21_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

21/02/2016

21_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam

21_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam

 
1. અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના
કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે - અનાવાડ
2. અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું - સુલતાન
અહમદશાહે
3. આગ્રા શહેરની સ્થાપના કોણે કરી હતી - સિકંદર લોદી
4. આર્યભટ્ટ, કાલિદાસ, ઘન્વંતરી, વરાહમિહિર કયા યુગમાં થયા - ગુપ્તયુગ
5. ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો
હતો - રાણી નાઈકીદેવીએ
6. કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો -
અલાઉદ્દીન ખીલજીની
7. કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો - મીનળદેવીએ
8. કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને
વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યાં
હતાં - રાજમાતા મીનળદેવીના
9. ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા - કરણદેવ વાઘેલો
10. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે -
પાટણમાં
11. ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા સ્થળે
આવેલું છે - વડનગર
12. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે - મોઢેરા
13. ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી
ગુજરાત પર રાજસત્તા સંભાળી - 196
14. નવા વસાવેલા નગરનું નામ 'અણહિલવાડ પાટણ'
વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું - પોતાના મિત્ર
અણહિલના નામ પરથી
15. ભારતમાં દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કોણે કરી હતી - વૉરન હેસ્ટિંગ
 

16. વનરાજના પિતાનું નામ શું હતું - જયશિખરી
17. વિક્રમ સંવતની શરૂઆત કયારે થઇ - ઇ.સ.પૂર્વે ૫૬
18. શકસંવતની શરૂઆત કયારે થઇ - ઇ.સ.પૂર્વે ૭૮
19. સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં
આવ્યું - વાઘેલા
20. સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન
છોડી, મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા - છ
21. સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના
અનુયાયી વધારે હતા - શૈવ
22. સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી
હતું - રાજાનું
23. સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાખાતાને કયા
નામે ઓળખવામાં આવતું - શ્રીકરણ
24. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં
મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો -
પંથક
25. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં
સૌથી મોટો ભાગ શું કહેવાતો - મંડલ

THIS CONTENT IS PREAPAERD BY NIRMAL BARIA
 FOR MORE G.K  CLICK BELOW SITE

Post Top Ad

Your Ad Spot