નમસ્કાર...
શું તમારા ફોનમાં ગુજરાતી વાંચી નથી શકાતુ? તો તેના માટે અમે લાવ્યા છે સાવ સરળ ઉપાય. આ એપની મદદથી તમે ગુજરાતી લખાણ વાંચી શકશો. Whatsapp ના ગુજરાતીમાં આવતા સંદેશાઓ પણ જોઈ શકશો. આ એપનું નામ છે સ્માર્ટ ગુજરાતી ટેક્સ રીડર.
તો ડાઉનલોડ કરો આ એપ અને વાંચો ગુજરાતી તમારા જ મોબાઈલમાં જો તે સપોર્ટ ના કરતું હોય તો.
VIEW MORE :- CLICK HERE
No comments:
Post a Comment