THIS QUESTIONS ARE FRAMED BY
NIRMAL BARIYA
FOR MORE G.K & DETAIL
VISIT BELOW SITE
www.gyanir.blogspot.in
21 TO 30 Jan Download Daily 30 Quiz Gujarat General Knowledge (300 Quiz)
હાલો... ગુજરાતે - ૧
1. અકીકના ઉદ્યોગ માટે કયા બે શહેરો જાણીતા છે - ખંભાત અને જામનગર
2. અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે - જૂનાગઢ
3. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર ક્યો છે - જેસોર
4. ઇફ્કો ખાતરનું કરખાનું કયાં આવેલ છે - કલોલ
5. ઇસબગુલનું ઉત્પાદન કરતા જિલ્લા જણાવો - મહેસાણા અને બનાસકાંઠા
6. કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વિજળી પ્રોજેક્ટ કયા નામે જાણીતો છે - પાનન્ધ્રો વિજળી પ્રોજેક્ટ
7. કડાણા યોજના કઇ નદી પર આવેલ છે - મહીનદી
8. કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે - કચ્છ
9. ખોડિયાર બંધ કઇ નદી પર આવેલો છે -શેત્રુંજી
10. ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઇ જાતિના લોકોની જોવા મળે છે - ભીલ
11. ગુજરાતના કયા જિલ્લામાંથી ઉત્તમ સાગ મળી આવે છે - વલસાડ
12. ગુજરાતના કયા પ્રદેશમાં મેન્ગ્રુવના જંગલો જોવા મળે છે - કચ્છના દરિયાકિનારે
13. ગુજરાતના કયા સ્થળને શિક્ષણનગરી તરીકે ઓળખવામાં આવે છે - વલ્લભ વિદ્યાનગર
14. ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઇ - ૫૯૦ કિમી
15. ગુજરાતની પૂર્વ-પશ્વિમ લંબાઇ - ૫૦૦ કિમી
16. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલ છે - અંકલેશ્વર, ભરૂચ
17. ગુજરાતની સૌથી મોટી નદી કઇ - નર્મદા
18. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ - સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
19. ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી (૩૨૦ કિમી)
20. ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે - સુરત
21. ગુજરાતનું કયું સ્થળ ચિનાઇ માટીના વાસણોના ઉદ્યોગ માટેનું કેન્દ્ર છે - થાન
22. ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલ છે - અમદાવાદ
23. ગુજરાતનું સૌથી મોટું ખેત-ઉત્પાદન બજાર કયાં આવેલ છે - ઊંઝા
24. ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર કયાં આવેલ છે - અંકલેશ્વર
25. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું - ધુવારણ
26. ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલ છે - લાંબા (જામનગર)
27. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયાં આવેલ છે - નળ સરોવર (૧૮૬ ચો. કિ.મી)
28. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો - ગિરનાર
29. ગુજરાતનો સૌથી મોટો અને જૂનો પુલ કયાં આવેલ છે - ગોલ્ડન બ્રીજ, (નર્મદા નદી પર ભરૂચ પાસે)
30. ગુજરાતમાં ઇસરોનું મથક ક્યાં આવેલ છે - અમદાવાદ
31. ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ કયાં આવેલ છે - કમલા નહેરૂ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ
32. ગુજરાતમાં ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર ખૂબ જ જાણીતું છે - ઊંઝા
33. ગુજરાતમાં કયા સ્થળે આરસની ખાણો આવેલ છે - અંબાજી
34. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે - ૮ (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર)
35. ઘડિયાળના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે - મોરબી
36. ચોરવાડ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે - જૂનાગઢ
37. જીઆઇડીસીનું મુખ્યમથક કયા જિલ્લામાં આવેલ છે - અમદાવાદ
38. જીએસએફસીનું કારખાનું ક્યાં આવેલ છે - બાજવા
39. જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા
40. જૈન તીર્થ સ્થાન તારંગા કયા જિલ્લામાં આવેલ છે - મહેસાણા
41. દાંતીવાડા યોજના કઇ નદી પર આવેલ છે - બનાસનદી
42. ધરોઇ યોજના કઇ નદી પર આવેલી છે - સાબરમતી
43. પાટણ કઇ નદી કિનારે વસેલું છે - સરસ્વતી
44. ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે - ખેડા
45. બારડોલી કયા ઉદ્યોગ માટે જાણીતું છે / બારડોલીમાં કયો ઉદ્યોગ વિકાસ પામ્યો છે - ખાંડ
46. ભારતમાં તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનું સ્થાન કયું છે - બીજુ
47. ભેજવાળા જંગલો સૌથી વધુ કયા જિલ્લાઓમા જોવા મળે છે - ડાંગ અને સુરત
48. મગફળીનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવામાં આવે છે - જૂનાગઢ
49. મધુવન પરિયોજના કઇ નદી પર આવેલ છે - દમણગંગા
50. મહેલોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે - વડોદરા
51. મીરા દાતાર - ઉનાવા કયા જિલ્લામાં આવેલ છે - મહેસાણા
52. મોઢેરા કઇ નદીના કિનારે વસેલું છે - પુષ્પાવતી
53. રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - દાહોદ (તા.લીમખેડા)
54. લકી સ્ટુડિયો કયા જિલ્લામાં આવેલો છે - પંચમહાલ (હાલોલ)
55. વડોદરા કઇ નદીના કિનારે વસેલું છે - વિશ્વામિત્રી
56. વઢવાણ કઇ નદી કિનારે વસેલું છે - ભોગાવો
57. સાપુતારા કયા જિલ્લામાં આવેલ છે - ડાંગ
58. સાળંગપુર હનુમાનજીનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે - અમદાવાદ
59. સૂરપાણેશ્વર અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - નર્મદા
60. સૌથી વધુ મંદિરો ગુજરાતમાં કયા સ્થળે છે - પાલિતાણા
61. અમૂલ ડેરી - આણંદ
62. આયના મહેલ કયાં આવેલ છે - ભૂજ
63. આયુર્વેદ યુનિવર્સિટીનું મુખ્યમથક ક્યાં આવેલ છે - જામનગર
64. આલિયા બેટ અને પીરમ બેટ કયાં આવેલ છે - ખંભાતના અખાતમાં
65. એશિયાની સૌથી મોટી ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે - આણંદ (અમૂલ ડેરી)
66. કંઠીનું મેદાન કોને કહેવામાં આવે છે - કચ્છના સમુદ્રકિનારા નજીક આવેલા મેદાનને
67. કાનમનો પ્રદેશ એટલે કયો વિસ્તાર - મધ્ય ગુજરાત
68. ગુજરાતનું કયું સ્થળ સાક્ષરભૂમિ તરીકે ઓળખાય છે - નડિઆદ
69. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે - વૌઠાનો મેળો
70. ગુજરાતમાં કયા સ્થળે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રીફાઇનરી આવેલી છે - વેરાવળ
71. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે - ૪
72. ગુજરાતમાં પારસી ધર્મોના તીર્થો સંજાણ અને ઉદવાડા કયા જિલ્લામાં આવેલા છે - વલસાડ
73. ગુજરાતમાં બાજરીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે - બનાસકાંઠા
74. ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા હતા - ધોળાવીરા (કચ્છ)
75. ગોપાલ ડેરી - રાજકોટ
76. ટંકારા કોની જન્મભૂમિ છે - સ્વામિ દયાનંદ
77. ડાંગી પ્રજાઓનો સૌથી મોટો લોકોત્સવ કયો છે - ડાંગ દરબાર
78. ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે - ગાંધીનગર
79. ત્રિનેત્રેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલ છે - સુરેન્દ્રનગર
80. દામોદર કુંડ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે - જૂનાગઢ
81. દૂધધારા ડેરી - ભરૂચ
82. દૂધસાગર - મહેસાણા
83. નવસારી કઇ નદી કિનારે વસેલું છે - પૂર્ણા
84. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ
85. પંચામૃત ડેરી - પંચમહાલ
86. પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે - પંચમહાલ
87. પિરોટન ટાપુ ક્યા આવેલ છે - કચ્છના અખાતમાં
88. બાલારામ પર્યટન ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા
89. મધુર ડેરી - ગાંધીનગર
90. મહુડી તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલ છે - ગાંધીનગર
91. આહવા કયા જિલ્લાનું મુખ્યમથક છે - ડાંગ
92. ગુજરાતના કયા કયા જિલ્લામાંથી લિગ્નાઇટનો કોલસો મળી આવે છે - કચ્છ અને ભરૂચ
93. ગુજરાતના કયા સ્થળના પટોળા વિશ્વવિખ્યાત છે - પાટણ
94. ગુજરાતનું કયું શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે - પોરબંદર
95. ગુજરાતનું પ્રસિદ્ધ એવું મલાવ તળાવ ક્યાં આવેલું છે - ધોળકા
96. ગુજરાતમાં કયા સ્થળે ટાઇલ્સ બનવવાની સૌથી વધુ ફેકટરીઓ આવેલ છે - મોરબી
97. ગુજરાતમાં જંગલોનો મોટ ભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે - દક્ષિણ ગુજરાત
98. ગુજરાતમાં મગદલ્લા બંદર કઇ નદીના મુખ પાસે આવેલ છે - તાપી
99. ગુજરાતમાં લખોટા તળાવ ક્યાં આવેલ છે - જામનગર
100. ગોમતી તળાવ કયા સ્થળે આવેલ છે - ડાકોર
101. જલારામ બાપાનું મંદિર કયા સ્થળે આવેલ છે - વીરપુર
102. તારંગા નામનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે - મહેસાણા
103. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે - અમદાવાદ
104. પાલનપુર કયા જિલ્લાનું મુખ્યમથક છે - બનાસકાંઠા
105. માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ
106. મુક્તેશ્વર સિંચાઇ યોજના કઇ નદી પર આવેલ છે - સરસ્વતી
107. મુનસર તળાવ કયાં આવેલ છે - વીરમગામ
108. રંગ રસાયણના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું સ્થળ મહત્વનું છે - મીઠાપુર
109. રૂદ્રમાળ કયાં આવેલ છે - સિદ્ધપુર
110. વડોદરા શહેરમાં કયું તળાવ આવેલ છે - સુરસાગર તળાવ
111. વલસાડ કઇ નદીના કિનારે વસેલું છે - ઔરંગા
112. શેત્રુંજો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે - ભાવનગર
113. સહસ્ત્ર લિંગ તળાવ ક્યાં આવેલ છે - પાટણ
114. સાબર ડેરી - સાબરાકાંઠા
115. સીદી સૈયદની જાળી ક્યાં આવેલ છે - અમદાવાદ
116. સૈનિક શાળા માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે - બાલાછડી
117. સોમનાથ કઇ નદીઆ કિનારે વસેલું છે - હિરણ
118. સોરખાબ (ફ્લેમિંગો) પક્ષી ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળે છે - કચ્છ
119. સૌરાષ્ટ્રની કઇ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે - જાફરાબાદી
120. હમીર સરોવર ક્યાં આવેલ છે - ભૂજ
121. કયા જિલ્લામાં ગઢડા સ્વામીનારાયણ મંદિર આવેલું છે - ભાવનગર
122. કયા સ્થળના જામફળ વખણાય છે - ધોળકા
123. ગિરધરભાઇ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે - અમરેલી
124. ગુજરાતના કયા સ્થળના સૂડી અને ચપ્પાં વખણાય છે - અંજાર
125. ગુજરાતનું કયું શહેર 'સોનાની મૂરત' તરીકે ઓળખાય છે - સુરત
126. ગુજરાતમાં કયું સ્થળ 'દક્ષિણનું કાશી' તરીકે ઓળખાય છે - ચાંદોદ
127. ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં લેવામાં આવે છે - ખેડા
128. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે - સેવાલિયા, સિક્કા, રાણાવાવ, પોરબંદર
129. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે - કચ્છ
130. ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં લેવાતો ધાન્ય પાક કયો - બાજરી
131. જૂનાગઢની કઇ કેરીની જાત વખણાય છે - કેસર
132. દંતાલી ખાતે કોનો આશ્રમ આવેલો છે - સ્વામી સચ્ચિદાનંદ
133. ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય કયા સ્થળે આવેલું છે - કપડવંજ
134. નકલંક રણુજા નવા રણુજા ક્યાં આવેલ છે - કાલાવાડ તાલુકામાં (જામનગર)
135. નડાબેટ (નડેશ્વરી માતાનું મંદિર) કયા જિલ્લામાં આવેલું છે - બનાસકાંઠા (વાવ તાલુકો)
136. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે - અમદાવાદ
137. પીઠાવાલા સ્ટેડિયમ ગુજરાતમાં કયાં આવેલું છે - સુરત
138. બિંદુ સરોવર ક્યાં આવેલું છે - સિદ્ધપુર
139. ભારતનો એકમાત્ર ફોસીલ પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે - ઇંદ્રોડા પાર્ક (ગાંધીનગર)
140. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઇ પટેલની સમાધિ ક્યાં આવેલી છે અને તેમની સમાધિનું નામ જણાવો - નર્મદા ઘાટ (ગાંધીનગર)
141. મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ
142. મોખડી ઘાટ નામનો ઘાટ કઇ નદી પર આવેલો છે - નર્મદા નદી
143. રણમલ ચોકી કયાં આવેલી છે - ઇડર
144. રાજકુમાર કોલેજ ક્યાં આવેલી છે - રાજકોટ
145. રાણકીવાવ ક્યાં આવેલી છે - પાટણ
146. વલસાડની કઇ કેરીની જાત વખણાય છે - હાફૂસ
147. સક્કર બાગ ક્યાં આવેલો છે - જૂનાગઢ
148. સતાધાર તીર્થસ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - જૂનાગઢ
149. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે - પાટણ
150. સુરેન્દ્રનગર કઇ નદી કિનારે વસેલું છે - ભોગાવો
151. અમદાવાદનો પ્રથમ નકક્ષો કોણે તૈયાર કર્યો હતો - મહેન્દ્રભાઇ પટેલ
152. કાકરાપાર બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે -તાપી
153. ખોડિયાર માતાનું મંદિર, વરાણા કયા તાલુકામાં આવેલું છે - સમી તાલુકો (પાટણ)
154. ગુજરાતની બારમાસી નદીઓ કઇ કઇ છે - નર્મદા, તાપી અને મહી
155. ગુજરાતની લોકનાટય શૈલી બીજા કયા નામે ઓળખાય છે - ભવાઇ
156. ગુજરાતનું કયું સ્થળ ઉદ્યાનનગરી તરીકે ઓળખાય છે - ગાંધીનગર
157. ગુજરાતનો તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે - વડનગર
158. ગુજરાતમાં એવા કેટલા જિલ્લા છે જેના નામ નદી પરથી પડેલા છે - ૪
159. ગુજરાતમાં કયા સ્થળે સૌપ્રથમ દવાની ફેકટરી સ્થપાઇ હતી - વદોડરા
160. ગુજરાતમાં ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે ભરાય છે - દાહોદ
161. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલા છે - મહેસાણા
162. જાણીતી અડાલજની વાવ ક્યાં આવેલી છે - ગાંધીનગર
163. જૈનોનું તીર્થધામ શંખેશ્વર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે - સમી તાલુકામાં (પાટણ)
164. તાતા કેમિક્લ્સનું સૌથી મોટો એકમ ક્યાં આવેલ છે - મીઠાપુર
165. તુવરદાળ માટે કયું સ્થળ જાણીતું છે - વાસદ
166. બહુચરાજી શકિતપીઠ કયા જિલ્લામાં આવેલી છે - મહેસાણા
167. બહોરા સ્ટુડિયો ગુજરાતમાં કયાં આવેલો છે - ગાંધીનગર
168. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે - વડોદરા
169. યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવેલ છે - ખેડા
170. રાજકોટ કઇ નદીના કિનારે વસેલું શહેર છે - આજી
171. રાણકીદેવીનું મંદિર કયા સ્થળે આવેલું છે - વઢવાણ
172. રાણી રૂપમતીની મસ્જિદ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે - અમદાવાદ
173. રાણી સીપ્રીની મસ્જિદ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે - અમદાવાદ
174. રૂકમણીજીનું મંદિર કયા સ્થળે આવેલું છે - દ્વારકા
175. શામળાજી યાત્રાધામ કયા જિલ્લામાં આવેલ છે - સાબરકાંઠા
176. સંત સરોવર કઇ નદી પર બાંધવામાં આવેલો છે - સાબરમતી
177. સિપ્રુ નામની નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે - બનાસકાંઠા
178. સોમનાથ કયા જિલ્લામાં આવેલ છે - જૂનાગઢ
179. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે - મહુવા
180. સૌરાષ્ટ્રમાં પહેલી એવી ઔદ્યોગિક વસાહત ક્યાં સ્થપાઇ હતી - ભક્તિનગર (રાજકોટ)
181. આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે - બનાસકાંઠા
182. કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે - ખારી, લુણી અને કનકાવતી
183. કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે - ચંદીગઢ
184. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે - જામનગર
185. ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે - ચોરવાડ (જિ. જૂનાગઢ)
186. ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે - કાત્યોકનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર)
187. ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારત ઓળખાય છે - પતંગ હોટેલ (અમદાવાદ)
188. ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે - અમદાવાદ
189. ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે - પોરબંદર
190. ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે - રાપર તાલુકામાં (કચ્છ)
191. ગુજરાતમાં સૌથી ખાંડ ઉદ્યોગોનો વિકાસ ક્યાં થયો છે - બારડોલી
192. ગોપનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે - ભાવનગર
193. ઘેલા સોમનાથનું મંદિર કઇ નદીના કિનારે આવેલું છે - ઘેલો નદી
194. જાણીતી નદીઓ પૈકી કઇ એક નદી ખંભાતના અખાતને મળે છે - સાબરમતી
195. જીત-ગઢ સિંચાઇ યોજના કઇ નદી પર આવેલી છે - નર્મદા
196. તારામંદિર (પ્લેનેટોરિયમ) ગુજરાતમાં ક્યાં આવેલું છે - પોરબંદર
197. થોળ પક્ષા અભ્યારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે- ગાંધીનગર
198. દુનિયાનું સૌથી મોટુ શીપ બ્રેકિંગ યાર્ડૅ અલંગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - ભાવનગર
199. પ્રસિદ્ધ સુદર્શન તળાવ કયા શહેરમાં આવેલું છે - જૂનાગઢ
200. બ્રહ્માજીનું મંદિર કયા સ્થળે આવેલું છે - ખેડબ્રહ્મા
201. મત્સ્ય ઉદ્યોગ માટેની તાલીમ શાળા ગુજરાતમાં કયાં આવેલી છે - વેરાવળ
202. મોરબી શહેર કઇ નદીના કિનારે વસેલું છે - મચ્છુ
203. રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ગુજરાતમાં કયાં આવેલું છે - સુરત
204. શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારાજની જગ્યા માટે
205. સતાધાર સ્થળ શાના માટે જાણીતું છે - સંત આપાગીગાની સમાધિ માટે
206. સુખભાદર સિંચાઇ યોજના ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે - સુરેન્દ્રનગર
207. સુદામાનું એકમાત્ર પ્રાચીન મંદિર કયાં આવેલું છે - પોરબંદર
208. સૂરપાણેશ્વર નામનો જાણીતો ધોધ કયા સ્થળે આવેલો છે - રાજપીપળા પાસે
209. હિંમતનગર કઇ નદી કિનારે વસેલું છે - હાથેમતી
210. હેલ્થ મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે - વડોદરા
211. ઔદ્યોગિક નગરી તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે - વાપી
212. કયા જિલ્લામાં આજવા તળાવ આવેલું છે - વડોદરા
213. ખારેકનો પાક ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લેવામાં આવે છે - કચ્છ
214. ગુજરાતના કયા જિલ્લાની મોટા ભાગની જમીન ક્ષારીય છે - કચ્છ
215. ગુજરાતના કયા જિલ્લામાં વિલ્સનની ટેકરીઓ આવેલી છે - વલસાડ
216. ગુજરાતના કયા વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ ધરાવતા જંગલો આવેલા છે - કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા
217. ગુજરાતના કયા સ્થળે ઇન્ડિયન પેટ્રોકેમિક્લ્સ સંકુલ ક્યાં આવેલું છે - જવાહરનગર (વડોદરા)
218. ગુજરાતનું કયું સ્થળ પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે - ચાંદોદ
219. ગુજરાતનું કયું સ્થળ મંદિરોની નગરી તરીકે ઓળખાય છે - પાલિતાણા (કુલ ૮૬૩ મંદિરો)
220. ગુજરાતનું કયું સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે - સિદ્ધપુર
221. ગુજરાતનું કયું સ્થળ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે જાણીતું છે - આણંદ
222. ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું - ગોરખનાથ (ગિરનાર)
223. ગુજરાતમાં ઇકબાલગઢ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે - બનાસકાંઠા
224. ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો કયા જિલ્લામાં ભરાય છે - સાબરકાંઠા (તા. ખેડબ્રહ્મા, ગામ. ગુંભખેરી)
225. ગુજરાતમાં ડૉ. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીનું મુખ્યમથક ક્યાં આવેલું છે - અમદાવાદ
226. ગુજરાતમાં યહુદીઓનું એકમાત્ર ધર્મસ્થળ સિનેગોગ કયા જિલ્લામાં આવેલું છે - અમદાવાદ (ખમાશા)
227. ઘુડખર અભ્યારણ્ય કચ્છના કયા રણમાં આવેલું છે - નાના રણમાં
228. ઘોડાની કઇ જાત ગુજરાતમાં પ્રખ્યાત છે - કાઠી
229. ઝાંઝરી નામનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે - સાબરકાંઠા
230. તિથલ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે - વલસાડ
231. પારસીઓનું તીર્થસ્થળ સંજાણ કયા જિલ્લામાં આવેલું છે - નવસારી (તા. ઉમરગામ)
232. બનાસકાંઠા જિલ્લાના વાવા તાલુકાના ઠકોરોનું કયું લોકનૃત્ય જાણીતું છે - મેરાયો
233. લિગ્નાઇટનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે - કચ્છ
234. વણાકબોરી સિંચાઇ યોજના ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે - ખેડા (મહીસાગર)
235. શર્મિષ્ઠા તળાવ કયા જિલ્લામાં આવેલું છે - મહેસાણા (વડનગર)
236. શ્રીનાથગઢ સિંચાઇ યોજના ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે - રાજકોટ
237. સૌથી વધુ નિકાસ ગુજરાતમાંથી શાની થાય છે - સિંગખોળ
238. સૌરાષ્ટ્રની શાન તરીકે કયું શહેર ગણાય છે - રાજકોટ
239. હસનપીરની દરગાહ કયા સ્થળે આવેલી છે - દેલમાલ ગામ (તા. ચાણસમા)
240. હિંગોળગઢ પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે - રાજકોટ (તા. જસદણ) (ભારતનું એકમાત્ર પ્રકૃતિશિક્ષણ માટેનું અભ્યારણ્ય)
241. કલાત્મક ફર્નિચર, લાકડાના રમકડા અને ઘોડિયા ગુજરાતના કયા સ્થળના જાણીતા છે - સંખેડા
242. દાઉદખાની તરીકે ઓળખાતા ઘઉં કયા પ્રદેશમાં થાય છે - ભાલપ્રદેશ
243. નર્મદા નદી કાંઠે નારેશ્વર ખાતે કોનો આશ્રમ આવેલો છે - શ્રી રંગ અવધૂત મહારાજ
244. જૈનોનું તીર્થ સ્થળ ભદ્રેશ્વર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - કચ્છ
245. કામરેજ તીર્થ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - સુરત
246. ગુજરાતનું પીપાવાવ બંદરનું નામ કયા સંતના નામ પરથી પાડવામાં આવ્યું હતું - સંત પીપા
247. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે - ડાંગ
248. ગુજરાતની સૌથી મોટી કાપડની મિલ કઇ છે - કેલિકો મિલ
249. ડુમ્મસ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલ છે - સુરત
250. એમ. જે. સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલ છે - અમદાવાદ
251. સંતરામ મંદિર ક્યાં આવેલું છે - નડિઆદ
252. ખેડા જિલ્લામાં આવેલું ફાગવેલ કયા મંદિરના કારણે જાણીતું બન્યું છે - ભાથીજીનું મંદિર
253. ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે - આણંદ
254. ગુજરાતમાં 'વાલ્મી' નામની સંસ્થા ક્યાં આવેલી છે - વલ્લભવિદ્યાનગર
255. વડતાલમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે - સ્વામીનારાયણ સંપ્રદાયનું મંદિર
256. કચ્છના પેરિસ તરીકે કયું સ્થળ ઓળખાય છે - મુન્દ્રા
257. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા સ્થળે થયો હતો - ટંકારા
258. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયા જિલ્લામાં આવેલું અને તેનું નામ શું - રાજકોટ ખાતે હેમુ ગઢવી નાટ્યગૃહ
259. રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે - દાહોદ (તા. લીમખેડા)
260. ગુજરાત રાજયનો કયો પ્રદેશ સૌથી વધુ ફળદ્રુપ છે - મધ્ય ગુજરાત
261. સૌથી વધુ ખનીજ તેલ અને કુદરતી વાયુ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવ્યા - ભરૂચ
262. ગુજરાતમાં અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે - કોડીનાર
263. વડપાર્ક કયા જિલ્લામાં આવેલો છે - વડોદરા
264. ગુજરાતના કયા જિલ્લાની વઢિયારી ભેંસો જાણીતી છે - બનાસકાંઠા
265. ભારતનો સૌપ્રથમ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં સ્થાપવામાં આવ્યો હતો - જામનગર (ના દરિયાકિનારે)
266. શિહોરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે - ભાવનગર
267. જયસિંહરાવ પુસ્તકાલય ક્યાં આવેલ છે - વડોદરા
268. ભારતનું સૌથી મોટું પક્ષી અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - ગાંધીનગર (ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન)
269. ગુજરાતમાં પાલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે - ગાંધીનગર (રૂપાલ)
270. કાઠિયાવાડનું રત્ન તરીકે કયું શહેર ઓળખાય છે - જામનગર
271. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે - ખેડા (કપડવંજ તાલુકામાં વાત્રક નદી કિનારે)
272. ભમ્મરિયો કૂવો કયા શહેરમાં આવેલો છે - મહેમદાવાદ (જિ. ખેડા)
273. નરસિંહ મહેતાનો ચોરો કયા જિલ્લામાં આવેલો ચે - જૂનાગઢ
274. ગુજરાતના કયા જિલ્લામાં ખાવડા અને કાળો નામનો પર્વત આવેલો છે - કચ્છ
275. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું - વડનગર
276. સુરત જિલ્લાના દુબળા આદિવાસીનું કયું નૃત્ય જાણીતું છે - હાલી
277. કવિ કલાપીની જન્મભૂમિ કઇ - લાઠી
278. સુરપાણેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલું છે - નર્મદા
279. કયા પર્વતો પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે - ગિરનાર
280. ગુજરાતનું હવાખાવાનું સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે - નવસારી
281. ઘેડની જમીનમાં મુખ્યત્વે કયો પાક સૌથી વધુ લેવામાં આવે છે - ડાંગર અને ફળો
282. ગુજરાતમાં પારનેરા નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે - નવસારી
283. દિપકલા ઉદ્યાન કયા સ્થળે આવેલો છે - સાપુતારા
284. તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે - આલેણી હાલેણી
285. પ્રસિદ્ધ કુંભારિયાના દેરા કયા જિલ્લામાં આવેલા છે - બનાસકાંઠા (અંબાજી)
286. લેડી વિલ્સન નામનું સંગ્રહાલય ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે - વલસાડ (ધરમપુર)
287. સૌથી વધુ જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે - ડાંગ
288. ગુજરાતનો કેરી, કેળાં અને ચીકુની વાડીઓ માટે કયો પ્રદેશ જાણીતો છે - દક્ષિણ ગુજરાત
289. ઉદવાડા શાને માટે જાણીતું છે અને કયા જિલ્લામાં આવેલું છે - પારસી અગિયારી, વલસાડ
290. ગુજરાતમાં કયા કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે - ટુવા (પંચમહાલ), લસુન્દ્રા (ખેડા), તુલસીશ્યામ (ગીરસોમનાથ), ઉનાઇ (વલસાડ)
291. વડોદરામાં બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે - ઉદ્યાનનગરી
292. હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે - ડભોઇ (જિ. વડોદરા)
293. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનોનું કયું લોકનૃત્ય જાણીતું છે - ટીપ્પણી
294. ગુજરાતમાં ધારની જમીન કયાં આવેલી છે - જૂનાગઢ અને અમરેલી
295. કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે - બન્ની
296. સેલોર વાવ કયા જિલ્લામાં આવેલી છે - કચ્છ (ભદ્રેશ્વર)
297. ગુજરાતનો સૌથી મોટો મહેલ એવો લક્ષ્મી વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલો છે - વડોદરા
298. રાજપીપળા ખાતે શાના ઉદ્યોગનો વિકાસ થયો છે - ઇમારતી લાકડાનો
299. પાકિસ્તાનમાંથી આવેલા નિર્વાસિત સિંધી ભાઇઓ માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું નગર વિકસ્યું હતું - ગાંધીધામ
300. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કુલ કેટલા સેક્ટર આવેલા છે - ૩૦
ઉપરના ૩૦૦ પ્રશ્નો ડાઉનલોડ કરો :--

No comments:
Post a Comment