Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam. By NIRMAL BARIA - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

25/02/2016

Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam. By NIRMAL BARIA

Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam


1. સેન્ટર ફોર એન્વારમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી નામની સંસ્થા કયા રાજયમાં આવેલ છે - ગુજરાત (અમદાવાદ)
2. સોનાની ખાણ ક્યાં આવેલી છે - કર્ણાટક
3. ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ ભારતીય કોણ - મિહિર સેન
4. ગરમ કાપડના ઉદ્યોગ માટે ભારતના કયા બે શહેરો જાણીતા છે - લિધિયાણા અને અમૃતસર (પંજાબ)
5. પ્રથમ મહિલા એડવોકેટ કોણ - કોર્નલિયા સોરાબજી

6. ભારતની મોટામાં મોટી નદી કઈ છે - ગંગા
7. મજૂર મહાજન સંઘના સ્થાપક કોણ - અનસૂયાબહેન સારાભાઇ
8. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયારે થઇ હતી - ૧ એપ્રિલ ૧૯૩૫
9. ભારતની ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ ૧૯૬૯માં કઇ તારીખના રોજ કરવામાં આઅવ્યું હતું - ૧૪ જુલાઇ ૧૯૬૯
10. ભારતની પ્રથમ અણુભઠ્ઠી અપ્સરા કયા સ્થળે આવેલ છે - ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)
11. જળવિદ્યુત મથકના જોડકા - ખોપોલી-મહારાષ્ટ્ર, કડાણા-ગુજરાત, ઇડુક્કી-કેરલ, રિહંદ-ઉત્તરપ્રદેશ, રાણા પ્રતાપસાગર-રાજસ્થાન
12. રાયચૂર થર્મલ વિદ્યુતમથક કયા રાજયમાં આવેલ છે - કર્ણાટક
13. નેશનલ ડિફેન્સ એકેડેમી કયાં આવેલ છે - ખડકવાસલા
14. પ્રથમ મહિલા ઇજનેર - લલિતા સુબ્બારાવ
15. પારડી સત્યાગ્રહના નેતા કોણ હતા - અશોક મહેતા

16. વડી અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ - અન્ના ચેંડી
17. ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન કયાં આવેલ છે - શ્રી હરોકોટા થુમ્બા
18. ભારતમાં સૌથી વધુ શણઉદ્યોગનો વિકાસ કરા રાજયામાં થયો છે - પશ્વિમ બંગાળ
19. કોટા, રાવનભાટા અણુવિદ્યુત મથક કયા રાજયમાં આવેલ છે - રાજસ્થાન
20. ભારતમાં છાપખાના (પ્રિન્ટિંગ પ્રેસ) ની શરૂઆત કયા વર્ષથી થઇ હતી - ૧૭૫૬
21. નરોરા અણુવિદ્યુત મથક કયા રાજયમાં આવેલ છે - ઉત્તરપ્રદેશ
22. અવાડી શાના માટે જાણીતું છે - ટેન્ક બનાવવા માટે
23. રાણીગંજ શાના માટે જાણીતું છે અને કયા રાજયમાં આવેલ છે - કોલસા, પશ્વિમ બંગાળ
24. કલ્પક્કમ અણુવિદ્યુત મથક કયા રાજયમાં આવેલ છે - તમિલનાડુ
25. ભારતમાં કાપડની મિલની શરૂઆત કયા વર્ષથી થઇ હતી - ૧૮૧૮

More details
www.gyanir.in

Post Top Ad

Your Ad Spot