5_ February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Feb5
1. ડોલોમાઇટ અને કેલ્સાઇટના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે - ડોલોમાઇટમાં ૩ (ત્રીજું) અને કેલ્સાઇટમાં ૨ (બીજું)
2. ગુજરાત સરકારે હાથસળ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કયા નિગમની સ્થાપના કરી - ગુજરાત હાથસળ અને હસ્તકલા નિગમ
3. ખરીફ પાકો જણાવો - બાજરી, જુવાર, કપાસ, મગફળી, મગ, શક્કરિયુ, શેરડી, શણ, ડાંગર... વગેરે
4. રવિ પાકો જણાવો - તમાકુ, ચણા, વટાણા, જવ...વગેરે
5. જાયદ પાકોના નામ - દૂધી, તડબૂચ
6. ભારતના કયા ત્રણ રાજ્યોમાં પંચાયતી રાજ નથી - મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ
7. ભારત સરકારમાં વિદેશી મંત્રી તરીકે સેવાઓ કયા મુખ્યમંત્રીએ આપી હતી - માધવસસિંહ સોલંકી
8. સીદીઓનું કયું નૃત્ય જાણીતું છે - ધમાલ નૃત્ય
9. પૃથ્વી પર રાત્રી અને દિવસ ક્યારે સરખા હોય છે - ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બર
10. સૂરજબારી બંધ કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ
11. રાજસ્થાનના શિરોહી જિલ્લાના સિરણવાના ડુંગરમાંથી કઇ નદી નીકળે છે - બનાસ
12. ગુજરાતમાં સૌપ્રથમ ખનીજતેલ કઇ સાલમાં મળી આવ્યું હતું - ૧૯૫૮ (લૂણેજ)
13. ગરીબો માટેની 'અંત્યોદય યોજના' કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી - બાબુભાઇ પટેલ
14. યાત્રા વેરો કયા વર્ષથી બંધ કરવામાં આવ્યો - ૧૯૯૦
15. અમદાવાદ-વડોદરા હાઇવે કયા વર્ષે શરૂ થયો હતો - ૨૦૦૩
16. ગુજરાતમાં કોસ્ટિક સોડા માટેનો જીએચસીએલ પ્લાન્ટ ક્યાં આવેલો છે - સૂત્રાપાડા
17. તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે - હરણફાળ (જિ. તાપી)
18. વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે - નવસારી
19. ગુજરાતમાં પાંચમાં રાષ્ટ્રપતિ શાસન સમયે રાજયપાલ અને રાષ્ટ્રપતિ કોણ હતા - રાજ્યપાલ-કૃષ્ણપાલ સિંહ, રાષ્ટ્રપતિ-શંકર દયાલ શર્મા
20. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું નૃત્ય કયા નામે ઓળખાય છે - આગવા
21. ભારતમાં સૌપ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાં કયા સ્થળે થઇ હતી - મિરઝાપુર
22. સૌરાષ્ટ્રની કઇ નદી સાબરમતી નદીને મળે છે - લીંબડી ભોગાવો
23. અકીકને પોલિશ કરવાનો ઉદ્યોગ સૌથી પ્રમાણમાં કયં વિકાસ પામ્યો છે - ખંભાત
24. તાલુકા પંચાયતની કારોબારી સમિતિની સભ્ય સંખ્યા કેટલી હોય છે અને તેમનો સમયગાળો કેટલો હોય છે - ૫ થી ૯, ૨ વર્ષ
25. ગુજરાતમાં બોક્સાઇટનો જથ્થો કયા જિલ્લામાંથી મળી આવે છે - જામનગર
This content is prepared by Nirmal Baria
For more detail
www.gyanir.blogspot.in

No comments:
Post a Comment