4 February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Feb4 - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

04/02/2016

4 February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Feb4

4 February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam Feb4


This contents are prepared by
NIRMAL Baria


1. લિમ્બારામ કઇ રમત સાથે સંકળાયેલ છે - આર્ચરી (તીરંદાજ)
2. 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના રચયિતા કોણ - કવિ ઇકબાલ
3. ખામ થીયરી, કુટંબપોથી અને ખેડૂતપોથી શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ - માધવસિંહ સોલંકી
4. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજયમાં આવેલી છે - ઉત્તરપ્રદેશ
5. ૧૮૫૭ની ક્રાંતિનું ચિન્હ કયું રાખવામાં આવ્યું હતું - કમળ અને રોટી
6. જૂનાગઢની કઇ નદી કિનારે ભવનાથનો મેળો ભરાય છે - સુવર્ણરેખા
7. પુસ્તકાલયના પ્રણેતા અને ચરોતર એજયુકેશન સોસાયટીના સ્થાપક - મોતીભાઇ અમીન
8. શોમ પ્રકાશ સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું - ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
9. 'દેવીરાજ' અને 'દેવીતેજ' કયા પાકની સંકરજાતો છે - કપાસ
10. રાજયમાં ૧૯ જિલ્લાઓમાંથી ૨૫ જિલ્લાઓ કયા મુખ્યમંત્રીએ બનાવ્યા - શંકરસિંહ વાઘેલા
11. ગુજરાત દેશમાં ફળોના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે - ૯મું
12. મહુડીમાં ઘંટાકર્ણ મહાદેવની સ્થાપના કોણે કરી હતી - બુદ્ધિસાગર મહારાજ
13. ભાદરવા સુદ ચોથના દિવસે કયો મેળો ભરાય છે - તરણેતરનો મેળો
14. મફત કન્યા શિક્ષણ, માધ્યમિક શિક્ષણ ફરજિયાત અને ગાંધીનગર પાટનગર કોના સમયમાં બન્યું - હિતેન્દ્ર દેસાઇ
15. પૃથ્વીના પેટાળમાંથી એલ્યુમિનિયમ કયા સ્વરૂપે મળી આવે છે - બોક્સાઇટ
16. 'અણદાબાવાનો આશ્રમ' ની સ્થાપના કોણે અને કયાં કરી - આણંદજી સોની, જામનગર
17. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સ્થળ કયું - વવાણિયા
18. પાણી કયા ઘટકોનું બનેલું છે - ઑક્સિજન અને હાઇડ્રોજન
19. ગુજરાતમાં કુલ કેટલા પ્રકારની જમીનો છે - ૭ પ્રકાર
20. નર્મદા બોન્ડ અને નવ નિર્માણ આંદોલન કયા મુખ્યમંત્રીના સમયમાં થયાં હતા - ચીમનભાઇ પટેલ
21. ધુવારણ વીજમથક, કોયલી રીફાઇનરી અને જીઆઇડીસીની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઇ હતી - બળવંતરાય મહેતા
22. હ્રદય એ કયા તંત્રનો ભાગ છે - રૂધિરા ભિસરણ તંત્ર
23. ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર્નું સ્થળ ક્યાં આવેલ છે -વેરાવળ
24. ડાંગ જિલ્લાના દિવાસીઓનું ગાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે - ચાળો
25. ગુજરાતનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું - શ્રી રવિશંકર મહારાજ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot