1. અમદાવાદનો પ્રથમ નકક્ષો કોણે તૈયાર કર્યો હતો - મહેન્દ્રભાઇ પટેલ
2. કાકરાપાર બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે -તાપી
3. ખોડિયાર માતાનું મંદિર, વરાણા કયા તાલુકામાં આવેલું છે - સમી તાલુકો (પાટણ)
4. ગુજરાતની બારમાસી નદીઓ કઇ કઇ છે - નર્મદા, તાપી અને મહી
5. ગુજરાતની લોકનાટય શૈલી બીજા કયા નામે ઓળખાય છે - ભવાઇ
6. ગુજરાતનું કયું સ્થળ ઉદ્યાનનગરી તરીકે ઓળખાય છે - ગાંધીનગર
7. ગુજરાતનો તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે - વડનગર
8. ગુજરાતમાં એવા કેટલા જિલ્લા છે જેના નામ નદી પરથી પડેલા છે - ૪
9. ગુજરાતમાં કયા સ્થળે સૌપ્રથમ દવાની ફેકટરી સ્થપાઇ હતી - વદોડરા
10. ગુજરાતમાં ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે ભરાય છે - દાહોદ
11. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલા છે - મહેસાણા
12. જાણીતી અડાલજની વાવ ક્યાં આવેલી છે - ગાંધીનગર
13. જૈનોનું તીર્થધામ શંખેશ્વર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે - સમી તાલુકામાં (પાટણ)
14. તાતા કેમિક્લ્સનું સૌથી મોટો એકમ ક્યાં આવેલ છે - મીઠાપુર
15. તુવરદાળ માટે કયું સ્થળ જાણીતું છે - વાસદ
16. બહુચરાજી શકિતપીઠ કયા જિલ્લામાં આવેલી છે - મહેસાણા
17. બહોરા સ્ટુડિયો ગુજરાતમાં કયાં આવેલો છે - ગાંધીનગર
18. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે - વડોદરા
19. યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવેલ છે - ખેડા
20. રાજકોટ કઇ નદીના કિનારે વસેલું શહેર છે - આજી
21. રાણકીદેવીનું મંદિર કયા સ્થળે આવેલું છે - વઢવાણ
22. રાણી રૂપમતીની મસ્જિદ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે - અમદાવાદ
23. રાણી સીપ્રીની મસ્જિદ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે - અમદાવાદ
24. રૂકમણીજીનું મંદિર કયા સ્થળે આવેલું છે - દ્વારકા
25. શામળાજી યાત્રાધામ કયા જિલ્લામાં આવેલ છે - સાબરકાંઠા
26. સંત સરોવર કઇ નદી પર બાંધવામાં આવેલો છે - સાબરમતી
27. સિપ્રુ નામની નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે - બનાસકાંઠા
28. સોમનાથ કયા જિલ્લામાં આવેલ છે - જૂનાગઢ
29. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે - મહુવા
30. સૌરાષ્ટ્રમાં પહેલી એવી ઔદ્યોગિક વસાહત ક્યાં સ્થપાઇ હતી - ભક્તિનગર (રાજકોટ)
Thanks to Nirmal Baria
For more details
Click below
www.gyanir.blogspot.in

No comments:
Post a Comment