DOWLOAD G.K. QUESTION PART 4 TO 6
4 JANUARY G.K
1. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' ની રચના કોણે કરી હતી - દલપતરામ
2. 'શાકુંતલ' ના રચયિતા - કાલિદાસ
3. છપ્પા કોના વખણાય - અખાના
4. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર 'મુંબઇ સમાચાર' કયા વર્ષે શરૂ થયું હતું - ૧૮૨૨
5. નાસિક કઇ નદીના કિનારે આવેલ છે - ગોદાવરી
6. બાર્ટર પદ્ધતિ શું છે - ચીજવસ્તુઓની અદલાબદલીનો વેપાર
7. 'વેદો તરફ પાછા વળો' સૂત્ર કોણે આપ્યું - સ્વામી દયાનંદ સરસ્વતી
8. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો - સામંતસિંહ
9. વડોદરાના છેલ્લા રાજવી કોણ હતા - ફતેસિંહ ગાયકવાડ
10. 'દિને ઇલાહી' ધર્મની સ્થાપના કોણે કરી હતી - અકબરે
11. ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો - લુમ્બિની
12. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે - પૂના
13. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ - ઉમાશંકર જોશી
14. સરદાર પટેલે કેટલી દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું હતું - ૫૬૨
15. 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક કોણ - ગોવર્ધનરામ ત્રિપાઠી
16. તુલસીદાસ રચિત રામચરિત માનસ કઇ ભાષામાં લખાયેલ છે - અવધિ
17. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા - ચક્રવર્તી રાજગોપાલાચારી
18. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કયા સાહિત્યકારને અપાયો હતો - જી. શંકરકુરૂપ (૧૯૬૫)
19. ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતા - ઇન્દિરા ગાંધી
20. હિરાભાગોળની વાવ ક્યાં આવેલ છે - ડભોઇ
21. પ્રેમાનંદ ક્યાંના વતની હતા - ડભોઇ
22. 'ઇલા કાવ્યો' ના લેખક કોણ - ચંદ્રવદન ચી. મહેતા
23. 'હિન્દનો નેપોલિયન' તરીકો કોણ ઓળખાય કછે - સમુદ્રગુપ્ત
24. કોંકણી કયા રાજયની ભાષા છે - ગોવા
25. ૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિવસ
5 JANUARY G.K
1. ૪ જાન્યુઆરી - વિશ્વ અંધ દિવસ (વર્લ્ડ બ્રેઇલ ડે)
2. ઇઝરાયેલે - રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પર્સન ઓફ ધ અર્થ તરીકે પસંદ કર્યા
3. બેન સ્ટોકસ - ઇંગ્લેન્ડના મીડલ ઓર્ડર બેટસમેન બેન
4. સ્ટોકસ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ૧૯૮ બોલમાં ૩૦ ચોગ્ગા અને ૧૧ છગ્ગા સાથે ૨૫૮ રન બનાવ્યા હતા, આ સાથે ફાસ્ટેસ્ટ ૨૫૦નો સહેવાગનો રેકોર્ડ તોડી નાંખ્યો આ ઉપરાંત ફાસ્ટેસ્ટ બેવડી સદીમાં બીજા ક્રમે પહોંચી ગયો છે
5. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપ - ની ફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને ૨-૧ થી હરાવ્યું
6. મેઘાલય - રાજયના માવલીનૌંગ ગામમાં છોકરીઓ પોતાના નામ પાછળ પોતાની માતાનું નામ લખાવે છે ( ખાસી નામની જનજાતિ)
7. મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપ - ની ફાઇનલમાં સ્પેનના રફેલ નડાલે કેનેડાના માઇલોસ રાઓનિકને હરાવી ટાઇટલ જીત્યું
8. હોવર્ડૅ ડેવિસ જુનિઅર - ઓલિમ્પિક ચેમ્પિયન બોક્સરનું અવસાન
9. મણીપુર - માં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ (એપીસેન્ટર- ભારત મ્યાનમાર સરહદે ઇમ્ફાલથી ૩૩ કિ.મી. દૂર ટેમલોન્ગમાં જમીનથી ૧૭ કિ.મી. નીચી હતું)
10. ઇકોનોમી અને રિયલ એસ્ટેસ માર્કેટ સ્ટ્રેંથના - આધારે ટોપ ૩૦ "સુપર સીટીઝ" માં ભારતનાં બે શહેરોનો સમાવેશ જેમાં ૨૨માં સ્થાને મુંબઇ અને ૨૪માં સ્થાને દિલ્હીનો સમાવેશ થયો હતો
11. પ્રથમ મહિલા શિક્ષક - સાવિત્રીબાઇ ફૂલે
12. આવર્ત કોષ્ટક - માં નવા ચાર તત્વો અનુક્રમે ૧૧૩(યુનનટ્રીયમ), ૧૧૫(યુનનપેન્ટિયમ), ૧૧૭(યુનનસેપ્ટીયમ) અને ૧૧૮(યુનનઓઅકટીયમ) ઉમેરવામાં આવ્યા ► ૨૦૧૧માં આવર્ત કોષ્ટકમાં ૧૧૪ અને ૧૧૬ ઉમરવામાં આવ્યા હતા. ► ૧૮૬૯માં આવર્ત કોષ્ટક્ની રચના થઇ હતી
13. સ્તંભેશ્વર તીર્થ - કાવી-કંબોઇ
14. પ્રો. જાડેજા - કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુકત કરાયા
15. સૌરાષ્ટ્ર - મા% ૮ થી ૧૦ જાન્યુઆરી ના રોજ એક્સ્પો સમિટ યોજાશે
6 JANUARY
1. ઇરાનથી આવેલા પારસીઓ ગુજરાતના કયા બંદરે ઊતર્યા હતા - સંજાણ
2. સલ્તનયુગમાં ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું - ખંભાત
3. અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું હતું - ૧૫૭૨
4. બાંગ્લાદેશનું ચલણ - ટાકા
5. સૌથી વધુ બેટ (ટાપુ) ધરાવતો દેશ કયો - ઇન્ડોનેશિયા
6. અજંતા ઇલોરાની ગુકા શાને સંબધિત છે - જાતક કથા
7. 'કામસૂત્ર' ના રચયિતા - વાત્સાયાન
8. ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે - ઉત્તર ગોળાર્ધમાં
9. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહેવાય - સેરીકલ્ચર
10. ભારતમાં સિલ્કસિટી તરીકે જાણીતું શહેર ક્યું ? - મૈસુર
11. વેળવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે - ભાવનગર
12. હિમાલયની તળેટી કયા નામથી જાણીતી છે - હિમાચલ
13. બહેરા વ્યક્તિઓને સાંભળવા માટે કયું સાધન વપરાય છે - એડીફોન
14. 'ધન્વતરિ એવોર્ડ' ક્યા ક્ષેત્રે અપાય છે - તબીબી
15. છત્તીસગઢ કયા રાજયમાંથી અલગ પડી અલગ રાજય બન્યું - મધ્યપ્રદેશ
16. શીક્ષાપત્રીના લેખક કોણ - સહજાનંદ સ્વામી
17. 'જય જવાન, જય કિશાન' સૂત્ર કોણે આપ્યું - લાલ બહાદુરશાસ્ત્રી
18. બ્રહ્મસત્ય, જગતમિથ્યા સૂત્ર કોનું છે - શંકરાચાર્ય
19. ગુજરાતમાં સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ શરૂ કરનર કોણ - રણછોડલાલ છોટાલાલ
20. પોમોલોજી એ કોના ઉછેર માટે વપરાય છે - ફળો
21. જેસલ-તોરલની સમાધિ કયાં આવેલ છે - અંજાર
22. 'ન્યૂટ્રોન' પરમાણુના શોધક કોણ - ચેડવિક
23. આપણા બંધારણમાં પરિષિષ્ટ કેટલા - ૧૨
24. ગુજરાતી ગીત 'કોયનો લાડકવાયો' ગીતના રચયિતા કોણ - ઝવેરચંદ મેઘાણી
25. 'સરહદના ગાંધી' તરીકે કોણ ઓળખાય છે - ખાન અબ્દુલ ગફારખાન
THANK TO NIRMAL BARIA
FOR MORE DETAIL VISIT
www.gyanir.blogspot.in/?m=1

No comments:
Post a Comment