28 Jan Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Jan28 By :-- Nirmal Baria - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

28/01/2016

28 Jan Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Jan28 By :-- Nirmal Baria

28 Jan Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Jan28

1. કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું - હીરો

2. કયા રંગની તરંગ લંબાઇ સૌથી વધારે હોય છે - જાંબલી

3. દૂધ બગડે ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય - લેક્ટિક એસિડ

4. ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ગણાય છે - અમદાવાદ

5. સી-વીડ એટલે શું - નફાકારક ખેતપ્રવૃતિ

6. લોહી ગંઠાવાની ક્રિયા માટે કયું વિટામીન ઉપયોગી બને - વિટામીન કે

7. મહાનુભાવોની સમાધિના સ્થળો -

Ø અભયઘાટ - મોરારજી દેસાઇ,
Ø વિજયઘાટ - લાલબહાદુર શાસ્ત્રી,
Ø રાજઘાટ - મહાત્મા ગાંધી,
Ø નર્મદાઘાટ - ચીમનભાઇ પટેલ,
Ø કિસાનઘાટ - ચરણસિંહ ચૌધરી,
Ø એકતાસ્થળ - જ્ઞાની ઝૈલસિંહ
Ø શક્તિસ્થળ - ઇન્દિરાગાંધી
Ø સમતાસ્થળ - બાબુ જગજીવનરામ
Ø વીરભૂમિ - રાજીવ ગાંધી

8. બૌદ્ધ ધર્મના ધર્મસ્થળો કયા ક્યા છે - બુદ્ધગયા, સારનાથ, વૈશાલી અને કપિલવસ્તુ

9. વિદ્યુત અવરોધનો એકમ કયો છે - ઓહમ

10. ગુજરાત કયા રસાયણ ઉદ્યોગમાં ભારતભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે - સોડાએશ

11. કમળો રોગ શેના દ્વારા ફેલાય છે - પાણી અને ખોરાક

12. વાતાવરણમાં રહેલો કયો વાયુ એસિડ વર્ષા માટે જવાબદાર છે - સલ્ફર ડાયોકસાઇડ

13. સૌથી વધુ સમય લોકસભાના સ્પીકર તરીકે કોણે સેવા આપી હતી - બલરામ

14. મગરોની નદી તરીકે કઇ નદી ઓળખાય છે - લિમ્પોપો

15. રાંધણગેસના બાટલામાં કયો ગેસ તીવ્ર ગંધ મારે છે - મરકેપ્ટન

16. આંબાડુંગરમાંથી કઇ કિમતી ખનિજ પ્રાપ્ય છે - ફ્લોરસ્પાર

17. લિંગરાજનું મંદિર કયાં આવેલું છે - ભુવનેશ્વર

18. કેરળના કયા કયા નૃત્યો જાણીતા છે - કથકલી અને મોહિની અટ્ટમ

19. વિધાનસભાની પ્રથમ મહિલા સ્પીકરનું નામ - શાહનો દેવી

20. ગુજરાતમાં સૌપ્રથમ પહેલી કાપડની મિલ કોણે શરૂ કરી હતી - શેઠ રણછોડલાલ

21. સ્વામિ વિવેકાનંદ રૉક મેમોરિયલ ક્યાં આવેલું છે - કન્યાકુમારી (તમિલાનાડુ)

22. ભારતમાં ખાંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે - કાનપુર

23. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે નવા ફિશરીઝ હાર્બર પોર્ટનું નિર્માણ કયાં થયું છે - સૂત્રાપાડા

24. જૈન ધર્મના ધર્મસ્થળો કયા કયા છે - શ્રવણ, બેલગોડા અને સમેતશિખર

25. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની ઓડિટ અંગેની જોગવાઇ કરવામાં આવી છે - 243 (J)

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot