G.K. :-- DAILY G.K 25 QUESTIONS BY NIRMAL BARIA - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

11/01/2016

G.K. :-- DAILY G.K 25 QUESTIONS BY NIRMAL BARIA

G.K. :-- DAILY G.K 25 QUESTIONS BY NIRMAL BARIA


1. સૌથી જૂનામાં જૂનો પ્રાચીન વેદ કયો - ઋગ્વેદ
2. પરીક્ષિત કયા યુગનો રાજા હતો - દ્રાપરયુગ
3. વાવણી માટેની યાંત્રિક ઓરણીના શોધક કોણ - જેથ્રોટલ
4. ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત કોના સમયથી થાય છે - આનર્ત
5. હિન્દુ પંચાગમાં નક્ષત્રોની સંખ્યા કેટલી - ૨૭
6. હોદ્દાની રૂએ પ્લાનિંગ કમિશનના ચેરમેન કોણ બને - વડાપ્રધાન
7. અશોક શિલાલેખની ધર્મલિપિમા& કેટલી આજ્ઞાઓ કોતરાયેલી છે - ૧૪
8. ભારતના રાજકારણમાં 'દાદાસાહેબ' તરીકે કોણ જાણીતું છે - ગણેસ વાસુદેવ માવળંકર
9. રાજયની સંપતિ પ્રજાની સંપતિ સમજી પોતાન અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મોગલ બાદશાહ કોણ -ઔરંગઝેબ
10. મગધમાંથી નંદવંશનો નાશ કરનાર - ચંદ્રગુપ્ત મૌર્ય
11. 'ઓપરેશન બ્લુ સ્ટાર' ના સમયમાં ભારતના વડાપ્રધાન કોણ હતા - ઇન્દિરા ગાંધી
12. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે પેટ દેકરાં, ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથું સુખ - સુલક્ષાણી નાર
13. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું - મોર
14. ભારતે અવકાશમાં મોકલેલ કૃત્રિમ ઉપગ્રહ ઇન્સેટ-૪ કયાંથી છોદાયો હતો - ફ્રેંચ ગુઆના
15. મ્યાનમારનું પાટનગર - યાંગોન (રંગૂન)
16. કોન્ફ્યુશિયસ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે - ક્લાસિક્સ
17. સૂરત કયા પાક માટે જાણીતું છે - કેળા
18. ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો 'હાઇકુ' પ્રકાર કોણે પ્રચલિત કર્યો - સ્નેહરશ્મિ
19. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલ છે - વડનગર
20. ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા - મૈથિલીશરણ ગુપ્ત
21. કયા વડાપ્રધાનના સમયમાં બાબરી મસ્જિદનો ધ્વંસ કરવામાં આવ્યો હતો - પી. વી. નરસિંહરાવ
22. હિન્દુ ધર્મના રોજના નિયમો શેમાં આપવામાં આવેલા છે - મનુસ્મૃતિ
23. કનૈયાલાલ મુનશીએ શરૂ કરેલી સંસ્થા કઇ - ભારતીય વિદ્યાભવન
24. લોકસભા મિતિંગનું આયોજન કોણ કરે છે - સ્પીકર
25. ત્રીગુણી રસી કયા રોગ સામે પ્રતિકાર આપે છે - ધનુર, ડિપ્થેરિયા અને ઉધરસ

For more detail visit

www.gyanir.blogspot.in/

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot