Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- B.2 By Nirmal Baria - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

03/02/2016

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- B.2 By Nirmal Baria

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- B.2

હાલો... ગુજરાતે - B.૨

1. કચ્છ જિલ્લાના કયા બંદરે વિન્ડફાર્મ દ્વારા વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે - માંડવી
2. કબીરવડ કઇ બે નદીઓના સંગમ સ્થાને આવેલું છે - નર્મદા અને કાવેરી
3. કયા જિલ્લામાં કાળુભાર સિંચાઇ યોજના આવેલી છે - ભાવનગર
4. કયા જિલ્લામાં ડુમખલ અભ્યારણ્ય આવેલું છે - ભરૂચ
5. કયા જિલ્લામાં લાકડાંના વહેરકામની સૌથી વધુ મિલો આવેલી છે - ખેડા
6. કયા જિલ્લામાં સરકલા પર્વતની ટેકરીઓ આવેલી છે - અમરેલી
7. કયા જિલ્લામાં સાની સિંચાઇ યોજના આવેલી છે - જામનગર
8. કયા શહેરમાં એન્ડ્રુજ લાયબ્રેરી આવેલી છે - સુરત
9. કુંદી કરવાની માટી ગુજરાતના કયા કયા જિલ્લામાંથી મળી આવે છે - ભરૂચ, ભાવનગર અને કચ્છ
10. ગાંધી કુટિર નામની સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે - નવસારી (કરાડી)
11. ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ કંપની કયા જિલ્લામાં આવેલી છે - ભરૂચ
12. ગુજરાતના કયા કયા જિલ્લામાંથી ગ્રેફાઇટ મળી આવે છે - વડોદરા અને પંચમહાલ
13. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે - કચ્છ
14. ગુજરાતના કયા સ્થળે આયુર્વેદ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે - જામનગર
15. ગુજરાતમાં એકમાત્ર ફ્લોરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ કયાં આવેલો છે - કડીપાણી(આંબાડુંગર) (જિ.છોટાઉદેપુર)
16. ગુજરાતમાં કયા સ્થળની ચીકી અને તલ પાપડી વખાણાય છે - રાજકોટ
17. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે - હજીરા
18. ગુજરાતમાં જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે - અમરેલી
19. ગુજરાતમાં 'ડચ સેનેટરી' કયા સ્થળે આવેલું છે - સુરત
20. ગુજરાતમાં ધર્મેશ્વરી નામની વાવ કયા સ્થળે આવેલી છે - મોઢેરા
21. ગુજરાતમાં ફ્લોરસ્પાર અને વિશ્વમાં બીજા કયા સ્થાનેથી મળી આવે છે - આંબાડુંગર (જિ.છોટાઉદેપુર), વિશ્વમાં - ગ્રીનલેન્ડ
22. ગુજરાતમાં મેશ્વો બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે - શામળાજી
23. ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે - ભાવનગર
24. ચોમાસાનો વરસાદ ગુજરાતમાં કયા પવનોને કારણે થાય છે - નૈઋત્ય
25. નાયકા સ્નિચાઇ યોજના કયા જિલ્લામાં આવેલી છે - રાજકોટ
26. બનાસડેરી ક્યાં આવેલી છે - પાલનપુર
27. બિનપરંપરાગત રીતે ઉર્જાના વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા કઇ - ગેડા (GEDA)
28. ભારતનું સૌથી મોટું ચિનાઇ માટીનું ક્ષેત્ર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે - આરસોડિયા (જિ. સાબરકાંઠા)
29. વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર ક્યાં આવેલો છે - પાટણ
30. સમેતશિખરએ કયા ધર્મનું તીર્થસ્થળ છે - જૈન

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot