📚 24 Jan Daily 25 G.K. 📚
💥 ➡ Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam
Thanks to Nirmal Bariya
1. ઘુડખર સમગ્ર ભારતમાં ક્યા પ્રદેશમાં જોવા મળે છે - કચ્છના નાના રણમાં
2. રાસાયણિક ખાતર બનાવતા ચાર કારખાનાંના નમ જણાવો - કલોલ, કંડલા, ચાવજ અને બાજવા
3. ગરબી માટે કોણ જાણીતું છે - દયારામ
4. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે - ૩.૨૦ મિનિટ
5. સૌપ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કોણે કરી હતી - મેગેલિન
6. સંસદમાં કોનો સમાવેશ થાય છે - રાષ્ટ્રપતિ, રાજયસભા અને લોકસભા
7. રાજયપાલને કોણ બરતરફ કરી શકે છે - રાષ્ટ્રપતિ
8. 'વીસમી સદી' માસિકના સ્થાપક - હાજી મહમદ અલ્લારખિયા
9. સૂર્યગ્રહણ કયારે થાય - પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે (અમાસ)
10. ચંદ્રગ્રહણ કયારે થાય - સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે ત્યારે (પૂનમ)
11. કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો - ભરૂચ
12. શમિષ્ઠા તળાવ કયાં આવેલું છે - વડનગર
13. કેન્દ્રિય મંત્રી કેટલી કક્ષાના હોય છે - ત્રણ (કેબીનેટ, રાજય અને નાયબમંત્રી)
14. નૂરજહાંનું સાચુ નામ શું હતું - મેહરુનીસા
15. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા - દાદાભાઇ નવરોજી
16. ભારતમાં રેલવે એન્જિન કયા કયા સ્થળે બને છે - ચિતરંજન, વારણસી અને જમશેદપુર
17. ભારતમાં રેલવેના ડબ્બાઓ કયા કયા સ્થળે બને છે - પેરામ્બુર, કપુરથલા
18. ૧૮૫૭ના વિપ્લવમાં ઓખાની આગેવાની કોણે લીધી હતી - જોધા માણેક
19. પ્રયોગશાળામાં કૃત્રિમ જનીનો વિકસાવવાનું કાર્ય કોણે કર્યું - ડૉ. હરગોવિંદ ખુરાના
20. 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' કયા શહેરમાં આવેલું છે - ન્યૂ યોર્ક (અમેરિકા)
21. રશિયાની રાષ્ટ્રીય મહાસભાને શું કહેવાય છે - ડૂમા
22. હૈદરાબાદના શાસકો કયા નામથી ઓળખાતા હતા - નિઝામ
23. રણમાં આવેલો લીલોતરો પ્રદેશ - રણદ્રીપ
24. મગદળના લાડુ ક્યાંના વખણાય છે - સિદ્ધપુર
25. ભારતીય સૂપ્રીમ કોર્ટનું સૂત્ર જણાવો - ધર્મ ત્યાં જય
No comments:
Post a Comment