1. ૧૯૨૯ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા - જવાહરલાલ નહેરૂ
2. સ્ટર્લિંગ પાઉન્ડ કયા દેશનું ચલણ છે - ઇંગ્લેન્ડ
3. ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ - બહાદુરશાહ
4. લાફિંગ ગેસ તરીકે કયો ગેસ ઓળખાય છે - નાઇટ્રસ ઓક્સાઇડ
5. મક્કાની હજ પુરી કરીને આવેલા મુસ્લિમને શું કહેવાય - હાજી
6. કાળિયાર હરણ માટેનું અભ્યારણ્ય ક્યાં આવેલ છે - વેળાવદર
7. સમ્રાટ અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો - ઉપગુપ્ત
8. "શિક્ષક કભી સાધારણ નહિં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં ખેલતે હૈ" - ચાણક્ય
9. સાપુતાર ગિરિમથક કયા જિલ્લામાં આવેલ છે - ડાંગ
10. વિસ્તારની દ્દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું - રાજસ્થાન (સૌપ્રથમ પંચાયતીરાજની સ્થાપના રાજસ્થાનમાં થઇ હતી)
11. બાળકોને અપાતી ત્રિગુણી રસી ડિપ્થેરિયા, ધનુર ઉપરાંત ક્યા રોગ સામે રક્ષણ આપે છે - ઊંટાટિયો
12. દેશની લોકશાહીને કોરી ખાતી ઉધઇ એટલે - નિરક્ષરતા
13. દહેરાદુન કયા ધાન્ય પાક માટે જાણીતું છે - ચોખા
14. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે - શિક્ષકદિન
15. કેરળના લોકોની મુખ્ય ભાષા કઇ - મલયાલમ
16. વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ - વાલેતીના તેરેશ્કોવ
17. ચંદ્રગુપ્ત બીજાના નવરત્નો કયા - મહાકવિ કાલિદાસ, ધન્વંતરી, ક્ષપણક, અમરસિંહ, વિદૂષીચંદ્ર, વેતાલભટ્ટ, ઘટકર્પર, વહારમિહિર, અને વરરુચિ
18. બેંગલોર્ડશબ્દ કોની સાથે સંકળાયેલો છે - બાયોટેકનોલોજી
19. શરીરમાં લોહીની ફરવાની ઝડપ કેટલી - કલાકના છ માઇલ
20. પ્રપિતામહ કોને કહેવાય - પિતાના પિતાના પિતાને
21. "રક્તદાન મહાદાન" અંર્તગત શ્રી નરેન્દ્રમોદીએ કયા સ્થળે રક્તદાન કર્યું કે જ્યાં દિવસમાં ૨૦,૦૨૨ બોટલો રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ છે તે સ્થળ ક્યું - સુરત
22. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યું છે - ચિલ્કા
23. ભારતની સૌથી મોટી ટનલ 'જવાહર ટનલ' ક્યાં આવેલ છે - જમ્મુ કાશ્મીર
24. ૧૯૨૫માં નાગપુર ખાતે ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે શેની સ્થાપના કરી - આર. એસ. એસ.
25. ભારતમાં ખેતીલાયક જમીન કેટલા ટકા છે - ૪૧%
No comments:
Post a Comment