Download PDF Of February 2016 Current Affairs For GSSSB Exam Material, GSRTC Exam Material & All Competitive Exam
ફેબ્રુઆરી ૨૦૧૬
1. સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ - માં કિદાંબી શ્રીકાંત પ્રથમ વખત ચેમ્પિયન બન્યો
Ø ચીનના હુઆંગ યુઝિયાંગને હરાવી
2. ભારતે - ૧૪૦ વર્ષનો રેકોર્ડ તોડી ટી-૨૦ ક્રિકેટ મેચમાં ૩-૦ થી વ્હાઇટ વૉશ કર્યો
Ø ઓસ.ના ૧૯૮ રન સામે ભારતે ૯ વિકેટે ૨૦૦ રન
Ø ૭ વિકેટે હરાવી ૩-૦ થી સિરીઝ જીતી
Ø ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમે ટી-૨૦માં ૧૪૦ વર્ષમા% પહેલીવાર વ્હાઇટ વૉશ કર્યો
Ø મહેન્દ્રસિંઘ ધોનીની કેપ્ટનશિપમાં
Ø ભારત ટી-૨૦મા% ૧૨૦ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, બીજા સ્થાને ૧૧૮ પોઇન્ટ સાથે વેસ્ટ ઇન્ડિઝ અને ત્રીજા સ્થાને ૧૧૮ પોઇન્ટ સાથે શ્રીલંકા
Ø ઓસ્ટ્રેલિયા તરફથી ટી-૨૦ મેચમાં ભારત સામે સદી ફટકારનાર પ્રથમ બેટસમેન વૉટસન (૧૨૪ રન)
3. ઓસ્ટ્રેલિયા ઓપન ૨૦૧૬ - માં પુરુષ વર્ગની સિંગલ્સમાં નોવાક જોકોવિચ છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યો (બ્રિટનના એન્ડી મરેને હરાવી)
4. 'ખામોશી' નાટક - નો રાજયની તમામ નર્સીંગ કોલેજોમાં નિઃશુલ્ક શો યોજવામાં આવશે
5. ઓક્ટેવ ૨૦૧૬ - ના આયોજન હેઠળ વડોદરા ખાતે ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોમાં ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી સુધી કલા સંસ્કૃતિ મહાપર્વ યોજાશે
6. સુભાષ રેડ્ડી - ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિશ જયંત પટેલના સ્થાને હૈદરાબાદના સુભાષ રેડ્ડીની રેગ્યુલર ચીફ જસ્ટિશ તરીકે નિમણૂક કરવામાં આવી
Ø પી. પી. ભટ્ટ ઝારખડૅ હાઇકોર્ટૅ) અને બેલાબહેન ત્રિવેદી (જયપુર હાઇકોર્ટના) ને પણ ગુજરાત હાઇકોર્ટમાં મૂકવામાં આવ્યા છે)
7. અંડર-૧૯ વર્લ્ડૅકપ - માં રિષભ પંતનો ૧૮ બોલમાં ફાસ્ટેસ્ટ ૫૦ નો રેકોર્ડ
Ø નેપાળ સામે કુલ ૭૮ રન બનાવ્યા હતા
8. ગુજરાત - આઇપીએલની ટીમ 'ગુજરાત લાયન્સ' નામ અપાયું (સુરેશ રૈના કેપ્ટન)
9. ગુજરાત - માં સૌપ્રથમવાર એસડીઆરએફ ટીમની રચના કરવામાં આવી.
Ø કુદરતી આફતોમાં એસડીઆરએફની ટીમ ફરજ બજાવશે
10. ગુગલ - એપલને પછાડી ગુગલ આલ્ફાબેટ માર્કેટ કેપની દ્ર્ષ્ટિએ નંબર વન કંપની
11. જાપાન - વિશ્વનું પ્રથમ રોબોટ સંચાલિત ખેતર બનાવશે (૨૦૧૯ સુધીમાં પ્રારંભ થશે)
12. ૩ ફેબ્રુઆરી ૧૯૩૪ - ના રોજ પ્રથમવાર વિમાનથી પાર્સલ મોકલવાની શરૂઆત થઇ હતી
Ø આ સેવાને શરૂ કરનારી કંપની આજે લુફથાંસા નામથી ઓળખાય છે
Ø બર્લિનથી આર્જેન્ટિનાના પાટનગર પહોંચાડ્યું હતું
13. પ્રિયંકા ચોપરા - ઓસ્કાર એવોર્ડમાં પ્રેઝન્ટર બનશે
14. જી. એસ. એફ. સી. યુનિ. - ગુજરાત સરકારની મંજૂરી બાદ જીએસએફસી યુનિ. ની સ્થાપના કરવામાં આવી
Ø વડોદરા નજીક દુમાડ ગામ પાસે ટેક પાર્ક ખાતે તેનું કાયમી કેમ્પસ બાંધવામાં આવશે
15. ભારત - ઝિકા વાયરસની રસી શોધી
16. વિશાખાપટ્ટનમ - ના દરિયામાં ચાર દિવસીય ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ (૨૪ દેશો ભાગ લેશે)
17. નોર્વે - ની જેલમાં કેદીઓને લકઝુરિયસ સુવિધા મળે છે
18. ફેડ કપ એશિયા ઓસિયાના - માં ભારતની થાઇલેન્ડ સામે ૩-૦ થી હાર થઇ
19. ૪ ફેબ્રુઆરી - વર્લ્ડૅ કેન્સર ડે - ૨૦૧૬ થી ૨૦૧૮ ત્રણ વર્ષ સુધી ઉજવણીની થીમ 'વી કેન આઇ કેન' હેઠળ અભિયાન ચાલશે
20. નોબલ શાંતિ પુરસ્કાર - માટે શ્રી શ્રી રવિશંકરના નામાંકનની શક્યતા
21. વૉટસએપ - ના નવા વર્ઝનમાં ૨૫૬ મેમ્બર્સ બનાવી શકાશે
22. શશાંક મનોહર - આઇસીસીના ચેરમેન બન્યા
23. માનવ શરીર - માં હાડકાં સાથી જોડાયેલા ૬૫૦ સ્નાયુઓ હોય છે
Ø સૌથી વધુ કામ કરતા સ્નાયુઓ આપણી આંખના પોપચામાં હોય છે
Ø જીભ - કુલ ૮ સ્નાયુઓ જોડાઇને બનેલી હોય છે
Ø જડબા - ના સ્નાયુઓ સૌથી મજબૂત હોય છે
24. ડી. જે. પાંડિયન - એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ તથા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે નિયુક્તિ થઇ (બેંકનુ વડુમથક ચીનમાં બેઇઝિંગ ખાતે છે)
25. લેકટોમીટર - દૂધનું પરીક્ષણ કરવા વપરાય છે
26. અમદાવાદ - માં દેશની પ્રથમ અંદરગ્રાઉન્ડ વોટર રેસ્ટોરન્ટ મંજૂરી વિના શરૂ કરવામાં આવી
27. TPRU - ટેક્સ પોલીસી સિસર્ચ યુનિટ
28. ચાર્લ્સ માર્ટિન હોલ - એલ્યુમિનિયમની ૧૮૮૬માં શોધ કરી હતી
29. બેજનાથસિંહ - બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના સ્થાનિક નેતા બેજનાથસિંહની એકે-૪૭ બંદૂકથી કરવામાં આવી
30. નેપાળ - માં ૫.૨ તીવ્રતાનો ભૂકંપ (ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી ૧૬ કિમી દૂર હતું )
31. રાજકોટ - ખાતે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની રીવાબા સાથે સગાઇ
32. ડાયાબિટીસ - અંગે જાગૃતિ લાવવા બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર WHO નો ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર
33. મેરિકોમનું પુરુ નામ - મેંગતે ચંગ્નેઇઝ મેરિકોમ
34. એમ. એસ. યુનિ - ના ૧૭માં વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. પરિમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી
35. આમિરખાન - પાસેથી સ્નેપડિલ કંપનીએ કોન્ટ્રાક્ટ પાછો ખેંચી લીધો
36. સિઆચેન - પાકિસ્તાન દ્વારા 'પીસ પાર્ક જાહેર' કરવાનો પ્રસ્તાવ
37. નોર્થ સેન્ટીનલ ટાપુ - હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડી નજીક આવેલા નોર્થ સેન્ટીનલ ટાપુના લોકો પોતાને દુનિયાનો હિસ્સો ગણતા નથી
38. પ્રો. માર્કંડ ભટ્ટ - તખ્તાના તાજગુરુ, નાટ્યગુરુનું અવસાન
Ø આધુનિક ગુજરાતી નાટકના જન્મદાતા
Ø ગુજરાતી નાટકો - શેતલને કાંઠે, સિકંદરને સાની ઇત્યાદી, ધરા ગુર્જરી, હોહોલિકા, પરિત્રાણ, જનની જન્મભૂમે, વસુંદરના વહેલાં દહેલાં, ફિંગર પ્રિન્ટ, ગગને મેઘ છવાયો, રક્તબીજ, સુમનલાલ ટી દવે
Ø વડોદરમાં ગરબા મહોત્સવનો પ્રારંભ માર્કંડભાઇએ કરાવ્યો હતો
Ø સંગીત નાટ્ય અકાદમી - ના પ્રથમ પ્રમુખ માર્કંડભાઇ ભટ્ટ હતા
Ø ૧૯૬૦ - માં વડોદરામાં ત્રિવેણી સંસ્થાની સ્થાપના કરી હતી
39. ઓલ ઇન્ડિયા પોલિસ ટેનિસ - માં ગુજરાત પોલિસ ૨-૧થી ચેમ્પિયન બન્યું
40. પમ્બન બ્રિજ - દક્ષિણ ભારતમાં રામેશ્વરના દરિયા પર પમ્બન બ્રિજ આવેલો છે
41. અલ ઝાત્તારી રેફ્યુજી કેમ્પ - જોર્ડનના રણમાં વિશ્વનો સૌથી મોટો શરણાર્થી કેમ્પ
42. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - એ દક્ષિણ કોરિયામાં પોતાની પહેલી બ્રાંચ ખોલી
43. ફુકોકા (જાપાન) - વર્ષ ૨૦૨૧ ની વર્લ્ડ એક્વાટિક ચેમ્પિયનશેપનું આયોજન કરશે
44. ૨ ફેબ્રુઆરી - વિશ્વ વેટલેન્ડ દિવસ
45. વિશાખાપટ્ટનમ - ના દરિયામાં ચાર દિવસીય ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ (૨૪ દેશો ભાગ લેશે)
Ø બ્રાન્ડ એમ્બેસેડર - અક્ષય કુમાર
46. નરસિંહ મહેતા યુનિવર્સિટી - જુનાગઢ (ઉપકુલપતિ- ડૉ. માયાણી)
47. કોબરા ગોલ્ડ ૨૦૧૬ - થાઇલેન્ડમા આયોજિત થનારા કોબરા ગોલ્ડ ૨૦૧૬ સૈન્ય અભ્યાસમાં ભારત ભાગ લેશે
48. દિલ્હી - માં ૧૮મો ભારત રંગ ઉત્સવ મહોત્સવ યોજાયો
49. વડોદરા - ખાતે નેશનલ રેલવે એકેડેમી ઓફ ઇન્ડિયન રેલેવેઝને 'રેલવે યુનિવર્સિટી તરીકે ચલાવવામાં આવશે
50. સાઉથ એશિયન ગેમ્સ - માં ભારતે સાઇક્લિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
.
.
.
.
.
217. એચ.એલ.દત્તુ - રાષ્ટ્રીય માનવ અધિકારના પ્રમુખ તરીકે ચૂંટાયા
To Download in PDF full questions click below
https://drive.google.com/open?id=0B69Shxitz2neVEpiRmhVajUzeTQ