1. આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે -
લોકશાહી
2. કચ્છમાં મોટા રણમાં કાદવકિચડના ઢગ બનાવી
કયું પક્ષી ઈંડા મૂકે છે - સુરખાબ
3. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - અસમ
4. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - મધ્યપ્રદેશ
5. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - ઉત્તરાખંડ
6. ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં
આવેલી છે - અમદાવાદ
7. ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના
ક્યારે થઈ - ઈ.સ.1960માં
8. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા
કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય -
ફોજદારી
9. થરનું રણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે -
રાજસ્થાન
10. દક્ષિણ ભારતના લોકો ગરમીથી બચવા કેવા
કપડાં પહેરવાનું પસંદ કરે છે - સુતરાઉ
11. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - જમ્મુ
અને કશ્મીર
12. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે
કોણ કામ કરે છે - લોકઅદાલતો
13. ન્યાયની દેવીનું નામ શું છે - આસ્ટીન
14. પૃથ્વીની સપાટી પર માનવીને પીવાલાયક મીઠું
પાણી કેટલું છે - 2% કરતાં પણ ઓછું
15. બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે -તાલુકા અદાલત
16. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - કર્ણાટક
17. ભારતમાં કેટલા અભ્યારણ્યો આવેલાં છે - 490
18. ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે - 89
19. મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો
વિવાદ કહેવાય - દીવાની
20. સોલંકીઓનાં રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું
કહેવામાં આવતું - મહામાત્ય
21. સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું
સુપ્રસિદ્ધધામ કયું હતું - દ્વારકા
22. સોલંકીયુગમાં સોમનાથ પાટણ ક્યા ધર્મનું
પ્રખ્યાત ધામ ગણાતું હતું - શૈવ
23. સૌથી નાની ઉંમરે પહ્મશ્રી પુરસ્કાર મેળવનાર ટેનિસ ખેલાડી કોણ - સાનિયા મિર્ઝા
24. હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું -
સિદ્ધહેમ શબ્દાનુશાસન
25. હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો - હર્ષવર્ધન
more detail visit
www.gyanir.in