DOWLOAD G.K. QUESTION PART 1 TO 3
THIS QUESTIONS ARE FRAME BY NIRMAL
FOR MORE VISIT
BELOW LINK
www.gyanir.blogspot.in/?m=1
1 JANUARY QUESTIONS
1. આંખને લગતો રોગ કયો - ગ્લૂકોમા
2. સંપૂર્ણ પૃથ્વીને કેટલા અક્ષાંશોમાં વહેચવામાં આવી છે - ૧૮૧°
3. સૂર્યની ઊર્જાનો સ્ત્રોત કેવૂ છે - સંલયન અભિક્રિયા
4. "હું માનવી માનવ થાઉં તોય ઘણું" પંક્તિ કોની - સુન્દરમ
5. અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કોણે કરી હતી - ફ્રિન્સેન
6. દૂધ કોના દ્વારા દહીમાં બદલાય છે - એસિટોબૈકટર ઍસિટી
7. ભારતમાં દશાંસ નાણા પદ્ધતિની સ્થાપના કઇ સાલમાં થઇ હતી - ૧૯૫૭
8. કયા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી - રાજસભા (મુદત ૬ વર્ષની હોય છે)
9. જમ્મુ-કાશ્મીર રાજયની રાજ્યભાષા કઇ છે - ઉર્દૂ
10. ભારતીય જનસંઘના સ્થાપક કોણ હતા - શ્યામપ્રસાદ મુખર્જી
11. ફૂટબોલની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે કઇ ટ્રોફી અપાય છે - સંતોષ ટ્રોફી
12. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ કયા દેશમાંથી ભારતમાં આવી - જર્મની
13. ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળમાં કયો ચીની પ્રવાસી ભારતયાત્રાએ આવ્યો હતો - ફાહિયાન
14. અમૃતસરનું સુવર્ણમંદિર કોણે નિર્માણ કરાવ્યું હતું - ગુરુ અર્જુનદેવ
15. 'જલયાન' ક્યાં આવેલ છે - વિશાખાપટ્ટનમ
16. લોકમાન્ય તિલકે કયો ગ્રંથ લખ્યો હતો - ગીતા રહસ્ય
17. 'પતંગ મ્યુઝિયમ' ક્યાં આવેલ છે - અમદાવાદ
18. દાદાસાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે - સિનેમા
19. 'સાર્ક' નું મુખ્યમથક ક્યાં આવેલ છે - કાઠમંડુ
20. મુક્તેશ્વર બંધ કઇ નદી પર આવેલો છે - સરસ્વતી
21. 'મુદ્રારાક્ષસ' ના લેખક કોણ - વિશાખદત્ત
22. રણમાં મૃગજળ કયા કારણે દેખાય છે - પ્રકાશનું વક્રીભવન
23. સૌથી લાંબી નદી કઇ - નાઇલ
24. સૌથી મોટું રણ - સહારા
25. સૌથી મોટી નહેર કઇ - સુએઝ
2 JANUARY
1. સૌથી શાંત અને ઊંડો સમુદ્ર કયો - પેસિફિક
2. સૌથી મોટો ટાપુ (દ્રીપ) - ગ્રીનલેન્ડ
3. પ્રકાશ વર્ષ શાનો એકમ છે - અંતર
4. ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર કયું - અંગકોરવાટ
5. સાહિત્યનું નોબલ પ્રાઇઝ કયા ભારતીય લેખકને મળ્યું છે - રવીન્દ્રનાથ ટાગોર
6. ભારતનું મોટામાં મોટું શહેર કયું ? - મુંબઇ
7. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું ? - કાંચનજંઘા
8. ભારતના કયા રાજયની પ્રાંત ભાષા બાંગ્લાદેશની રાષ્ટ્રભાષા છે - પશ્ર્વિમ બંગાળ
9. એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ - બચેન્દ્રી પાલ
10. ભારતના આધુનિક જીવવિજ્ઞાન ક્ષેત્રમાં પ્રથમ સંશોધન કરનાર કોણ હતું - જગદીશચં ચંદ્ર બોઝ
11. ભારતમાં લોદીવંશનો સ્થાપક કોણ હતો - બહલોલ લોદી
12. ગાંધીજીના રાજકીય ગુરુ કોને માનવામાં આવે છે - ગોપાલકૃષ્ણ ગોખલે
13. ભારતની કઇ પ્રાચીન વિદ્યાપીઠના ચાણક્ય આચાર્ય હતા - તક્ષશિલા
14. ROBERT નું પુરુ નામ - Rocket Born Emergency Radio Transmitter.
15. વિમ્બલ્ડન ગ્રાંડ સ્લેમ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ ? - સાનિયા મિર્ઝા
16. ભારતના સૌપ્રથમ મહિલા મુખ્યપ્રધાન - સુચિતા કૃપલાની
17. 'ઇટાલીના ગાધી' તરીકે કોણ ઓળખાય છે - દાનો-લો-દિલ્ચી
18. ગુજરાતમાં પ્રથમ કોલેજ કઇ હતી - ગુજરાત કૉલેજ
19. પવનના વેગ માપવા માટેનું સાધન - એનીમોમીટર
20. 'વોર એન્ડ ડિપ્લોમસી ઇન કાશ્મીર' ના લેખક કોણ - કુલદીપ નાયર
21. બૌદ્ધગ્રંથ કઇ ભાષામાં લખાયેલ છે - પાલિ
22. 'પ્રિઝન ડાયરી' ના લેખક કોણ - જયપ્રકાશ નારાયણ
23. 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ - ડૉ. કેશવરામ હેડગોવર
24. 'શક સંવત' નો પ્રારંભ કયા ભારતીય મહિનાથી થાય છે - ચૈત્ર
25. ખો-ખો ની રમતમાં કુલ ખેલાડી ? - ૯
3 JANUARY
1. આર. અશ્વિન - ટેસ્ટમાં ૪૨ વર્ષ બાદ ટોચના સ્થાને પહોંચનાર પ્રથમ ભારતીય નંબર વન બની ઇતિહાસ રચ્યો
Ø આ પહેલા ૪૨ વર્ષ પહેલા ૧૯૭૩માં બિશનસિંહ બન્યા હતા
2. ચીન - ના શેનઝેનમાં એશિયામા સૌથી મોટા ભૂમિગત રેલવે સ્ટેશનનો પ્રારંભ થયો
3. લિયોનેલ મેસ્સી - બાર્સેલોના તરફથી ૫૦૦ મેચ (માં કુલ ૪૨૫ ગોલ કર્યા છે) રમવાની સિદ્ધિ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ મેળવી
4. લક્ષ્મી રતન શુક્લા - પ.બંગાળના ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ નિવૃતિ જાહેર કરી
5. અનોખી વાત - એક સમયે વિશ્વ નવા વર્ષની ઉજવણી ૨૦મી માર્ચે કરતું હતું
6. મંગેશ કેશવ પડગાંવકર - પ્રસિદ્ધ મરાઠી કવિનું અવસાન (૧૯૮૦માં સાહિય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ)
7. પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેનું નામ કોઇ દેવતાના નામ પરથી નથી પડયું
8. બ્રાઝિલ - માં વર્ષ ૨૦૧૬ નો આંતરરાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે
9. નિશાગાંધી પુરસ્કાર - પ્રસિદ્ધ સંગીતકાર ઇલૈયારાજાની પસંદગી કરાઇ છે
10. આર. કે. ધવન - એડમિરલ
11. અરૂપ સહા - એરચીફ માર્શલ
12. શુક્ર ગ્રહ - એ એક જ ગ્રહ એવો છે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે
13. ૬૬ મી રાષ્ટ્રીય બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ - ની મેજબાની મૈસુર ને સોંપવામાં આવી
14. અતુલ સોબતી - ભેલ (BHEL) ના સી.એમ.ડી બન્યા
15. મિતાલી રાજ - BCCI દ્વારા વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરાઇ
16. વિરાટૅ કોહલી - BCCI દ્વારા ક્રિકેટર ઓહ ધ યર તરીકે પસંદ કરવામાં આવી
17. ઓસ્ટ્રેલિયા - માં એકપણ જવાળામુખી નથી

No comments:
Post a Comment