MATDAAR YAADI MATE NI ANDROD APPS DOWNLOAD KARO - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

16/11/2015

MATDAAR YAADI MATE NI ANDROD APPS DOWNLOAD KARO

Matdaryadi 2.3 - Updated 16-11-2015

મિત્રો અહિં મતદારયાદી સંબંધિત એપ ડેવલપ કરી છે. જે દ્વારા આપ મતદારયાદીમાં આપનું નામ શોધી શકશો. આ એપ સામાન્ય મતદાર તેમજ ખાસ BLOને ખૂબ ઉપયોગી બનશે.
-> BLO માટે ખાસ Age કલ્ક્યુલેટર
-> આપનું કે કોઇપણ મતદારનું નામ મતદારયાદીમાં છે કે નહિ, હોય તો મતવિસ્તાર, ભાગનંબર, અનુક્રમનંબર અને ઓળખકાર્ડ નંબર જેવી વિગતો ખૂબ સરળતાથી જાણી શકશો. આપના વિસ્તારની મતદારયાદી ડાઉનલોડ કરી શકશો.
-> તમારા નામ સાથે આધારનંબર લિંક કરી શકશો.
-> ઓનલાઇન નામ નોંધણી અને અરજીની સ્થિતિ
-> BLO માટેની માર્ગદર્શન પુસ્તિકા ડાઉનલોડ કરી શકશો.
-> આપના વિસ્તારના BLO સંબંધિત માહિતી શોધવી
-> BLO સંબંધિત સામગ્રી અને સમાચાર અપડેટ
Install

Niyamit BLO update mate
download karo Matdaryadi -
Android App.  :---  click here

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot