૫૦ લોન્ચિંગની સિદ્ધિ મેળવી (પ્રથમ લોંચિંગ ૧૯૭૯માં થયું હતું)
36. આમિરખાન - ની ઇનક્રેડિબલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડરના પદેથી હકાલપટ્ટી કરવાનું ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે
37. વૈદ્ય લાભાશંકર ઠાકર - જાણીતા કવિ. નાટયકાર, નું અવસાન
Ø ગુજરાત સમાચારના કોલમિસ્ટ હતા
Ø 'કુમાર ચંદ્રક', નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
Ø ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
Ø ઉપનામ - પુનર્વસુ
Ø એકાંકી - મરી જવાની મજા, બાથટબમાં માછલી
Ø નાટક - પીળું ગુલાબ અને હું
Ø નવલકથા - અકસ્માત, કોણ
38. ઉત્તર કોરિયા - એ હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું
Ø ૪૭ વર્ષ પછી હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરાયું
Ø છેલ્લું પરીક્ષણ ૧૯૬૮માં ફ્રાંસે એક નાનકડા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું
Ø ૧૯૬૧માં સૌથી મોટું બોમ્બ પરીક્ષણ રશિયાએ આર્કટિઅક સમુદ્રમા આવેલા નોવાયા ઝામાલ્ય નામનાઅ ટાપુ પાસે ઝાર બોમ્બા:કિંગ ઓફ ઓલ બોમ્બસનું પરીક્ષણ કર્યું હતું
Ø હાઇડ્રોજન બોમ્બના સર્જક - એડવર્ડ ટેલર (અમેરિકા)
39. મુફતી મહંમદ સઇદ - નુ અવસાન (પી.ડીપી. પાર્ટી સાથે સંકળાયેલ)
40. એમેરિક ફૂટબોલર ઓફ ધ યર ૨૦૧૫ - નો એવોર્ડૅ આફ્રિકન ફૂટબોલર ગેબોનીઝ સ્ટ્રાઇર પિયરને એનાયત થયો
41. વડોદરા - માં આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્ટ એક્ઝિબિશનમાં ૧૯મી સદીના સદીના મહાન ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન
42. આબિદઅલી નીમચવાલા - વિપ્રોના નવા સીઇઓ
43. ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ - હૈદરાબાદમાં રમાયેલી સીનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
44. શૈલેશ - ભારતના નવા રજીસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર નિયુક્ત થયા
45. ઉત્તરપ્રદેશ - ના અનુપ શહેરથી નમામિ ગંગે પરિયોજનાનો આરંભ
46. ઉત્તરપ્રદેશ - સરકાર પોતાનો પ્રથમ યુ. પી. પ્રવાસ દિવસનું આયોજન આગ્રામાં કરશે
47. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા જાહેર થયેલી રેંકિંગમાં
Ø સિરિલ વર્મા - જુનિયર બેડમિન્ટન સિંગલ્સમાં નંબર વન બન્યો (પ્રથમ ભારતીય ખેલાડી બન્યો)
Ø સાઇના નેહવાલ - સિનિયર વિભાગની મહિલા વિભાગમાં ભારતીય બેડમિન્ટ સ્ટાર સાઇના નેહવાલ બીજા સ્થાને યથાવત
48. સચિન તેંડુલકર - "ચેન્જીંગ ડાયાબીટીસ" ના બ્રાંડ એમ્બેસેડર
49. રાંચી - માં ખેલ વિશ્વ વિદ્યાલય ખોલવાની કેન્દ્ર સરકારની જાહેરાત
50. સરોષ હોમી કાપડિયા - ૩૮ માં ચીફ જસ્ટીશ બન્યા
.
.
.
And More To Download. :--- Click here
This content is framed by Nirmal Baria
For more details click below site
www.gyanir.blogspot.in

No comments:
Post a Comment