31_Jan Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Jan31
1. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે - જૂનાગઢ
2. રેડક્લીફ લાઇન કયા બે દેશો વચ્ચેની સરહદ છે - ભારત પાકિસ્તાન
3. ભારતના બંધારણની કઇ જોગવાઇને બંધારણનો આત્મા કહેવાય છે - બંધારણીય ઇલાજોના અધિકારો
4. મધ્યપ્રદેશમાં મહાકાલેશ્વરમંદિર કયા સ્થળે આવેલ છે - ઉજજૈન
5. રેડિયો તરંગો કયા કારણે પરાવર્તિત થાય છે - આયોનો સ્ફિયર
6. ઓમકારનાથ ઠાકુર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે - સંગીત
7. ગુજરાતના 'કલાગુરુ' તરીકે કોણ ઓળખાય છે - રવિશંક્ર રાવળ
8. બૉકસાઇટ માંથી કઇ ધાતુ મળે છે - એલ્યુમિનિયમ
9. ગંગા નદી કયા સમુદ્રને મળે છે - બંગાળના ઉપસાગરને
10. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા તે મોહેં જો દડો ક્યાં આવેલ છે - પાકિસ્તાન
11. ગ્રાંડ ટ્રંક રોડનું નિર્માણ કયા મુઘલ રાજાએ કરાવ્યું હતું - શેરશાહ સૂરી
12. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે - ફિલ્મ
13. નંદવંશ પછે કયા રાઅજવંશનું શાસન શરૂ થયું - કુષાણ વંશ
14. મોગલ કાળના કયા રાજાનો સમય ચિત્રકલા માટે સુવર્ણયુગ કહેવાય છે - જહાંગીર
15. અશોક કયા વંશનો રાજા હતો - મૌર્ય વંશ
16. યાત્રા સ્થળ કૈલાસ માન સરોવર ક્યાં આવેલ છે - ચીન
17. ઇલોરાના પ્રખ્યાત મંદિરો કયા વંશના રાજવીઓએ બંધાવેલા - રાષ્ટ્રકૂટ
18. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઇ કેટલી - ૩૨૧૪ કિ.મી.
19. ભારતની પૂર્વ પશ્વ્રિમ લંબાઇ કેટલી - ૨૯૩૩ કિ.મી.
20. નૃત્યો અને રાજ્યો - મહારાષ્ટ્ર-તમાશો, આસામ-બિહુ, રાજસ્થાન-ઘુમ્મર, આંધ્રપ્રદેશ-કુચીપુડી
21. 'રીવર ઓફ સ્મોક' એ પુસ્તકના લેખક - અમિતાભ ઘોષ
22. "કરો યા મરો" નું સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે - ભારત છોડો આંદોલન
23. પોખરણ કયા રાજયમાં આવેલું છે - રાજસ્થાન
24. ગુજરાતનો ભાલ પ્રદેશ કયા ધાન્ય પાક માટે જાણીતો છે - ઘઉં
25. લોસાંગ ઉત્સવ કયા રાજયનો છે - સિક્કિમ
Thanks to Nirmal Baria
For more details :-- click below
www.gyanir.blogspot.in

No comments:
Post a Comment