Indian Constitution - Quiz No. 8 (ભારતીય બંધારણના પ્રશ્નો) by NIRMAL BARIA - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

05/03/2016

Indian Constitution - Quiz No. 8 (ભારતીય બંધારણના પ્રશ્નો) by NIRMAL BARIA

Indian Constitution - Quiz No. 8 (ભારતીય બંધારણના પ્રશ્નો)

1. બંધારણ સભાની પ્રથમ બેઠક કયાં યોજાઇ હતી - દિલ્લી
2. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઇ છે - કલમ ૧૨ થી ૩૫
3. વિધાનસભા અધ્યક્ષ કોને જવાબદાર છે - વિધાનસભા
4. રાજયના ઉપલાગૃહને શું કહેવાય - વિધાનપરિષદ
5. ભારતના વિભાજન પછી બંધારણ સભાની પુર્નરચના કયારે કરવામાં આવી - ૩૧ ઓકટોબર ૧૯૪૭
6. બંધારણ સભાની અંતિમ બેઠક કયારે થઇ હતી - ૨૪ જાન્યુઆરી ૧૯૫૦

7. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે - યુ.એસ.એ.
8. બંધારણ સભાના પ્રથમ અદિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી - સચ્ચિદાનંદ સિન્હા
9. બંધારણસભા ઘડવાની શરૂઆત કયારે થઇ હતી - ૯ ડિસેમ્બર ૧૯૪૬
10. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોનો ટેકો હોવે જોઇએ - ૫૦
11. કેટલી બાબતો પર રાજયો પોતાનો સ્વતંત્ર કયદો ઘડી શકે છે - ૬૬
12. બંધારણ સભા દ્વારા જયારે બંધારણ પસાર કરવામાં આવ્યું ત્યારે બંધારણ સભામાં કેટલા સભ્યો હાજર હતા - ૨૮૪
13. આપણા બંધારણની પૂંજી કોને કહેવામાં આવે છે - બંધારણની પ્રસ્તાવનાને
14. બંધારણ સંભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક થઇ હતી - ડૉ.રાજેન્દ્ર શાહ

15. બંધારણ સભા દ્વારા બંધારણનું બીજીવાર વાચન માટેની શરૂઆત કયારે થઇ હતી - ૧૫ નવેમ્બર ૧૯૪૮ (પૂર્ણ - ૧૭ ઓકટોમ્બર ૪૮)
16. બંધારણ સભા દ્વારા બંધારણનું ત્રીજીવાર વાચન માટેની શરૂઆત કયારે થઇ હતી - ૧૪ નવેમ્બર ૧૯૪૯ (પૂર્ણ - ૨૬ નવેમ્બર ૪૯)
17. બંધારણમાં કેન્દ્ર અને રાજય વચ્ચેનો સંબંધ અને શક્તિઓના વિભાજનનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે - ઓસ્ટ્રેલિયા
18. બંધારણમાં પ્રથમ સુધારો કઇ સાલમાં થયો હતો - ૧૯૫૧
19. પંચાયતી રાજય શું આપે છે - સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ
20. કયું રાજય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે - ઉત્તરપ્રદેશ
21. કોના દ્વારા તૈયાર થયેલા બંધારણના પ્રારૂપ પર વિચાર-વિમર્શ કરવા પારૂપ સમિતિની રચના થઇ હતી - વી.એન.રાવ (આ સમિતિએ પોતાનો અહેવાલ ૨૧ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ બંધારણ સભામાં રજૂ કર્યો હતો, કુલ ૭ સભ્યો હતા)
22. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો છે - ૪૧ મો
23. બંધારણમાં જવાહરલાલ નહેરૂ દ્વારા પ્રસ્તુત ઉદ્દેશ્યમાં કયા બંધારણીય સુધારા અંતર્ગત સુધારો કરવામાં આવ્યો - ૪૨મો (૧૯૭૬) (રાષ્ટ્રની અખંડતા, સમાજવાદી અને પંથ નિરપેક્ષ શબ્દો ઉમેરવામાં આવ્યા)
24. બંધારણ સભા સમક્ષ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રાખ્યો હતો - જવાહરલાલ નહેરૂ
25. 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે - મુંડક ઉપનિષદ

Post Top Ad

Your Ad Spot