🇮🇳🇮🇳ગુડ મોર્નિંગ ગુજરાત🇮🇳🇮🇳
:::::30/01/16:::::
🔹
મોરબી : મકનસર નજીક બસમાંથી પડી ગયેલા પરપ્રાંતીયનું રાજકોટ સારવાર દરમિયાન મોત
૨.
મોરબી : માળીયાના અંજીયાસર ગામે નજીવી બાબતે ૩ શખ્શોએ યુવાનને માર માર્યાની ફરિયાદ
૩.
મોરબી : મોરબી તાલુકા પોલીસે ૪ વાહનો ડીટેઈન કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
૪.
મોરબી : મોરબી જીલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભા આજે યોજશે
૫.
વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ખાતે રવિવારે જીલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે
૬.
હળવદ : હળવદના ઉમા સંકુલમાં આજે જીલ્લા કક્ષાની એથલેટીક્સ સ્પર્ધાઓ
7
ગોંડલ : તાલુકાના પાટીયાલી ગામની મુસ્લિમ યુવતીને કોલીથડના યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરી દેવતા પોલીસ ફરિયાદ નોંધાઇ
8
ગોંડલ : શહેરના ચોકસી નગરમાં ડિગ્રી વગર ડોક્ટર ની પ્રેક્ટિશ કરતા બોગસ ડોકટર ને પોલીસે પકડી પડ્યો
9
. હાર્દિકનો ભરતસિંહ સોલંકીને સ્ફોટક પત્ર : કોંગ્રેસની જીતમાં પાટીદારોની ભૂમિકા, મને ભાજપ કે કોંગ્રેસ ખરીદી શકે નહીં
10
. મોદીના GUJCOC થી અનંદીબેનના GUJCOTOC સુધી ; 15 વર્ષથી કેન્દ્ર-રાજ્ય વચ્ચે ચલકચલાણી રમતો એક ખરડો
11
તિરંગો અને 125 કરોડ લોકોના સપનાએ તમને બંધનમાં રાખ્યા છે: PM મોદી
12
સુરત નાઇટ મેરેથોનને રાજ્ય સરકાર તરફથી મળ્યું પ્રોત્સાહન
13
ત્રણ દસ્તાવેજો હશે તો અઠવાડિયામાં મળી જશે પાસપોર્ટ
14
વડોદરામાં મની લોન્ડરિંગ કૌભાંડ બહાર આવ્યું; 96.92 લાખનું વિદેશી નાણું ઝડપાયું
15
RMCનું 2016-17નું 20.18 અબજ બજેટ રજૂ, વિપક્ષે પ્રજા માટે બોજારૂપ ગણાવ્યું
16
સુરતીઓએ PM મોદીને #SuratWantsToFlyથી 1 લાખથી વધુ ટ્વિટ પાઠવી
17
પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરને રાષ્ટ્રીય સુરક્ષા એવોર્ડ-2015 એનાયત થશે
18
ભારતીય શેરબજારમાં જાન્યુઆરી સિરિઝની એક્સપાયરી દરમિયાન કામકાજ સપાટ
19
બોલિવુડમાં અક્ષયકુમારની 25 વર્ષની સફર
20
રોક બેન્ડ કોલ્ડપ્લેના એક જ આલ્બમમાં સોનમ કપૂર અને બિયોન્સે એકસાથે
21
રાજકોટ અંધાપાકાંડ: દર્દીઓ ઓપરેશન કરનાર ડોક્ટરની હોસ્પિટલ સામે બેઠા ઉપવાસે
22
ધ્યાન રાખજો, માર્ચથી ટ્રેનની જનરલ ટિકિટ માત્ર ત્રણ કલાક સુધી જ માન્ય ગણાશે
23
મોરબી : બગથળા માણેકવાડા રોડ પર અકસ્માતમાં એક યુવક નુ ઘટના સ્થળે મોત બીજો યુવક સારવાર હેઠળ
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📡📡📡📡📡📡📡📡📡📡
पोलिस पब्लिक प्रेस
जे के मकवाणा
गुजरात
📡📡📡📡📡📡📡📡📡📡
No comments:
Post a Comment