Gujarati Language Gujarati Shahityakaaro (ગુજરાતી સાહિત્યકારોની સફરે-મધ્યયુગના સાહિત્યકારો) - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

04/02/2016

Gujarati Language Gujarati Shahityakaaro (ગુજરાતી સાહિત્યકારોની સફરે-મધ્યયુગના સાહિત્યકારો)

ગુજરાતી સાહિત્યકારોની સફરે
મધ્યયુગના સાહિત્યકારો

This content is framed by NIRMAL Baria

1. અસાઇત - હંસાઉલી
2. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. ભીમદેવ - સદયવત્સચરિત
5. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
6. વજ્રસેનસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
7. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
8. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
9. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
10. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
11. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
12. સંગ્રામસિંહ - આરાધના


પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી


1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,

૨. ભક્તિયુગ
મધ્યકાલીન સાહિત્ય યુગ
(૧૪મી થી ૧૭મી સદી)


1. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર, શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'

2. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)

3. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
4. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)
5. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
6. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
7. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ
8. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
9. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
10. શિવદાસ - પરશુરામ આખ્યાન
11. મુરારિ - ઇશ્વરવિવાહ
12. ગોવિંદ - સુધન્વાખ્યાન
13. માધવ - આદિપર્વ
14. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર
15. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
16. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
17. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
18. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
19. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
20. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
21. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
22. મીઠું - રાસરસ
23. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
24. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
25. સહજાનંદ સ્વામિ - વચનામૃત
26. મુક્તાનંદ - મુકુંદબાવની
27. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'

To view more 

www.gyanir.blogspot.in

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot