1. કયા જિલ્લામાં ગઢડા સ્વામીનારાયણ મંદિર આવેલું છે - બોટાદ
2. કયા સ્થળના જામફળ વખણાય છે - ધોળકા
3. ગિરધરભાઇ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે - અમરેલી
4. ગુજરાતના કયા સ્થળના સૂડી અને ચપ્પાં વખણાય છે - અંજાર
5. ગુજરાતનું કયું શહેર 'સોનાની મૂરત' તરીકે ઓળખાય છે - સુરત
6. ગુજરાતમાં કયું સ્થળ 'દક્ષિણનું કાશી' તરીકે ઓળખાય છે - ચાંદોદ
7. ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં લેવામાં આવે છે - ખેડા
8. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે - સેવાલિયા, સિક્કા, રાણાવાવ, પોરબંદર
9. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે - કચ્છ
10. ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં લેવાતો ધાન્ય પાક કયો - બાજરી
11. જૂનાગઢની કઇ કેરીની જાત વખણાય છે - કેસર
12. દંતાલી ખાતે કોનો આશ્રમ આવેલો છે - સ્વામી સચ્ચિદાનંદ
13. ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય કયા સ્થળે આવેલું છે - કપડવંજ
14. નકલંક રણુજા નવા રણુજા ક્યાં આવેલ છે - કાલાવાડ તાલુકામાં (જામનગર)
15. નડાબેટ (નડેશ્વરી માતાનું મંદિર) કયા જિલ્લામાં આવેલું છે - બનાસકાંઠા (વાવ તાલુકો)
16. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે - અમદાવાદ
17. પીઠાવાલા સ્ટેડિયમ ગુજરાતમાં કયાં આવેલું છે - સુરત
18. બિંદુ સરોવર ક્યાં આવેલું છે - સિદ્ધપુર
19. ભારતનો એકમાત્ર ફોસીલ પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે - ઇંદ્રોડા પાર્ક (ગાંધીનગર)
20. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઇ પટેલની સમાધિ ક્યાં આવેલી છે અને તેમની સમાધિનું નામ જણાવો - નર્મદા ઘાટ (ગાંધીનગર)
21. મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ
22. મોખડી ઘાટ નામનો ઘાટ કઇ નદી પર આવેલો છે - નર્મદા નદી
23. રણમલ ચોકી કયાં આવેલી છે - ઇડર
24. રાજકુમાર કોલેજ ક્યાં આવેલી છે - રાજકોટ
25. રાણકીવાવ ક્યાં આવેલી છે - પાટણ
26. વલસાડની કઇ કેરીની જાત વખણાય છે - હાફૂસ
27. સક્કર બાગ ક્યાં આવેલો છે - જૂનાગઢ
28. સતાધાર તીર્થસ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - જૂનાગઢ
29. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે - પાટણ
30. સુરેન્દ્રનગર કઇ નદી કિનારે વસેલું છે - ભોગાવો
Post Top Ad
Your Ad Spot
25/01/2016
Home
Unlabelled
Gujarat General Knowledge QuiZ 30 Part-4 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ (હાલો... ગુજરાતે - ૫) by :- Nirmal Bariya
Gujarat General Knowledge QuiZ 30 Part-4 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ (હાલો... ગુજરાતે - ૫) by :- Nirmal Bariya
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
No comments:
Post a Comment