BHAVNAGAR UNI. :-- Bhavnagar university ( MKBU )- Online Degree Registration mate - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

20/01/2016

BHAVNAGAR UNI. :-- Bhavnagar university ( MKBU )- Online Degree Registration mate

==》ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પેમેન્ટ ગેટવે પદ્ધતિ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી આપવાનું રહેશે.ઓનલાઈન પેમેન્ટ નહિ કરેલ વિદ્યાર્થીનું ફોર્મ રદ ગણવામાં આવશે.

==》વિદ્યાર્થી દ્રારા ઓનલાઈન ફૉર્મ તથા ફી જમા થયા બાદ યુનિ. પરીક્ષા વિભાગ દ્રારા ચકાસણી થયેલ ફોર્મ કન્ફોર્મ ગણાશે. અને જો ક્ષતિ હશે તો વિદ્યાર્થી ને તે અંગે જણાવવામાં આવશે.

==》તા. ૧૯/0૧/૨૦૧૬ થી ૨૮/૦૧/૨૦૧૬ સુધી રૂ|.૧૭૫/- ફી ભરવાની રહેશે.

==》તા. ૨૯/૦૧/૨૦૧૬ થી ૩૦/૦૧/૨૦૧૬ સુધી રૂ|.૩૨૫/- ફી ભરવાની રહેશે.

==》M.B.B.S., M.D., M.S., B.D.S., M.D.S., All medical diploma
જો તમે સરકારશ્રીએ તા. ૨૭-૦૭-૧૯૯૩ના ઠરાવ ક્રમાંક એમસીજી /૧૦૯૨/૫૧૧૧/જ થી ગ્રામિણ લોકોને તબીબી સુવિધાઓ સુલભ બને તે માટે તબીબી સ્નાતક/ અનુસ્નાતક/ડીપ્લોમાં બાદ બોન્ડેડ નિયત સમયની ગ્રામીણ કક્ષાએ ત્રણવર્ષની સરકારી સેવા બજાવી હોય તો જ ડીગ્રી સર્ટીફીકેટનું ફોર્મ ભરવાનું રહશે.

તમામ વિગતો કેપિટલ લેટર્સમાં ભરવાની રહેશે.
વિદ્યાર્થીનો ફોટો ૧ એમ.બી. થી વધારે હોવો જોઈએ નહી.

ફોર્મને ભર્યા બાદ કન્ફર્મ સ્ટેપ ૫ર ફોર્મ ફરી જોવા મળશે જો સુધારા હોય તો અહીંથી કરવા મળશે.

ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પેમેન્ટ ગેટવે પદ્ધતિ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી આપવાનું રહેશે.ઓનલાઈન પેમેન્ટ નહિ કરેલ વિદ્યાર્થીનું ફોર્મ રદ ગણવામાં આવશે.

==》B.A. (English) Regular

તમારો ફરજીયાત વિષય English હોય અથવા તો મુખ્ય વિષય English હોય તો જ આ કોર્સમાં એન્ટ્રી કરશો.

==》B.A. (Non-English) Regular

તમારો ફરજીયાત વિષય English સિવાયનો અથવા તો મુખ્ય વિષય English સિવાયનો કોઈપણ  હોય તો જ આ કોર્સમાં એન્ટ્રી કરશો.

==》B.A. (English) External

તમારો ફરજીયાત વિષય English હોય અથવા તો મુખ્ય વિષય English હોય અને બાહ્યઅભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોય તો જ આ કોર્સમાં એન્ટ્રી કરશો.

==》B.A. (Non English) External

તમારો ફરજીયાત વિષય English સિવાયનો અથવા તો મુખ્ય વિષય English સિવાયનો કોઈપણ  હોય અને બાહ્યઅભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોય તો જ આ કોર્સમાં એન્ટ્રી કરશો

To fill degree form :-- click here

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot