All Gujarat G.K. No. D Quiz 30 D.7 To Preparing Yourself For Pre Recruitment Eligibility Test For Guj - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

28/03/2016

All Gujarat G.K. No. D Quiz 30 D.7 To Preparing Yourself For Pre Recruitment Eligibility Test For Guj

All Gujarat G.K. No. D Quiz 30 D.7 To Preparing Yourself For Pre Recruitment Eligibility Test For Guj



1.      ગુજરાત રાજયનું - રાજય રમત-ક્રિકેટ અને હૉકી, રાજય નૃત્ય-ગરબા, રાજય વૃક્ષ-આંબો, રાજય ફૂલ-ગલગોટા
2.      ગુજરાતમાં આબાદ ડેરી કયાં આવેલી છે - અમદાવાદ
3.      સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ કયાં આવેલ છે - સુરત
4.      કયા શહેરને પુસ્તકોની નગરી કહેવામાં આવે છે - નવસારી
5.      ગુજરાતમાં કયા સ્થળે અતુલ ઑટો કારખાનું આવેલ છે - રાજકોટ

6.      સ્તંભતીર્થ ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ છે - ખંભાત
7.      સુરતનું પ્રાચીન નામ શું હતું - સૂર્યપુર
8.      ગુજરાતમાં વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર સેવારત છે - સિક્કા
9.      કામધેનું યુનિવર્સિટી કયાં આવેલ છે - ગાંધીનગર
10.   લોંગડી પર્વતશીખર કયા જિલ્લામાં આવેલ છે - જામનગર
11.   ગરમ કાપડના ઉદ્યોગો માટે ગુજરાતના કયા શહેરો જાણીતા છે - વડોદરા અને જામનગર
12.   સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી એટલે - ભાવનગર
13.   ગુજરાતની સંસ્કાર નગરી એટલે - વડોદરા
14.   'પાદલિપ્તપુર' કયા શહેરનું પ્રાચીન નામ છે - પાલિતાણા
15.   અમદાવાદનું કયું સ્થાપત્ય 'અમદાવાદનુ રત્ન' ગણવામાં આવે છે - રાણી સિપ્રીની મસ્જિદ

16.   ગુજરાત રાજયના પુરાતત્વખાતા દ્વારા જેનું પુન:નિર્માણ થઇ રહ્યું છે તે નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલ છે - જામનગર
17.   ઝૂંડનો મેળો કયાં ભરાય છે - ચોરવાડ (જિ.જૂનાગઢ)
18.   ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ બોક્સાઇટનો જથ્થો રહેલો છે - જામનગર અને કચ્છ
19.   લીંબડી નદી કયાંથી નીકળે છે - ચોટીલાના ભીમોરા ડુંગરમાંથી
20.   ગુજરાતમાંથી ઉદભવતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઇ છે - ભાદર
21.   ઇ.સ.૪૫૫માં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી કોણે બનાવ્યું હતું - સ્કંદ ગુપ્તના સૂબાએ
22.   કાઠિયાવાડનો દરવાજો કોને ગણવામાં આવે છે - વઢવાણ
23.   યુકેલિપ્ટસ તરીકે કયો જિલ્લો ઓળખાય છે - ભાવનગર
24.   ભૂજમાં કયા કયા તળાવો આવેલા છે - હમીરસર તળાવ અને દેસલસર તળાવ
25.   ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય - હીમાભાઇ
26.   ગુજરાતમાં છેલ્લો સૂર્યાસ્ત કયાં થાય છે - કચ્છ

27.   ગુજરાતના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ - હંસા મહેતા
28.   ગુજરાતના કયા જિલ્લામાં ગંગાજી અને જમનાજી પવિત્ર કુંડ આવેલા છે - કચ્છ
29.   વિજયનગરના પોળોના જંગલોમાં આવેલા હિન્દુ અને જૈન મંદિરો કોના શાસન દરમિયાન બંધાયેલા હતા - ગુર્જર પ્રતિહાર
30.   સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે - મહુવા (જિ.ભાવનગર)(માલણ નદીના કિનારે)

More details :-- click below
www.gyanir.in

Post Top Ad

Your Ad Spot