23 Jan Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam Jan23 BY NIRMAL BARIA - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

23/01/2016

23 Jan Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam Jan23 BY NIRMAL BARIA

1. ટિપુ સુલતાનના પિતાનું નામ - હૈદરઅલી
2. દેવોની નગરી તરીકે કઇ નગરી ઓળખાય છે - અમરાપુરી
3. રાષ્ટ્રીય કેલેન્ડર ક્યારે અપનાવવામાં આવ્યું - ૨૨ માર્ચ ૧૯૫૭
4. પ્રથમ વિશ્વયુધ્ધ પછી વિશ્વ શાંતિ માટે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઇ - લિગ ઓફ નેશન્સ (રાષ્ટ્રસંઘ ૧૯૨૦)
5. દાતાર અને પાલનપુરની ટેકરીઓ કયા નામે ઓળખાય છે - જેસોર
6. તરતા પદાર્થનો નિયમ કોણે આપ્યો હતો - આર્કિમિડિઝ
7. રાજયસભામાં સભ્યની સમય મર્યાદા કેટલી હોય છે - ૬ વર્ષ
8. વિટામીન B5 ની ઊણપથી કયો રોગ થાય છે - પેલાગ્રા
9. કુંભમેળાના ચાર સ્થળ કયા - ઉજજૈન, હરદ્વાર, નાસિક, પ્રયાગ
10. બે અક્ષાંશ વચ્ચીનું અંતર કેટલું હોય છે - ૧૧૧
11. 'યુકેલિપ્સ જિલ્લો' એટલે કયો જિલ્લો - ભાવનગર
12. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલ છે - માંડવી (કચ્છ)
13. ભારતે પ્રથમ અણુધડાકો કયા વર્ષે કર્યો હતો - પ્રથમ ૧૯૭૪(રાજસ્થાન) અને બીજો ૧૯૯૮
14. સૌરાષ્ટ્ર-સંયુકત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા - ઉછરંગરાય ઢેબર
15. નવસારી કઇ નદીના કિનારે વસેલું છે - પૂર્ણા
16. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ - નીલમ સંજીવ રેડ્ડી
17. તમિલનાડુમાં આવેલું અવાડી શેના માટે જાણીતું છે - ટેન્ક
18. પ્રકાશસંશ્લ્વેષ્ણ માટે કયું દ્રવ્ય ઉપયોગી છે - ક્લોરોફીન (હરીત દ્રવ્ય)
19. અમદાવાદનું મુસ્લિમ સ્થાપત્ય મુખ્યત્વે કઇ શૈલીનું જોવા મળે છે - ઇન્ડ-ઇરાની
20. વણાકબોરી બંધ કઇ નદી પર અને કયા જિલ્લામાં આવેલો છે - મહીનદી, ખેડા જિલ્લો
21. આર્યસમાજના સ્થાપક - સ્વામી વિવેકાનંદ
22. અમુલ ડેરીના સ્થાપક કોણ હતા - ત્રિભુવનદાસ પટેલ
23. પારસીઓનું મૂળ વતન કયું ચે - ઇરાન
24. નેધરલેન્ડ કયા દેશનું જૂનું નામ છે - હોલેન્ડ
25. વોલ્ટામીટરનો ઉપયોગ શું થાય છે - વિદ્યુત પુથ્થક્કરણ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot