Gujarat General Knowledge QuiZ 30_Part-10 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ (હાલો... ગુજરાતે - ૧૦) By :-- Nirmal Bariya - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

30/01/2016

Gujarat General Knowledge QuiZ 30_Part-10 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ (હાલો... ગુજરાતે - ૧૦) By :-- Nirmal Bariya

Gujarat General Knowledge QuiZ 30_Part-10 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ (હાલો... ગુજરાતે - ૧૦)

હાલો... ગુજરાતે - ૧૦

1. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે - ખેડા (કપડવંજ તાલુકામાં વાત્રક નદી કિનારે)

2. ભમ્મરિયો કૂવો કયા શહેરમાં આવેલો છે - મહેમદાવાદ (જિ. ખેડા)

3. નરસિંહ મહેતાનો ચોરો કયા જિલ્લામાં આવેલો ચે - જૂનાગઢ

4. ગુજરાતના કયા જિલ્લામાં ખાવડા અને કાળો નામનો પર્વત આવેલો છે - કચ્છ

5. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું - વડનગર

6. સુરત જિલ્લાના દુબળા આદિવાસીનું કયું નૃત્ય જાણીતું છે - હાલી

7. કવિ કલાપીની જન્મભૂમિ કઇ - લાઠી

8. સુરપાણેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલું છે - નર્મદા

9. કયા પર્વતો પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે - ગિરનાર

10. ગુજરાતનું હવાખાવાનું સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે - નવસારી

11. ઘેડની જમીનમાં મુખ્યત્વે કયો પાક સૌથી વધુ લેવામાં આવે છે - ડાંગર અને ફળો

12. ગુજરાતમાં પારનેરા નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે - નવસારી

13. દિપકલા ઉદ્યાન કયા સ્થળે આવેલો છે - સાપુતારા

14. તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે - આલેણી હાલેણી

15. પ્રસિદ્ધ કુંભારિયાના દેરા કયા જિલ્લામાં આવેલા છે - બનાસકાંઠા (અંબાજી)

16. લેડી વિલ્સન નામનું સંગ્રહાલય ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે - વલસાડ (ધરમપુર)

17. સૌથી વધુ જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે - ડાંગ

18. ગુજરાતનો કેરી, કેળાં અને ચીકુની વાડીઓ માટે કયો પ્રદેશ જાણીતો છે - દક્ષિણ ગુજરાત

19. ઉદવાડા શાને માટે જાણીતું છે અને કયા જિલ્લામાં આવેલું છે - પારસી અગિયારી, વલસાડ

20. ગુજરાતમાં કયા કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે - ટુવા (પંચમહાલ), લસુન્દ્રા (ખેડા),
તુલસીશ્યામ (ગીરસોમનાથ), ઉનાઇ (વલસાડ)

21. વડોદરામાં બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે - ઉદ્યાનનગરી

22. હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે - ડભોઇ (જિ. વડોદરા)

23. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનોનું કયું લોકનૃત્ય જાણીતું છે - ટીપ્પણી

24. ગુજરાતમાં ધારની જમીન કયાં આવેલી છે - જૂનાગઢ અને અમરેલી

25. કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે - બન્ની

26. સેલોર વાવ કયા જિલ્લામાં આવેલી છે - કચ્છ (ભદ્રેશ્વર)

27. ગુજરાતનો સૌથી મોટો મહેલ એવો લક્ષ્મી વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલો છે - વડોદરા

28. રાજપીપળા ખાતે શાના ઉદ્યોગનો વિકાસ થયો છે - ઇમારતી લાકડાનો

29. પાકિસ્તાનમાંથી આવેલા નિર્વાસિત સિંધી ભાઇઓ માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું નગર વિકસ્યું હતું - ગાંધીધામ

30. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કુલ કેટલા સેક્ટર. આવેલા છે - ૩૦

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot