G.K :-- 1_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

01/03/2016

G.K :-- 1_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam

1_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam
1. દ્વારામતી એટલે કયું નગર - દ્વારકા
2. કુંતીને સૂર્યમંત્રથી કયા પુત્રની પ્રપ્તિ થઇ હતી - કર્ણ
3. ગાંધીજી કોને 'રાષ્ટ્રના પહેરેગીર' કહેતા હતા - રવિન્દ્રનાથ ટાગોર
4. ડૉ. મારિયા મોન્ટેસરીનું નામ કયા ક્ષેત્રે સંકળાયેલ છે - બાળ કેળવણી
5. સપ્ત નદીઓમાં કઇ સાત નદીઓનો સમાવેશ થાય છે - ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા સિંધુ, કાવેરી
6. સાપેક્ષવાદનો સિધ્ધાંત કોણે આપ્યો હતો - આઇન્સ્ટાઇન

7. હેમંત ઋતુ એટલે કયા બે મહિના - કારતક અને માગશર
8. દેવોના વૈદ્ય તરીકે કોણ ઓળખાય છે - અશ્વિનીકુમાર
9. ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત તરીકે કોણે સેવા આપી છે - શ્રીમતિ વિજયાલક્ષ્મી પંડિત
10. સપ્તર્ષિના નામ જણાવો - કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ
11. સ્વર્ગના પવિત્ર પંચવૃક્ષના નામ જણાવો - મંદાર, સંતાન, કલ્પ, હરિચંદન, પારિજાત

12. શરદ ઋતુ એટલે કયા બે મહિના - ભાદરવો અને આસો
13. 'મેગ્સેસ એવોર્ડ' કયા દેશ દ્વારા આપવામાં આવે છે - ફિલિપાઇન્સ
14. આપણા વૈદિકશાસ્ત્રો મુજબ ષડરસો કયા કયા છે - ખાટો, ખારો, ગળ્યો તીખો, કડવો, તૂરો
15. 'ખાંડના વાટકા' તરીકે કયો દેશ જાણીતો છે - ક્યુબા
16. કેદારેશ્વર જયોતિર્લિંગ કયાં આવેલ છે - હિમાચલપ્રદેશ

17. આપણા શરીરમાં પાચનક્રિયાની શરૂઆત કયાંથા થાય છે - જઠર
18. 'રામકૃષ્ણ મિશન' ના સ્થાપક કોણ - સ્વામી વિવેકાનંદ
19. કાન્હા નેશનલ પાર્ક કયાં આવેલ છે - મધ્યપ્રદેશ
20. 'નેનો' કારના નિર્માણ માટે તાતા મોટર્સે પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે સ્થાપ્યો હતો - સાણંદ
21. ઓમકારેશ્વર જયોતિર્લિંગ કયાં આવેલ છે - મધ્યપ્રદેશ
22. 'ઇરાવતી' એ કયા દેશની મુખ્ય નદી છે - મ્યાનમાર
23. ગ્રીષ્મ ઋતુ એટલે કયા બે મહિના - વૈશાખ અને જેઠ
24. 'લાયન ઓફ પંજાબ' તરીકે કોણ ઓળખાય છે - લાલ લજપતરાય
25. 'વિલીવિલી' ચક્રવાત મોટેભાગે કયા દેશમાં આવે છે - ઓસ્ટ્રેલિયા
FOR MORE DETAIL
www.gyanir.in

Post Top Ad

Your Ad Spot