Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- B.5
હાલો... ગુજરાતે - ૫
1. આયુર્વેદ સંશોધનશાળા કયાં આવેલી છે - જામનગર
2. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઇ - બનાસ
3. ઊંટ સંવર્ધનનું કેન્દ્ર ગુજરાતમાં કયાં આવેલું છે - ધારી (જિ. કચ્છ)
4. કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલ છે - ગાંધીનગર
5. કયા ગામની તુવરદાળ વખણાય છે - વાસદ
6. કયા જિલ્લામાં પિરોટન ટાપુ આવેલો છે - જામનગર
7. કયા જિલ્લામાં લોખંડના સ્પેરપાર્ટ ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ થયો છે - રાજકોટ
8. 'કોપાલાની ખાડી' કઇ નદીના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલી છે - સાબરમતી
9. ગુજરાતના કયા સ્થળે છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય આવેલી છે - રાજપીપળા
10. ગુજરાતના કયા સ્થળે મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર આવેલું છે - મકાઇ
11. ગુજરાતમાં ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે - મોઢેરા
12. ગુજરાતમાં કયા ગામને 'બાયોવિલેજ' તરીકે જાહેર કરવામાં આવ્યું છે - મોછા ગામ (પોરબંદર પાસે)
13. ગુજરાતમાં કુલ કેટલા અખાત છે - કચ્છ અને ખંભાત
14. ગુજરાતમાં તાળાના ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે - ખંભાત
15. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઇ હતી અને કયા બે સ્ટેશન વચ્ચે - ૧૮૮૫, ઉત્તરાણ થી અંક્લેશ્વર વચ્ચે
16. નર્મદ સાહિત્યસભાનું મુખ્યાલય ક્યાં આવેલ છે - સુરત
17. નર્મદા અને તાપી નદી વચ્ચે કઇ નદી આવેલી છે - કિમ
18. પંચમહાલ જિલ્લાનો કયો વિસ્તાર મેગેનીઝ ધાતુનો લાંબો પટ્ટો ધરાવે છે - બાપોટિયાથી પાની
19. પૂર્ણાનદી ક્યાંથી નીકળે છે - પીપળનેરના ડુંગરમાંથી
20. પ્રેમાનંદ સાહિત્યસભાનું મુખ્યાલય ક્યાં આવેલ છે - વડોદરા
21. ભાદર નદી કયાં થી નીકળે છે અને કયા સમુદ્રને મળે છે - જસદણની પૂર્વમાં આવેલા મદાવા ડુંગરમાંથી અને નવી બંદર ખાતે અરબી સમુદ્રને મળે છે
22. મહુડી કઇ નદી કિનારે વસેલું છે -સાબરમતી
23. રાજસ્થળી પરિયોજના કઇ નદી પર આવેલ છે - શેત્રુંજી
24. વરિયાળીનું ઉત્પાદન કયા જિલ્લામાં વધુ પ્રમાણમાં થાય છે - ગાંધીનગર
25. 'વાડીઓના જિલ્લા' તરીકે ગુજરાતનો કયો જિલ્લો ઓળખાય છે - જૂનાગઢ
26. શામળાજી કઇ નદી કિનારે વસેલું છે - મેશ્વો
27. શામળાજી, ઇડર અને ખેડબ્રહ્મા નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે - આરાસુરની ટેકરીઓ
28. સિંધી સાહિત્ય અકાદમી ક્યાં આવેલ છે - ગાંધીનગર
29. સુદર્શન સરોવર ક્યાં આવેલ છે - જૂનાગઢ
30. હિંગોળગઢ જેવું જ પ્રકૃતિક શિક્ષણ આપતું અભ્યારણ્ય બીજા કયા સ્થળે બનાવવામાં આવ્યું - ગાંધીનગર (ઇન્દ્રોડા પાર્ક)
This content is prepared by Nirmal Baria
More detail
www.gyanir.blogspot.in

No comments:
Post a Comment