G.K :---Indian Constitution - (ભારતીય બંધારણના પ્રશ્નો) TOTAL 50 QUESTION FOR UPCOMING EXAMINATION - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

04/03/2016

G.K :---Indian Constitution - (ભારતીય બંધારણના પ્રશ્નો) TOTAL 50 QUESTION FOR UPCOMING EXAMINATION

Indian Constitution -  (ભારતીય બંધારણના પ્રશ્નો) TOTAL 50 QUESTION


1. બંધારણની કઇ કલમ અનુસાર વિધાનસભા/પરિષદના સભ્ય બનવા માટેની યોગ્યતા નક્કી કરાઇ છે - કલમ ૧૭૩
2. બંધારણના કયા ભાગમાં નાગરિકને મૂળભૂત હક્કો સ્વીકારવામાં આવ્યા છે - ત્રીજા ભાગમાં (૬ મૂળભૂત હક્કો)
3. વિધાન પરિષદની ઓછામાં ઓછી સભ્યસંખ્યા કેટલી છે - ૪૦
4. બંધારણની કઇ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારીની યોગ્યતા નક્કી થાય છે - કલમ ૫૮
5. બંધારણને તૈયાર કરતા કેટલો સમય લાગ્યો હતો - ૨ વર્ષ ૧૧ મહિનાઆ ૧૮ દિવસ
6. રાજયસભાએ કેવું ગૃહ છે - કાયમી ગૃહ
7. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજયસભાનો સમાવેશ બંધારણની કઇ કલમ મુજબ થાય છે - કલમ ૭૯
8. લોકસભાની પ્રથમ બેઠક કયારે યોજાઇ હતી - ૧૩ મે ૧૯૫૨ના રોજ
9. દેશના દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે - વડાપ્રધાન
10. રાજયના દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે - મુખ્યમંત્રી

11. નાણાકીય ખરડાને રાજયસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે - ૧૪ દિવસમાં
12. નાણાકીય ખરડો પ્રથમ કયા ગૃહમાં રજૂ થઇ શકે છે - લોકસભા
13. બંધારણની કઇ કલમ અનુસાર દરેક રાજય માટે ધારાસભાની જોગવાઇ કરવામાં આવી છે - કલમ ૧૬૮ થી ૧૯૩
14. રાજયસભાના કેટલા ભાગના સભ્યો દર બે વર્ષે નિવૃત થાય છે - ૧/૩
15. કઇ કલમ અનુસાર રાજયસભાની કુલ સભ્ય સંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે - કલમ ૮૦
16. કઇ કલમ અનુસાર લોકસભાના સભ્યો પ્રત્ય્ક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાય છે - ૮૧
17. બંધારણને મંજૂર થયેલું જાહેર કયારે કરવામાં આવ્યું - ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ
18. હોદ્દાની રૂએ રાજયસભાના અધ્યક્ષ(ચેરમેન) નો હોદ્દો કોણ સંભાળે છે - ઉપરાષ્ટ્રપતિ
19. કઇ કલમ અનુસાર ઉપરાષ્ટ્રપતિ રાજયસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે - કલમ ૬૪
20. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ કેટલું છે - ૩:૨
21. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા - હરિલાલ કણિયા
22. કઇ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે - કલમ ૩૬૮
23. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીચો છે - બ્રિટન
24. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો - એન.એન.રૉય
25. રાજયસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે - ઉપરાષ્ટ્રપતિ

26. રાજયસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે - ૬ વર્ષ
27. સંસદના કયા ગૃહને 'પ્રતિનિધિ સભા' ઓઅણ કહેવામાં આવે છે - લોકસભા
28. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા - ગણેશ વાસુદેવ માવળંકર
29. નાણાંપંચની નિમણૂંક કઇ કલમ નીચે થાય છે - કલમ ૨૮૦
30. સૌપ્રથમ વંદેમાતરમ કયારે ગવાયું હતું - ૧૮૮૬
31. લોકસભાના સ્પીકરની નિમણૂંક કોણ કરે છે - લોકસભાના સભ્યો
32. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોની પાસે છે - રાષ્ટ્રપતિ
33. રાષ્ટ્રગાનનો સ્વીકાર કયારે થયો હતો - ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
34. ભારતના રાષ્ટ્રચિહ્ન અશોકચક્રમાં કેટલા આરા હોય છે - ૨૪ આરા
35. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે - વિરોધ પક્ષના નેતા

36. નાણાકીય ખરડો સૌપ્રથમ કયાં રજૂ થાય છે - લોકસભામાં
37. ભારતના બંધારણનું રખેવાળ કોણ ગણાય છે - સુપ્રીમ કોર્ટૅ
38. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે - રશિયા
39. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે - ૮માં
40. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે - ૯૭
41. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂંક કોણ કરે છે - સ્પીકર
42. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયાં થઇ હતી - કોલકત્તા
43. રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે - પ્રથમ
44. 'જણગણમન' રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે - પ્રથમ
45. 'જણગણમન' રાષ્ટ્રગાન કોણે રચ્યું છે - રવીન્દ્રનાથ ટાગોર
46. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે - સ્પીકરની
47. રાજયપાલને શપથ કોણ લેવડાવે છે - રાજયના મુખ્ય ન્યાયામૂર્તિ
48. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે - ભાગ ૩
49. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે - ડૉ. જવાહરલાલ નહેરુ
50. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે - ૨

This content is prepared by NIRMAL BARIA
www.gyanir.in

Post Top Ad

Your Ad Spot