G.K :- DOWNLOAD G.K QUESTIONS PART 7 TO 9 FOR COMPETITIVE EXAMINATION
7 JANUARY
1. શોરા ક્યા દેશની સંસદનું નામ છે - અફઘાનિસ્તાન
2. પોંડિચેરીમાં પ્રસિદ્ધ આશ્રમ કોનો છે - મહર્ષિ અરવિંદ
3. મોગલ ગાર્ડન ક્યાં આવેલ છે - દિલ્લી
4. રંગોલી કયા રાજયની લોકકળા છે - રાજસ્થાન
5. 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' કોની પંક્તિ છે - નરસિંહ મહેતા
6. કયું વૃક્ષ 'અશ્વત્થ' તરીકે ઓળખાય છે - પીપળાનું
7. ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે - લોર્ડ રિપન
8. 'સાર્થ જોડણીકોશ' કઇ સંસ્થાનું પ્રકાશન છે - ગુજરાત વિદ્યાપીઠ
9. વિશ્વ ટપાલ દિવસ - ૯ ઑક્ટોબર
10. શરદ ઋતુ એટલે કયા બે મહિના - ભાદરવો અને આસો
11. કુલ રાષ્ટ્ર પ્રતીકો કેટલા - ૭
12. જહાંપનાહ નામનો ચાંપાનેર ખાતે આવેલ કિલ્લો કોણે બંધાવ્યો હતો - મુહમદ બેગડો
13. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું પુરુ નામ - મનુબાઇ
14. વિશ્વમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન કયા દેશમાં થાય છે - ભારત
15. કયા દેશને સફેદ હાથીઓનો દેશ કહેવાય છે - થાઇલેન્ડ
16. 'સ્લાઇડ રૂલ' તેમજ લોગેરિધમ સંખ્યાનો શોધક કોણ - જહૉન નેપિયર
17. કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 'ગ્રાંડ ટ્રંક' તરીકે ઓળખાય છે - દિલ્લી થી કોલકાત્તા (ધોરીમાર્ગ નં-૨)
18. ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ લાવે છે - નૈઋત્યના
19. બાસ્કેટ બોલની એક ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે - ૧૦
20. હાડકા અને દાંતમાં કયો રાસાયણિક પદાર્થ રહેલો છે - કેલ્શિયમ ફોસ્ફેટ
21. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઇ - ઉતરાણ અને અંકલેશ્વર
22. 'ગુજરાત સમાચાર' તંત્રી કોણ - શ્રેયસ શાહ
23. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયુટ ક્યાં આવેલ છે - કર્નાલ (હરિયાણા)
24. લાભશંકર ઠાકરનું ઉપનામ - પુનર્વસુ
25. વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો - એન્જલ (વેનેઝુએલા)
26. પ્રણવ ધનવાડે - મહારાષ્ટ્રના પ્રણવે પ્રથમ કક્ષાની મેચમાં ૧૦૦૯ (૩૨૩ બોલમાં) કરી વિશ્વવિક્રમ કર્યો
27. ચીન - ના હબિંન ખાતે વિશ્વના સૌથી મોટા આઇસ ફેસ્ટિવલનો પ્રારંભ થયો
28. શ્રી હરિકોટા - આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આવેલું ભારતનું એકમાત્ર સ્પેસપોર્ટ શ્રીહરિકોટા મથકે ૫૦ લોન્ચિંગની સિદ્ધિ મેળવી (પ્રથમ લોંચિંગ ૧૯૭૯માં થયું હતું)
29. આમિરખાન - ની ઇનક્રેડિબલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડરના પદેથી હકાલપટ્ટી કરવાનું ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે
30. વૈદ્ય લાભાશંકર ઠાકર - જાણીતા કવિ. નાટયકાર, નું અવસાન
Ø ગુજરાત સમાચારના કોલમિસ્ટ હતા
Ø 'કુમાર ચંદ્રક', નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
Ø ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
Ø ઉપનામ - પુનર્વસુ
Ø એકાંકી - મરી જવાની મજા, બાથટબમાં માછલી
Ø નાટક - પીળું ગુલાબ અને હું
Ø નવલકથા - અકસ્માત, કોણ
31. ઉત્તર કોરિયા - એ હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું
Ø ૪૭ વર્ષ પછી હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરાયું
Ø છેલ્લું પરીક્ષણ ૧૯૬૮માં ફ્રાંસે એક નાનકડા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું
Ø ૧૯૬૧માં સૌથી મોટું બોમ્બ પરીક્ષણ રશિયાએ આર્કટિઅક સમુદ્રમા આવેલા નોવાયા ઝામાલ્ય નામનાઅ ટાપુ પાસે ઝાર બોમ્બા:કિંગ ઓફ ઓલ બોમ્બસનું પરીક્ષણ કર્યું હતું
Ø હાઇડ્રોજન બોમ્બના સર્જક - એડવર્ડ ટેલર (અમેરિકા)
8 JANUARY
1. સંસ્કૃતમાં મૃચ્છકટિક નાટક કોણે લખ્યું - શુદ્રક
2. 'સિદ્ધાંત શિરોમણી' ગ્રંથ કયા વિષય સાથે સંબધિત છે - વિજ્ઞાન
3. કેનેડાના કયા શહેરને ઘંઉનો કોઠર કહેવામાં આવે છે - વિનિપેગ
4. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)નું વડું મથક કયાં આવેલ છે - વોશિંગ્ટન
5. મધર ટેરેસાને ભારતરત્ન એવોર્ડ કયા વર્ષે એનાયત થયો હતો - ૧૯૮૦
6. ભારતમાં ઇ.સ. ૧૪૫૩ પછી આવનાર સૌપ્રથમ યુરોપિયન પ્રજા કઇ - પોર્ટુગીઝ
7. માલદીવા ટાપુ ક્યાં આવેલ છે - હિન્દ મહાસાગરમાં
8. દક્ષિણ આફ્રિકામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સૌપ્રથમ કઇ સાલમાં યોજાયો હતો - ૧૯૫૭
9. મોરારજી દેસાઇની સમાધિ - અભયઘાટ
10. ઝિમ્બાબ્વેનું પાટનગર જણાવો - હરોરે
11. સિદ્ધપુરનું જૂનું નામ શું - શ્રીસ્થલી
12. ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી - લોકમાન્ય તિલક
13. ભારતમાં સૌપ્રથમ આધુનિક મેડિકલ કૉલેજ ક્યાં અને ક્યારે સ્થાપાઇ - કલકત્તા, ૧૮૩૫માં
14. રીક્ષાની શોધ ક્યા દેશમાં થઇ હતી - જાપાન
15. રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે - ૨
16. શાહજહાંની બેગમનું નામ શું - નૂરજહાં
17. કયા ગુપ્તરાજાએ હૂણોને ભગાડી મૂક્યા હતા - સકંદગુપ્ત
18. અંગકોરવાટનું વિશાળ મંદિર ક્યાં આવેલ છે - કમ્બોડિયા
19. કુલ ચોઘડિયા કેટલા - ૭
20. ૨૮ ફેબ્રુઆરી - વિજ્ઞાન દિવસ
21. 'ડુરાન્ડ રેખા' કયા બે દેશો વચ્ચેની સરહદ રેખા છે - અફઘાનિસ્તાન અને પાકિસ્તાન
22. ભારતના ઇતિહાસમાં કયા કયા રાજાના શાસન સમયને સુવર્ણયુગ ગણવામાં આવે છે - ચંદ્રગુપ્ત દ્દ્રિતીય અને શાહજહાં
23. કોલસાની ખાણો માટે કય સ્થળો જાણીતા છે - ઝારિયા અને રાણીગંજ
24. જિલ્લામાં સૌથી વરિષ્ઠ રેવન્યુ (મહેસુલી) અધિકારી કોણ - કલેકટર
25. ઘૂમર અને ભાંગડા નૃત્ય કયા રાજયના છે - રાજસ્થાન અને પંજાબ
9 JANUARY
1. વિશ્વમાં સૌથી વધુ કોબાલ્ટનું ઉત્પાદન કરતો દેશ કયો - આફ્રિકા (ઝૈર)
2. ગાંધીજીના કયા અંતરંગ મહાનુભાવનું પૂણેના આગાખાન મહેલના જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું - મહાદેવ દેસાઇ
3. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉદ્યોગનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો - ફિલ્મફેર
4. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું - દશાવતાર મંદિર
5. પવનની ઝડપ અને દબાણ માપવા માટે શું વપરાય છે - એનિમોમીટર
6. ભારતે પોતાની જ ભૂમિ પરથી છોડેલો પ્રથમ ઉપગ્રહ કયો - રોહિણી
7. સ્વદેશી ચળવળની શરૂઆત કયારે થઇ હતી - બંગભંગની લડત દરમિયાન
8. 'માય ક્રિકેટિંગ યર્સ' પુસ્તકના લેખક કોણ - અજિત વાડેકર
9. આઇસ્ટાઇનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ - ડૉ. જયંત નારલીકર
10. ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે - કર્કવૃત
11. ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે પિરાણા પંથના સ્થાપક કોણ - ઇમામ શાહ
12. ટપાલ ખાતાએ ભારતને કેટલા પિનકોડ ઝોનમાં વહેંચેલું છે - ૮
13. ચાણક્ય ભારતની કઇ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા - તક્ષશીલા
14. સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઊર્જાનું કારણ - હાઇડ્રોજનનું સંલયન
15. ચંદ્ર પર મનુષ્યના પગલાં કયા વર્ષે પડ્યાં - ૧૯૫૯
16. પારાદીવ બંદર ક્યાં આવેલ છે - ઓરિસ્સા
17. સિનેમા અને એક્સ રે માટેના કાગળનું મોટું કારખાનું ક્યાં આવેલ છે - હોશંગાબાદ
18. કયા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદત ૬ વર્ષમાંથી ૫ વર્ષની કરવામાં આવી હતી - મોરારજી દેસાઇ
19. 'મેગ્નાકાર્ટા' કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ હકપત્ર છે - ઇંગ્લેન્ડ
20. ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપની ઇ.સ. ૧૬૧૨માં વેપાર માટેની સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપી - સુરત
21. હિન્દ છોડોની લડત ક્યારે શરૂ થઇ - ૧૯૪૨
22. 'ફિલ્મફેર' નું પ્રકાશન કૈ સંસ્થા કરે છે - ટાઇમ્સ ઑફ ઇન્ડિયા
23. મેસોપોટિયા હાલમાં કયા નામે ઓળખાય છે - ઇરાક
24. વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત ક્યારથી થઇ હતી - ૧૯૨૪
25. કેન્દ્ર અને રાજ્ય સરકારની યાદીમાં કોનો સમાવેશ થાય છે - શિક્ષણ
THANK TO NIRMAL BARIA
FOR MORE DETAIL VISIT
www.gyanir.blogspot.in/?m=1

No comments:
Post a Comment