ખેલમહાકુંભ Online Entry માટે આપ પાસવર્ડ ભુલી ગયા છો? ચિંતા કરવાની જરૂર નથી. પાસવર્ડ મેળવવાના ૩ ઓપશન છે. નીચે આપેલ લિંક પર ક્લીક કરી અને ૩ ઓપશનમાંથી કોઇ એક વિગત આપીને સર્ચ કરો એટલે શાળાનું નામ દેખાશે,તમારી શાળાનું નામ અને આચાર્યનું નામ હશે -તેની સામે Send Message લખેલ હશે તેના પર ક્લીક કરો. એટલે શાળાના ઇ-મેઇલ પર તે પાસવર્ડનો એક મેસેજ મળશે. આ માટે
1⃣ .શાળાનો ૧૧ અંકનો ડાયસ કોડ
2⃣ શાળાનું નામ
3⃣ શાળાનું રજીસ્ટર ઇ-મેઇલ નીચે આપેલ લિંક પર ક્લીક કરીને આ ૩ માથી કોઇ એક વિગત આપી સર્ચ કરો.
To find password :-- click here
No comments:
Post a Comment