Gujarati Language :--- Guj.Shahityakaaro Madhyyuga-Arvachinyug (ગુજરાતી સાહિત્યકારો મધ્યયુગ અને અર્વાચીન યુગ )
ગુજરાતી સાહિત્યકારો મધ્યયુગ અને અર્વાચીન યુગ
ગુજરાતી સાહિત્યકારોની સફરે
મધ્યયુગના સાહિત્યકારો
1. વજ્રસેનસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
2. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
5. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
6. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
7. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
8. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
9. અસાઇત - હંસાઉલી
10. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
11. સંગ્રામસિંહ - આરાધના
12. ભીમદેવ - સદયવત્સચરિત
પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી
1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,
મધ્યકાલીન સાહિત્ય યુગ
(૧૪મી થી ૧૭મી સદી)
13. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર , શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'
14. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)
15. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
16. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)
17. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) અને પદ હોય મીરાંબાઇનું (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
18. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
19. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ
20. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
21. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
22. શિવદાસ - પરશુરામ આખ્યાન
23. મુરારિ - ઇશ્વરવિવાહ
24. ગોવિંદ - સુધન્વાખ્યાન
25. માધવ - આદિપર્વ
26. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર
27. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
28. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
29. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
30. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
31. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
32. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
33. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
34. મીઠું - રાસરસ
35. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
36. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
37. સહજાનંદ સ્વામિ - વચનામૃત
38. મુક્તાનંદ - મુકુંદબાવની
39. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'
નોંધ - * મધ્યકાળ અને અર્વાચીન કાળને જોડતી કડીના કવિ કહેવાય છે
1. કવિ દલપતરામ - (૧૮૨૦-૯૮)
Ø જન્મ - વઢવાણ
Ø લોકહિતચિંતક
Ø કૃતિઓ - દલપતકાવ્ય: ભાગ ૧ અને ૨, જ્ઞાતિનબંધ, લક્ષ્મી, ભૂતિનિબંધ, તાર્કિક બોધ, મિથ્યાભિમાન, કાવ્યદોહન, દલપતપિંગળ, બાલવિવાહ નિબંધ, દૈવજ્ઞદર્પણ, શામળ સતરાઇ, કથન સપ્તશતી, ફાર્બસવિરહ
Ø કાવ્યદોહન - પ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ
Ø તેને પોતાના મિત્ર ફાર્બસની યાદમાં 'ફાર્બસવિરહ' નામની કરૂણ પ્રશસ્તિ(કૃતિ) લખી
Ø પ્રથમ કૃતિ - બાપાની પીપળ
Ø નાટક - મિથ્યાભિમાન (પાત્ર-જીવરામ ભટ્ટ)
Ø પદ્યવાર્તા - ઊંટ અને શિયાળની વાર્તા, એક શરણાઇ વાળો, ભાદરવાનો ભીંડો
Ø નોંધ - * કવિ દલપતરામના પુત્ર ન્હાનાલાલને દયારામની પ્રાચીનતામાં મોતી વર્ષતા છેલ્લા રસ તરીકે ઓળખાવ્યા છે
2. અંબાલાલ દેસાઇ - શાંતિદાસ
3. અનંતપ્રસાદ વૈષ્ણવ - રાણકદેવી
4. અનંતરાય રાવળ - સાહિત્ય વિહાર, ગંધાક્ષત
Ø ઉપનામ - શૌનક
5. અરદેશર ફરામજી ખબરદાર - કાવ્યોના સર્જક, પ્રતિકાવ્યોના સર્જક
Ø ઉપનામ - અદલ, મોટાલાલ
Ø જન્મ - દમણ
Ø 'જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ગુણવંતી ગુજરાતનું ગાન ગાનાર
Ø કૃતિ - કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, કલિકા, રાષ્ટ્રિકા, ભજનિકા, રાસચંદ્રિકા, નંદનિકા, ભારતનો ટંકાર
6. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ - પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
Ø જન્મ - અમદાવાદ
Ø કૃતિ - દિગ્દર્શન, કાવ્યતત્વ વિચાર, વિચારમાધુરી, સાહિત્યવિચાર, હિંદુ ધર્મની બાળપોથી, આપણો ધર્મ, હિંદુ (વેદ) ધર્મ,
7. ઇન્દુલાલ ફુલચંદ ગાંધી -
Ø ઉપનામ - પિનાકપાણી, શશીવદન મહેતા
Ø જન્મ - મકનસર ગામ (મોરબી પાસે)
Ø કવિ, વાર્તાકાર અને નાટ્યકાર
Ø કૃતિ - આંધળી માનો કાગળ, તેજરેખા, શતદલ, જીવનનાં જળ, અપંગ માનવતા, પથ્થરનાં પારેવાં, પલટાતાં તેજ
8. ઇન્દુલાલ યાજ્ઞિક - વરઘોડો, ભોળા શેઠનું ભૂદાન
9. ઇશ્વર પેટલીકર - (૧૯૧૬-૮૩).
Ø જન્મ - પેટલી (તા.પેટલાદ)
Ø તળપદી શૈલીના સાહિત્યકાર, વાર્તાકાર, નવલકથાકાર
Ø 'સંસાર' માસિક દ્વારા સામાજિક પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો
Ø નવલકથા - ધરતીનો અવતાર, જનમટીપ, કળિયુગ, મારી હૈયાસગડી ભાદ ૧-૨, તરુણા ઓથે ડુંગર, યુગના એંધાણ, લાક્ષાગૃહ
Ø વાર્તાસંગ્રહો - લોહીની સગાઇ, અભિસારિકા, ભવસાગર, તાણાવાણા, કાશીનું કરવત
Ø ગદ્યકૃતિ - ધૂપસળી, લોકસાગરને તીરે તીરે, આચાર્યોનું અનુશાસન
10. ઉમાશંકર જોષી - વિશ્વશાંતિના કવિ
Ø ઉપનામ - શ્રવણ, વાસુકી
Ø જન્મ - બામણા
Ø ૧૯૬૮માં 'નિશીથ' કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હતો
Ø 'સંસ્કૃતિ' માસિકના સંપાદનમાં મહત્વનું પ્રદાન
Ø કુલપતિ - ગુજરાત યુનિ. ના
Ø ઉપકુલપતિ - શાંતિનિકેતન યુનિ. ના
Ø પ્રમુખ - રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ના
Ø કાવ્યસંગ્રહો - ગંગોત્રી, નિશીથ, આતિથ્ય, વિશ્વશાંતિ, પ્રાચીના, વસંતવર્ષા, અભિજ્ઞા, સપ્તપદી ધારાવસ્ત્રો
Ø વાર્તાસંગ્રહ - વિસામો, શ્રાવણી મેળો
Ø નાટયસંગ્રહ - શહીદ, સાપના ભારા
Ø ગદ્યકૃતિ - ઉઘાડી બારી, કેળવણીનો કીમિયો, ગોષ્ઠિ, પારકાં જણ્યાં (નવલકથા)
11. કનૈયાલાલ મુનશી - સ્વપ્નદ્વષ્ટા (૧૮૮૭-૧૯૭૧)
Ø ઉપનામ - ઘનશ્યામ
Ø જન્મ - ભરૂચ
Ø કાર્ય ક્ષેત્ર - સાહિત્યસર્જન, રાજનીતિ, ઇતિહાસ, વકીલાત, ભારતીય અસ્મિતાના મૂલ્યોની પ્રસ્થાપના
Ø હૈદરાબાદ(નિઝામ) રાજયના ભારત સંઘમાં સફળ પૂર્વક વિલીનીકરણ કર્યું
Ø વકીલાતની સાથે સાથે 'ઘનશ્યામ' ઉપનામે અને પછી સ્વનામે લેખન શરૂ કર્યું
Ø સ્થાપક - 'ભારતીય વિદ્યાભવન'
Ø રાજયપાલ - ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી ઉત્તરપ્રદેશના રાજયપાલ રહ્યા
Ø કેન્દ્ર સરકાર - માં ૧૯૫૦ - ૧૯૫૨ સુધી પ્રધાનપદે રહ્યા
Ø નવલકથા - પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, પૃથિવીવલ્લભ, વેરની વસુલાત, તપસ્વિની, કૃષ્ણાવતાર, સ્વપ્નદ્રષ્ટા, રાજાધિરાજ
Ø નાટકો - છીએ તેજ ઠીક, કાકાની શશી, ધ્રુવસ્વામિની
Ø આત્મકથા - અડધે રસ્તે, શિશુ અને સખી, સીધાં ચઢાણ, મધ્વરણ્ય, સ્વપ્ન સિદ્ધિની શોધ (આત્મકથા રજૂ કરેલ છે)
12. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, (કાકા કાલેલકર) (૧૮૮૫-૧૯૮૧)
Ø ઉપનામ - કાકાસાહેબ
Ø જન્મ - સતારા (મહારાષ્ટ્ર)
Ø ઉત્તમ નિબંધકાર
Ø મહાત્મા ગાંધીએ તેમને 'સવાઇ ગુજરાતી' નું બિરૂદ આપ્યું હતું
Ø કૃતિ - જીવન ભારતી, જીવન વિકાસ, જીવન સંસ્કૃતિ, જીવન પ્રદિપ, જીવન ચિંતન, જીવન લીલા, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, ઓતરાતી દિવાલો, સ્મરણયાત્રા, હિમાલયનો પ્રવાસ, ઊગમણે દેશ જાપાન, જીવતા તહેવારો, પૂર્ણ રંગ, ગીતાધર્મ,
13. કિશનસિંહ ચાવડા -
Ø ઉપનામ - જિપ્સી
Ø જન્મ - ભાંજ (સુરત)
Ø નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર
Ø કૃતિ - હિમાલયની પદ યાત્રા, શર્વરી, ધરતીની પુત્રી , કુમકુમ, જિપ્સીની આંખે, તારામૈત્રક, અમાસના તારા, અમાસથી પૂનમ ભણી
14. કિશોરલાલ મશરૂવાળા -
Ø જન્મ - મુંબઇ
Ø શ્રેયાર્થી સાહિત્યકાર, વિચારક, તત્વચિંતક, ગાંધીજીના શિષ્ય
Ø કૃતિ - સંસાર અને ધર્મ, સંમૂળી ક્રાંતિ, સ્ત્રી પુરુષ મર્યાદા, રામ અને કૃષ્ણ, કેળવણીના પાયા, કેળવણી વિકાસ, સહજાનંદ સ્વામી, બુદ્ધ અને મહાવીર
15. કૃષ્ણલાલ શ્રીધરાણી -
Ø જન્મ - ઉમરાળા (ભાવનગર)
Ø કવિ અને નાટ્યકાર
Ø કાવ્યસંગ્રહ - પુનરપિ, કોડિયા
Ø નાટ્ય રચના - પદ્મિની, પિયાગોરી, વડલો, મોરનાં ઇંડાં
16. કેશવલાલ ધ્રુવ -
Ø કૃતિ - મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
17. ગણપતરામ ભટ્ટ - પ્રતાપ નાટક
18. ગાંધીજી - રાષ્ટ્રપિતા,
Ø જન્મ - પોરબંદર
Ø કૃતિ - સત્યના પ્રયોગો, બાપુના પત્રો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
19. ગુણવંતરાય આચાર્ય - દરિયાઇ સાહસના નવલકથાના લેખક
Ø જન્મ - જેતલસર
Ø નવલકથા - જળસમાધિ, દરિયાપીર, દરિયાઇ સફર, દરિયાલાલ, સક્કરબાર, સરફરોશ, હરારી, હાજી કાસમ, તારી વીજળી
Ø નાટકો - અખોવન, આપઘાત, અલ્લાબેલી, જોગમાયા
20. ગુલાબદાસ બ્રોકર - વાર્તાકાર , નાટ્યકાર, પ્રવાસલેખક
Ø ઉપનામ - કથક
Ø જન્મ - પોરબંદર
Ø કૃતિ - લતા શું બોલે?, વસંધરા અને બીજી વાતો, ઊભી વાટે, માણસનાં મન, પ્રેમપદારથ, પુણ્ય પરવાર્યું નથી, ધ્રૂમસેર, મનના ભૂત, ભીતરનાં જીવન
21. ગોવર્ધનરામ ત્રિપાઠી - પંડિતયુગના પુરોધા, પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક (૧૮૫૫-૧૯૦૭)
Ø જન્મ - નડિઆદ
Ø એલ.એલ.બી. થઇ ૪૦ વર્ષ સુધી વકીલાત કરી ત્યારબાદ વકીલાત છોડી સાહિત્યક્ષેત્રે ઝંપલાવ્યું ,
Ø કૃતિ - સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪, કવિ દયારામનો મૃતદેહ, સ્ક્રૅપ બુક, સાક્ષરજીવન, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા
22. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી - (૧૮૯૨-૧૯૬૫) ટૂંકી વાર્તાના કસબી, ઐતિહાસિક નવલકથાના લેખક
Ø ઉપનામ - ધૂમકેતુ
Ø જન્મ - વીરપુર
Ø વાર્તાસંગ્રહ - તણખામંડળ ભાગ ૧ થી ૪, ચંદ્રરેખા, છેલ્લો ઝબકારો
Ø નવલકથા - ચૌલાદેવી, આમ્રપાલી, મહામાત્ય ચાણ્ક્ય, પ્રિયદર્શી અશોક, અવંતીનાથ
Ø નાટકો - પડઘા, ઠંડી ક્રૂરતા, એકલવ્ય
Ø ગદ્યકૃતિ - રજકણ, જીવનવિચારણા, જળબિંદુ, સાહિત્ય વિચારણા,
Ø અન્ય કૃતિ - ભૈયાદાદા, ગોમતીદાદાનું ગૌરવ, પૃથ્વી અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, વૈશાલી, રાજ સન્યાસી, ત્રિભેટો, ધ્રૂવદેવી, વનવેણુ, જિબ્રાનની જીવન વાણી, કર્ણાવતી,
23. ચંદ્રવદન ચીમનભાઇ મહેતા - નાટયકાર અને ઇલાકાવ્યોના રચયિતા
Ø ઉપનામ - ચાંદામામા
Ø જન્મ - સુરત
Ø કાવ્યસંગ્રહ - ચડો રે શિખર રાજા રામના, ઇલાકાવ્યો
Ø નાટકો - આગગાડી, પ્રેમનું મોતી, ધરા ગુર્જરી, સંતાકૂકડી, સોના વાટકડી, હો-હોલિકા, નાગાબાવા
Ø નવલકથા - વાત ચક્રરાવો
Ø આત્મકથા - બાંધ ગઠરિયા (ગઠરિયાં શ્રેણીમાં આત્મકથાની રચના કરી છે)
Ø અન્ય કૃતિ - ખમ્મા બાપુ, યમલ,
24. ચુનીલાલ મડિયા - નવલકથા, વાર્તાકાર, નાટ્યકાર
Ø જન્મ - ધોરાજી
Ø નવલકથા - વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, સધરા જેસંગનો સાળો, કુમકુમ અને આશકા
Ø નાટયસંગ્રહ - રંગદા, રક્ત તિલક
Ø વાર્તાસંગ્રહો - ચંપો ને કેળ, શરણાઇના સૂર, ક્ષત વિક્ષત, ઘૂઘવાતાં પૂર
25. જયંત ખત્રી - વાર્તાકાર
Ø જન્મ - મુંદ્રા
Ø વાર્તાસંગ્રહો - ખરા બપોર, વહેતા પાણી, ફોરા
26. જયંત પાઠક - કવિ અને વિવેચક
Ø જન્મ - રાજગઢ (જિ.પંચમહાલ)
Ø વગડાનો પ્રવાસ, મૃગયા, અંતરીક્ષ, અનુનય, વનાંચલ, કાવ્યલોક આનંદના બે અક્ષર, આલોક, વિસ્મય,
27. જયંતિ દલાલ - વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક, નવલકથાકાર, સમાજસેવક, નવલિકાકાર, વિચારક, પત્રકાર, તટસ્થ અને પૂર્વગ્રહમુક્ત સમીક્ષક (૧૯૦૯-૧૯૭૦)
Ø જન્મ - અમદાવાદ
Ø નવલકથા - ધીમુ અને વિભા, પાદરના તીરથ
Ø એકાંકી સંગ્રહો - પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો, જવનિકા
Ø વાર્તાસંગ્રહ - આ ઘેર પેલે ઘેર, જૂજવા, મૂકમ કરોતિ
Ø અન્ય કૃતિ - સોયનું નાકું, ઝબુક્યા, અવતરણ, માની દીકરી, દ્રૌપદીનો સહકાર, ગાલનું કાજળ, સ્વર્ગકંપ
28. જયોતીન્દ્ર હરિશંકર દવે - (૧૯૦૧-૮૦)
Ø જન્મ - સુરત
Ø શ્રેષ્ઠ હાસ્યલેખક, હાસ્યસમ્રાટ,
Ø વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ,
Ø કૃતિ - રંગતરંગ ભાગ ૧ થી ૬, હાસ્યતરંગ, પાનનાં બીડાં, લગ્નનો ઉમેદવાર, રેતીની રોટલી, વડ અને ટેટા, અલ્પાતમાનું આત્મપુરાણ, ખોટી બે આની, અમે બધા
29. જહાંગીર મર્ઝબાન - અક્કલના સમુંદર
30. ઝવેરચંદ મેઘાણી - (૧૮૯૬-૧૯૪૭)
Ø લોકસાહિત્યના સંપાદક અને સંશોધક
Ø કસુંબલ રંગનો ગાયક, રાષ્ટ્રીય શાયર,
Ø 'પહાડનું બાળક' તરીકે ઓળખાવનાર સોરઠી સાહિત્યકાર
Ø ઉપનામ - સાહિત્યયાત્રી
Ø જન્મ - ચોટીલા
Ø કૃતિ - વેવિશાળ, સૌરાષ્ટ્રની રસધારા ભાગ ૧ થી ૫, તુલસીક્યારો, સોરઠી બહારવટિયા, માણસાઇના દીવા, વસુંધરાના વહાલાં દવલાં, ધરતીનું ધાવણ, પ્રભુ પધાર્યા,રવીન્દ્ર વીણા, લોકસાહિત્યનું સમાલોચન, શિવાજીનું હાલરડું, રાણો પ્રતાપ, કોઇનો લાડકવાયો, પરિભ્રમણ, કંકાવટી, સોરઠ તારાં વહેતા પાણી, રઢિયાળી રાત ભાગ ૧ થી ૪, યુગ વંદના, સિંધુડો,
31. ઝીણાભાઇ રત્નજી દેસાઇ - (૧૯૦૧-૧૯૯૧) હાઇકુના પ્રણેતા, જીવનમાંગલ્યના કવિ
Ø ઉપનામ - સ્નેહરશ્મિ
Ø જન્મ - ચીખલી
Ø કૃતિ - પનઘટ, સોનેરી, અધ્ય, ચાંદ રૂપેરી સૂરજ, કેવળ બીજ, તૂટેલા તાર, હીરાના લટકણિયાં, ગાતા આસોપાલવ, ઊઘડે નવી ક્ષિતિજો, અંતરપટ, સાફલ્યટાણું નવી દુનિયા
32. ડોલરરાય માંકડ -
Ø કૃતિ - કાવ્યવિવેચન, નૈવેદ્ય
33. ત્રિભુવન પ્રેમશંકર -
Ø કૃતિ - વિભાવરી સ્વપ્ન
34. ત્રિભુવનદાસ પુ. લુહાર - (૧૯૦૮-૧૯૯૧)
Ø ઉપનામ - સુન્દરમ, કોયા ભગત, ત્રિશૂલ, મરીચિ
Ø જન્મ - મિયાંમાતર (જિ.ભરૂચ)
Ø ગાંધીયુગના કવિ
Ø કૃતિ - કોયા ભગતની કડવી વાણી, વાસંતી પૂર્ણિમા, પાવકના પંથે, વસુધા, કાવ્યમંગલા, યાત્રા, અવલોકના, દક્ષિણાયાન, લોકલીલા, હીરાકણી અને બીજી વાતો, વરદા, મુદિતા, ઉત્કંઠા
35. દામોદર ખુશાલદાસ બોટાદકર -
Ø ગૃહજીવનના ભાવોના ગાયક
Ø 'જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ' - ઉત્તમ કાવ્યના સર્જક
Ø જન્મ - બોટાદ
Ø કાવ્યસંગ્રહ - રાસતરંગિણી, શૈવલિની, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી
Ø ખંડકાવ્ય - ઊર્મિલા, એભળવાલો, બુદ્ધનું ગૃહાગમન
36. દામોદર ભટ્ટ -
Ø કૃતિ - તુંબીજલ, જલભેખ
37. ધનસુખલાલ મહેતા - હાસ્યકાર, નાટ્યકાર, વાર્તાકાર
Ø જન્મ - વઢવાણ
Ø કૃતિ - રજનું ગજ, રામના રખવાળાં, અંતરમા અમી, વિનોદ વિહાર, હાસ્યકથા મંજરી, હાસ્યવિહાર, ભૂતના ભડાકા
38. નંદશંકર તુળજાશંકર મહેતા -
Ø જન્મ - સુરત
Ø ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા 'કરણઘેલો' ના લેખક
39. નટવરલાલ કુબેરદાસ પંડયા - કવિ, વિવેચક
Ø ઉપનામ - ઉશનસ
Ø જન્મ - સાવલી
Ø કૃતિ - પ્રસૂન, રૂપ અને રસ, પૃથ્વી ગતિનો છંદોલય, નેપથ્યે, આદ્રા, સ્પંદ અને છંદ, રૂપના લય, આરોહ અવરોહ, ઉપસર્ગ
40. નથુરામ શુકલ -
Ø કૃતિ - કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર
41. નરસિંહરાવ દિવેટિયા - (૧૮૫૯-૧૯૩૭) સાહિત્ય દિવાકર,
Ø ઉપનામ - જ્ઞાનબાલ
Ø અર્વાચીન યુગના અગ્રેસર કવિ
Ø 'આ વાઘને કરુણ ગાન વિશેષ ભાવે' - કરુણા સભર પંક્તિના સર્જક
Ø જન્મ - અમદાવાદ
Ø કૃતિ - બુદ્ધરચિત, સ્મરણમુકુર, નૂપુર ઝંકાર, હ્રદયવીણા, મનોમુકુર ભાગ ૧ થી ૪, કુસુમમાળા, સ્મરણસંહિતા, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર ભાગ ૧ અને ૨, પ્રેમળજ્યોત, તરંગલીલા, વિવર્તલીલા,
42. નરહરિ પરીખ -
Ø કૃતિ - માનવ અર્થશાસ્ત્ર
43. નર્મદશંકર દવે - (૧૮૩૩-૮૬) સુરત
Ø જન્મ - સુરત
Ø ગુજરાતી ગદ્યનો પિતા, યુગ વિધાયક સર્જક, પત્રકાર અને સમાજ સુધારક
Ø 'મારી હકીકત' સૌપ્રથમ આત્મકથા લખનાર
Ø નિબંધ અને શબ્દકોશ આપનાર સાહિત્યકાર
Ø 'દાંડિયો' નામનું પક્ષિક શરૂ કરનાર
Ø કૃતિ - મારી હકીકત, રાજયરંગ, નર્મકવિતા, નર્મગદ્ય, અલંકારપ્રવેશ, નર્મકોશ, નર્મવ્યાકરણ, નર્મકથાકોશ, રસપ્રવેશ, ઉત્તર નર્મદચરિત્ર, ધર્મવિચાર, કૃષ્ણકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તલ, કવિ અને કવિતા, કવિચરિત્ર, સજીવારોપણ, મેવાડની હકીકત, પિંગળપ્રવેશ
44. નલિન રાવળ -
Ø કૃતિ - સહવાર ભાગ ૧ અને ૨, ઉદગાર, અવકાશ,
45. નવલરામ ત્રિવેદી -
Ø કૃતિ - સમાજ સુધારાનું રેખાદર્શન
46. નવલરામ લક્ષ્મીરામ પંડયા - (૧૮૩૬-૮૮) સુધારક યુગના મહત્વના સાહિત્યકાર
Ø જન્મ - સુરત
Ø ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ પ્રશિષ્ટ વિવેચક
Ø કાવ્યસંગ્રહ-બાળગરબાવલી, બાળલગ્નબત્રીસી
Ø નાટકો - ભટનું ભોપાળું, વીરમતી
Ø કાવ્ય - જનાવરની જાન
Ø અન્ય કૃતિ - કવિજીવન, મેઘછંદ, નિબંધરીતિ,
47. નાથાલાલ દવે -
Ø કૃતિ - રાત થઇ પૂરી
48. નિરંજન ભગત - કવિ, વિવેચક, અનુવાદક
Ø જન્મ - અમદાવાદ
Ø કૃતિ - સ્વાધ્યાયલોક ૧ થી ૮ પુસ્તકો, ૩૩ કાવ્યો, છંદોલય, અંગત, યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંગ
49. ન્હાનાલાલ દલપતરામ - ગુજરાતના કવિવર, ડોલનશૈલીના સર્જક,
Ø ઉપનામ - પ્રેમભક્તિ
Ø જન્મ - અમદાવાદ
Ø સાહિત્યના કાવ્યાકાશમાં 'પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ, તરીકે શોભાયમાન ઉચ્ચકોટિના ઊર્મિકાવ્યના સર્જક
Ø કાવ્યો - કેટલાક કાવ્યો ભાગ ૧ થી ૩, ન્હાના ન્હાના રાસ ભાગ ૧ થી ૩, ગીતમંજરી, વસંતોત્સવ, કુરેક્ષેત્ર
Ø નાટકો - ઇન્દુકુમાર, જયા જયંત, વિશ્વગીતા
Ø અન્ય કૃતિ - વિરાટનો હિંડોળો, હરિદર્શન, હરિસંહિતા, ભાગ ૧ થી ૩, કવીશ્વર દલપત, આપણાં સાક્ષરરત્નો, સાહિત્યમંથન, ચિત્રદર્શનો, બાળકાવ્યો, મહેરામણનાં મોતી, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિતૃતર્પણ, ઉષા, સારથિ
Ø કવિ કાન્તે ઉપનામ આપેલું - 'ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ'
Ø પંક્તિ - 'અસત્યો માહે થી...', સિંહને શસ્ત્રો શા, વિરને મૃત્યુ શા, ધર્મો ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર પ્રદેશ, ઓ ઇશ્વર ભજીયે તને, જયાં ઝરમર વરસે મેઘ, વીણ્યા વીણાય નહિ ગણ્યા ગણાય નહિ, પ્રેમલગ્નની વિધવાને પુનઃલગ્ન સમૂહ પાક નથી, વિરાટનો હિંડોળો ઝાકમળ ઝોળ,આયને મોભ એને બાંધ્યા ડોર
For more detail
www.gyanir.in
ગુજરાતી સાહિત્યકારો મધ્યયુગ અને અર્વાચીન યુગ
ગુજરાતી સાહિત્યકારોની સફરે
મધ્યયુગના સાહિત્યકારો
૧. રાસયુગ
2. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
5. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
6. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
7. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
8. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
9. અસાઇત - હંસાઉલી
10. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
11. સંગ્રામસિંહ - આરાધના
12. ભીમદેવ - સદયવત્સચરિત
પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી
1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,
૨. ભક્તિયુગ
(૧૪મી થી ૧૭મી સદી)
13. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર , શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'
14. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)
15. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
16. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)
17. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) અને પદ હોય મીરાંબાઇનું (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
18. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
19. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ
20. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
21. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
22. શિવદાસ - પરશુરામ આખ્યાન
23. મુરારિ - ઇશ્વરવિવાહ
24. ગોવિંદ - સુધન્વાખ્યાન
25. માધવ - આદિપર્વ
26. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર
27. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
28. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
29. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
30. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
31. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
32. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
33. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
34. મીઠું - રાસરસ
35. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
36. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
37. સહજાનંદ સ્વામિ - વચનામૃત
38. મુક્તાનંદ - મુકુંદબાવની
39. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'
અર્વાચીન યુગના સાહિત્યકારો