Download PDF Daily G.K. Quiz No. 12 For Upcoming Pre - Recruitment Eligibility Test 2016G.K :-- MUST READ OR Download Daily G.K. Quiz For Upcoming Pre - Recruitment Eligibility Test 2016 :-- TOTAL 250 QUESTIONS BY NIRMAL BARIA
વિશ્વ સામાન્ય જ્ઞાન - 12
1. વૌઠાનો મેળો કયા મેળા તરીકે ઓળખાય છે - ગદર્ભ મેળો
2. કઇ સદી દરમ્યાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યાદવસત્તા અગ્ર સ્થાને હતી - ૧૪મી સદી
3. ભારતભરમાં સૌથી વધુ દરિયાઇ માછલીનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે - ગુજરાત
4. ભારતભરમાં સૌથી વધુ માછલીનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે - પશ્વ્રિમ બંગાળ
5. આંતરરાષ્ટ્રીય કોર્ટૅ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા - ડૉ. નગેન્દ્રસિંહ
6. ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા- ભાનુ અથૈયા
7. ભારતમાં દશાંસ પદ્ધતિ કયારે અમલમાં આવી - એપ્રિલ ૧૯૭૫
8. કયા ધર્મને એકપણ જાતેની ધાર્મિક વિધિ નથી આવતી - બહાઇ ધર્મ
9. ગુજરાતનો સુવર્ણયુગ કયા ગણાય છે - સોલંકી યુગ (સ્થાપક-મૂળરાજ સોલંકી)
10. વિશ્વમાં ચોખા, શણ અને તમાકુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન જણાવો - બીજા સ્થાને
11. 'મહારાજ ધિરાજ' અને 'ચક્ર્વર્તી' ના બિરૂદ કયા રાજાએ મેળવ્યા હતા - ધરસેન ચોથાએ (ધ્રુવસેનનો બીજો પુત્ર)
12. ભારતભરમાં સૌથી વધુ કાજુનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે - મહારાષ્ટ્ર
13. જોધપુરમાં આવેલ કયા ભવનને રણનું તાજ કહેવામાં આવે છે - ઉમેદભવન
14. ભારતમાં પ્રથમ કોર્ટની સ્થાપના કયાં અને કયારે કરવામાં આવીએ હતી - કોલકતા, ૧૯૪૭
15. મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા - વિનોબા ભાવે
16. ભારતમાં નેશનલ મ્યુઝિયમ કયાં આવેલ છે - દિલ્લી
17. ભારતમાં સૌથી વધુ ડુંગળીની ખેતી કયા રાજયમાં કરવામાં આવે છે - મહારાષ્ટ્ર
18. ગુજરાતમાં અકબરના સમયમાં કોણે જમીનની જાત પ્રમાણે મહેસુલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી - રાજા ટોડરમલ
19. 'ઢાઇ દિન કા ઝોપડા' નામની મસ્જિદ કયા શહેરમાં આવેલ છે - અજમેર
20. ઇ.સ. ૪૭૦માં મૈત્રક વંશના ભટાર્કે કયા સ્થળે સત્તા સ્થાપી હતી - વલભીપુર
21. ખુદાબક્ષ ઑરિએન્ટલ લાઇબ્રેરી કયાં આવેલી છે - પટના
22. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું - સિદ્ધરાજ જયસિંહે (જન્મ સ્થળ-પાલનપુર)
23. કર્ણદેવ સોલંકીએ કયું નગર જીતી કર્ણાવતીનગર વસાવ્યું - આશાપલ્લી
24. ક્ષત્રપોમાં શ્રેષ્ઠ રાજવી કોણ - રુદ્રદામા
25. વાસણ મ્યુઝિયમ કયાં આવેલ છે - અમદાવાદ
26. પોટેટો રિસર્ચ સેન્ટર કયાં આવેલ છે - ડીસા
27. ડૉ. બાબાસાહેબ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઇ હતી - ૧૯૯૭
28. વ્યક્તિગત સત્યાગ્રહની ચળવળ કયા વર્ષે થઇ હતી - ૧૯૪૦
29. કયા મુઘલ રાજાનો સમય સુવર્ણયુગ મનાય છે - શાહજહાં
30. કયા વર્ષથી નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થાય છે - ૧૯૪૦
31. હિંદ છોડો આંદોલન કયા વર્ષે થયું હતું - ૮ ઑગષ્ટ ૧૯૪૨
32. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે - ગાંધીનગર
33. લોદીવંશનો સ્થાપક - બહલોલ લોદી
34. પ્રથમવાર ભારતમાં ચાંદી અને તાંબાના અરબીએ સિક્કા કોણે ચલણમાં મૂક્યા હતા - શમલસુદીન અલ્તમશ
35. તાંબાના સિક્કા કયા મુસ્લિમ રાજાએ અમલમાં મૂક્યા - મહમદ બિન તઘલક
36. ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કયારે થઇ હતી - ૧૯૦૫ (પરબ)
37. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કયારે થઇ હતી - ૧૯૮૨ (શબ્દ સૃષ્ટિ)
38. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કયાં આવેલ છે - ડીસા
39. જહાંગીરનું મૂળનામ - સલીમ
40. લાલા દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર કયાં આવેલ છે - અમદાવાદ
41. બ્રહ્મોસમાજની સ્થાપના કોણે અને કયારે કરી હતી - રાજા રામમોહનરાય, ઇ.સ. ૧૮૨૮
42. દિલ્લી પર શાસન કરનાર પ્રથમ અને એક માત્ર મુસ્લિમ મહિલા કોણ - રઝિયા સુલતાન
43. ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર કોણ - મહમંદ ઘોરી
44. હોમરૂલ આંદોલનની શરૂઆત કયા વર્ષે થઇ - ૧૯૬૧
45. સરદાર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના - ૧૯૭૩
46. તોલમાપ પરિણામ નક્કી કરનાર અને ટપાલ વ્યવસ્થા દાખલ કરનાર મુઘલ કોણ - શેરશાહ સુરી
47. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના - ૧૯૬૭
48. મહમૂદ ગઝનવીએ કોના સમયમાં સોમનાથ પર આક્રમણ કર્યું હતું - ભીમદેવ
49. વિજયનગર રાજયના મુખ્ય રાજકર્તા કોણ હતા - હરિહર અને બુકકારાય
50. હલ્દીઘાટીનું યુદ્ધ(૧૫૭૬) કોની કોની વચ્ચે થયું હતું - અકબર અને રાણાપ્રતાપ
51. અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે - અનાવાડ
52. અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું - સુલતાન અહમદશાહે
53. આગ્રા શહેરની સ્થાપના કોણે કરી હતી - સિકંદર લોદી
54. આર્યભટ્ટ, કાલિદાસ, ઘન્વંતરી, વરાહમિહિર કયા યુગમાં થયા - ગુપ્તયુગ
55. ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો - રાણી નાઈકીદેવીએ
56. કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો - અલાઉદ્દીન ખીલજીની
57. કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો - મીનળદેવીએ
58. કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યાં હતાં - રાજમાતા મીનળદેવીના
59. ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા - કરણદેવ વાઘેલો
60. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે - પાટણમાં
61. ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા સ્થળે આવેલું છે - વડનગર
62. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે - મોઢેરા
63. ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી - 196
64. નવા વસાવેલા નગરનું નામ 'અણહિલવાડ પાટણ' વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું - પોતાના મિત્ર અણહિલના નામ પરથી
65. ભારતમાં દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કોણે કરી હતી - વૉરન હેસ્ટિંગ
66. વનરાજના પિતાનું નામ શું હતું - જયશિખરી
67. વિક્રમ સંવતની શરૂઆત કયારે થઇ - ઇ.સ.પૂર્વે ૫૬
68. શકસંવતની શરૂઆત કયારે થઇ - ઇ.સ.પૂર્વે ૭૮
69. સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું - વાઘેલા
70. સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન છોડી, મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા - છ
71. સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા - શૈવ
72. સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી હતું - રાજાનું
73. સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાખાતાને કયા નામે ઓળખવામાં આવતું - શ્રીકરણ
74. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો - પંથક
75. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો - મંડલ
76. આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે - લોકશાહી
77. કચ્છમાં મોટા રણમાં કાદવકિચડના ઢગ બનાવી કયું પક્ષી ઈંડા મૂકે છે - સુરખાબ
78. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - અસમ
79. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - મધ્યપ્રદેશ
80. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - ઉત્તરાખંડ
81. ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે - અમદાવાદ
82. ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ - ઈ.સ.1960માં
83. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય - ફોજદારી
84. થરનું રણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - રાજસ્થાન
85. દક્ષિણ ભારતના લોકો ગરમીથી બચવા કેવા કપડાં પહેરવાનું પસંદ કરે છે - સુતરાઉ
86. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - જમ્મુ અને કશ્મીર
87. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે - લોકઅદાલતો
88. ન્યાયની દેવીનું નામ શું છે - આસ્ટીન
89. પૃથ્વીની સપાટી પર માનવીને પીવાલાયક મીઠું પાણી કેટલું છે - 2% કરતાં પણ ઓછું
90. બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે - તાલુકા અદાલત
91. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે - કર્ણાટક
92. ભારતમાં કેટલા અભ્યારણ્યો આવેલાં છે - 490
93. ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે - 89
94. મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય - દીવાની
95. સોલંકીઓનાં રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું - મહામાત્ય
96. સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધધામ કયું હતું - દ્વારકા
97. સોલંકીયુગમાં સોમનાથ પાટણ ક્યા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું - શૈવ
98. સૌથી નાની ઉંમરે પહ્મશ્રી પુરસ્કાર મેળવનાર ટેનિસ ખેલાડી કોણ - સાનિયા મિર્ઝા
99. હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું - સિદ્ધહેમ શબ્દાનુશાસન
100. હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો - હર્ષવર્ધન

101. સેન્ટર ફોર એન્વારમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી નામની સંસ્થા કયા રાજયમાં આવેલ છે - ગુજરાત (અમદાવાદ)
102. સોનાની ખાણ ક્યાં આવેલી છે - કર્ણાટક
103. ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ ભારતીય કોણ - મિહિર સેન
104. ગરમ કાપડના ઉદ્યોગ માટે ભારતના કયા બે શહેરો જાણીતા છે - લિધિયાણા અને અમૃતસર (પંજાબ)
105. પ્રથમ મહિલા એડવોકેટ કોણ - કોર્નલિયા સોરાબજી
106. ભારતની મોટામાં મોટી નદી કઈ છે - ગંગા
107. મજૂર મહાજન સંઘના સ્થાપક કોણ - અનસૂયાબહેન સારાભાઇ
108. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયારે થઇ હતી - ૧ એપ્રિલ ૧૯૩૫
109. ભારતની ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ ૧૯૬૯માં કઇ તારીખના રોજ કરવામાં આઅવ્યું હતું - ૧૪ જુલાઇ ૧૯૬૯
110. ભારતની પ્રથમ અણુભઠ્ઠી અપ્સરા કયા સ્થળે આવેલ છે - ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)
111. જળવિદ્યુત મથકના જોડકા - ખોપોલી-મહારાષ્ટ્ર, કડાણા-ગુજરાત, ઇડુક્કી-કેરલ, રિહંદ-ઉત્તરપ્રદેશ, રાણા પ્રતાપસાગર-રાજસ્થાન
112. રાયચૂર થર્મલ વિદ્યુતમથક કયા રાજયમાં આવેલ છે - કર્ણાટક
113. નેશનલ ડિફેન્સ એકેડેમી કયાં આવેલ છે - ખડકવાસલા
114. પ્રથમ મહિલા ઇજનેર - લલિતા સુબ્બારાવ
115. પારડી સત્યાગ્રહના નેતા કોણ હતા - અશોક મહેતા
116. વડી અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ - અન્ના ચેંડી
117. ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન કયાં આવેલ છે - શ્રી હરોકોટા થુમ્બા
118. ભારતમાં સૌથી વધુ શણઉદ્યોગનો વિકાસ કરા રાજયામાં થયો છે - પશ્વિમ બંગાળ
119. કોટા, રાવનભાટા અણુવિદ્યુત મથક કયા રાજયમાં આવેલ છે - રાજસ્થાન
120. ભારતમાં છાપખાના (પ્રિન્ટિંગ પ્રેસ) ની શરૂઆત કયા વર્ષથી થઇ હતી - ૧૭૫૬
121. નરોરા અણુવિદ્યુત મથક કયા રાજયમાં આવેલ છે - ઉત્તરપ્રદેશ
122. અવાડી શાના માટે જાણીતું છે - ટેન્ક બનાવવા માટે
123. રાણીગંજ શાના માટે જાણીતું છે અને કયા રાજયમાં આવેલ છે - કોલસા, પશ્વિમ બંગાળ
124. કલ્પક્કમ અણુવિદ્યુત મથક કયા રાજયમાં આવેલ છે - તમિલનાડુ
125. ભારતમાં કાપડની મિલની શરૂઆત કયા વર્ષથી થઇ હતી - ૧૮૧૮
126. નેશનલ પોલિસ એકેડેમી કયાં આવેલ છે - આબુ (રાજસ્થાન)
127. ઓલ ઇન્ડિયા રેડિયો કયારથી આકાશવાણી તરીકે ઓળખાય છે - ૧૯૫૭
128. ભારતનો સૌથી લાંબો સડકમાર્ગ કયો છે - હાઇવે નં. ૭, વારાણસી થી કન્યાકુમારી (૨૩૭૨ કિમી)
129. ૨૦૧૨ થી ૨૦૧૭ (હાલમાં) કઇ પંચવર્ષીય યોજના ચાલી રહી છે - બારમી (પ્રથમ ૧૯૫૧ થી ૧૯૫૬)
130. નેશનલ મેરીટાઇમ બોર્ડ કયાં આવેલ છે - મુંબઇ
131. આયુર્વેદ સંશોધન શાળા કયા રાજયમાં આવેલ છે - ગુજરાત (જામનગર)
132. ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇન કયા બે સ્થળો વચ્ચે નાંખવામાં આવી હતી - નહરકટિયા થી બરૈની (અસમ) વચ્ચે
133. કોલસા માટેના જાણીતા સ્થળોના જોડકા - પાન્ધ્રો-ગુજરાત, નેયેવેલી-તમિલનાડુ, બોકારો-ઝારખંડ, માકુમ-અસમ
134. મહર્ષિ વેદવિજ્ઞાન એકાદમી કયા રાજયમાં આવેલ છે - ગુજરાત (અમદાવાદ)
135. ભારત સરકાર દ્વારા હવાઇ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું - ૧૮ મે ૧૯૫૪
136. એસટીસી - સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (વિદેશ સાથે આયાત નિકાસ કરી વેપાર કરતી ભારત સરકારની સંસ્થા)
137. સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા કયાં આવેલ છે - પટિયાલા
138. ચલણી નોટો છાપવા માટેનું નેશનલ સિક્યોરિટી પ્રેસ કયાં આવેલ છે - હોશંગાબાદ(મધ્યપ્રદેશ)
139. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેન્જ કયાં આવેલ છે - રાજકોટ
140. ભારત વહાણવટામાં વિશ્વમાં કયા નંબરે આવે છે - ૧૬માં (એશિયામાં બીજા સ્થાને)
141. સૌપ્રથમ તારટપાલની શરૂઆત કયાંથી અને કયારે થઇ હતી - કોલકત્તા, ઇ.સ. ૧૮૫૧
142. 'પવનહંસ લિમિટેડ' સંસ્થા કઇ સેવા આપે છે - હેલિકોપ્ટર
143. ભારતની સૌથી લાંબા અંતરની રેલવે વિવેક એકસપ્રેસ કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે - દિબગઢ (અસમ) થી કન્યાકુમારી (તમિલનાડુ)
144. ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંસ્થા (IRMA) કયાં આવેલ છે - આણંદ
145. કોઇ ગામને મુખ્ય સડક સાથે જોડતા માર્ગને શું કહેવાય છે - એપ્રોચ રોડ
146. અનાજ માટેનું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)નું મથક કયાં આવેલ છે - દિલ્લી
147. ટ્રેનોના નંબર પાંચ અંકના ક્યારથી કરવામાં આવ્યા હતા - ૨૦ ડિસેમ્બર ૨૦૧૦
148. અમદાવાદ અને સુરત શહેર કયા કાપડ માટે જાણીતા છે - સુતરાઉ કાપડ
149. ભારતમાં રેલવેના બે પાટા વચ્ચેનું અંતર કેટલું હોય છે - બ્રોડગેજ-૧.૬૭૬ મી., મીટર ગેજ-૧ મી., નેરોગેજ-૦.૭૬૨ મી., લાઇટગેજ-૦.૬૧૦ મી.,
150. IMF - ઇન્ડિયન મિલિટરી કોલેજ કયાં આવેલ છે - દહેરાદૂન

151. નાગપુરમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ જણાવો - બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક
152. ભારતીય રેલવેતંત્ર વિશ્વમાં કયા સ્થાને આવે છે - બીજા સ્થાને (એશિયામાં પ્રથમ સ્થાને)
153. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે - પાલમ (દિલ્લી)
154. પહ્મનાભસ્વામી મંદિર કયાં આવેલ છે - તિરુવનંતપુરમ
155. આધુનિક ટપાલ પદ્ધતિ કોણે અને કયારે શરૂ કરી હતી - ડેલહાઉસીએ, ઇ.સ. ૧૮૫૪માં
156. ટપાલક્ષેત્ર દર્શાવવા માટે ગુજરાત માટે પહેલા બે અંક કયાંથી કયાં સુધીના છે - ૩૫ થી ૩૯
157. ભારતની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ કઇ છે - સ્માઇલ પિન્ક
158. અકબરે બંધાવેલ બુલંદ દરવાજો કયાં આવેલો છે - ફતેપુર સિક્રી
159. મધ્યપ્રદેશમાં પ્રાગ ઐતિહાસિક ગુફાચિત્રોનું સૌથી મોટું સંગ્રહાલય કયા સ્થળે આવલ છે - ભીમ બેટકા
160. ડમડમ હવાઇમથક ક્યાં આવેલ છે - કોલકત્તા
161. સુભાષચન્દ્ર બોઝનું જન્મ સ્થળ કટક કયા રાજયમાં આવેલ છે - ઓરિસ્સા
162. હિન્દી ભાષાની પ્રથમ ફિલ્મ કઇ - આલમાઆરા
163. જયપુરના જોવાલાયક સ્થળો - જંતર મંતર, હવામહેલ, અંબર મહેલ, વેધશાળા
164. મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું - કુરુક્ષેત્ર
165. હૈદરાબાદના જોવાલાયક સ્થળો - ચારમિનાર, બિરલામંદિર, સાલારગંજ મ્યુઝિયમ
166. નિશાંત અને શાલીમાર ઉદ્યાન કયાં આવેલા છે - શ્રીનગર
167. ઠંડાપાણીનાનું સરોવર સૂરજકૂંડ કયા રાજયમાં આવેલ છે - હરિયાણા
168. મીનામ્બક્કમ હવાઇમથક કયાં આવેલ છે - ચેન્નઇ
169. સૌરાષ્ટ્ર મેલ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે - મુંબઇ થી ઓખા
170. કયા ઉપગ્રહ દ્વારા ભારતમાં ટેલિવિઝન કાર્યક્રમો બતાવવાનું શરૂ થયું - ઇન્સેટ
171. અમૃતસરમાં કયું હવાઇમથક આવેલ છે - રાજા સાસી ઇન્ટરનેશનલ એરપોર્ટૅ
172. કોલકત્તાના જોવાલાયક સ્થળો - હાવડા બ્રિજ, ઇડનગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ, વિક્ટોરિયા મેમોરિયલ
173. આદિશંકરાચાર્યની સમાધિ કયાં આવેલ છે - કેદારનાથ (ઉતરાખંડ)
174. તમાકુનાં વેપાર માટે આંધ્રપ્રદેશનું કયું સ્થળ પ્રસિદ્ધ છે - ગંટૂર
175. દારૂખાનું બનાવવા માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે - શિવાકાશી
176. ભારતના સ્થળે અરબસાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડીનું સંગમ થાય છે - કન્યાકુમારી
177. પંડિત નહેરૂનું જન્મ સ્થળ 'આનંદભવન' કયાં આવેલ છે - અલ્હાબાદ
178. જલિયાવાલા બાગ સ્મારક કયાં આવેલ છે - અમૃતસર (પંજાબ)
179. રમતગમતના સાધનો માટે ભારતનું કયું શહેર જાણીતું છે - જાલંધર (પંજાબ)
180. આઝાદ હિંદ હોજનો પ્રથમ ત્રિરંગો સૌપ્રથમ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો - મોઇરાંગ
181. કાલિદાસ અકાદમી ભારતમાં કયા સ્થળે આવેલ છે - ઉજજૈન
182. દોલતાબાદનો કિલ્લો કયાં આવેલો છે - ઔરંગાબાદ
183. જબલપુરમાં આવેલ બે જાણીતા ઘાટના જોડકા જણાવો - ધુવાધાર અને ભેડાઘાટ
184. તાનસેનની જન્મભૂમિ કયાં આવેલ છે - ગ્વાલિયર
185. વીર વિક્રમની રાજધાનીનું શહેર કયું - ઉજજૈન
186. ચામડા, ખાંડ ઉદ્યોગ અને ગરમ કાપડનો ઉદ્યોગના કેન્દ્રો ઉત્તરપ્રદેશના કયા શહેરમાં આવેલ છે - કાનપુર
187. ભારતનું સૌથી મોટું નૌકાનિર્માણ કેન્દ્ર કયું છે - વિશાખાપટ્ટનમ
188. પર્વતોની રાણી તરીકે કયું સ્થળ જાણીતું છે - મસુરી
189. રાણી લક્ષ્મીબાઇની સમાધિ કયાં આવેલ છે - ગ્વાલિયર
190. મજૂલી બેટ કઇ નદીમાં આવેલો છે - બ્રહ્મપુત્ર (અસમ)
191. મહારાષ્ટ્રમાં કયા સ્થળે ચલણી નોટોનું સરકારી પ્રિન્ટિંગ પ્રેસ આવેલ છે - નાસિક
192. ભારતના કયા શહેરનું પ્રાચીન નામ પાટલી પુત્ર હતું - પટના (બિહાર)
193. આપણા દેશની આર્થિક રાજધાની કઇ - મુંબઇ
194. તમિલનાડુનું કયું શહેર ભારતના માંચેસ્ટર તરીકે જાણીતું છે - કોઇમ્બતૂર
195. ભગવાન મહાવીર કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા - પાવાપુરી
196. ઝરિયા અને ધનબાદ શાના માટે જાણીતા છે અને કયાં આવેલ છે - કોલસાની ખાણો, ઝારખંડ
197. ટીપુ સુલતાનનો મહેલ કયાં આવેલ છે - બેંગલુરુ
198. 'નંદનકાનન' રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલ છે - ભૂવનેશ્વર (ઓરિસ્સા)
199. 'વેલી ઓફ ફલાવર્સ' તરીકે કયો ઘાટ જાણીતો છે અને કયાં આવેલ છે - પાંડુકેશ્વર ઘાટ, ઉત્તરાખંડ
200. સોનેરી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે - જેસલમેર

201. આદિશંકરા ચાર્યનું જન્મ સ્થળ જણાવો - કાલડી (કેરલ)
202. ઓપેક સંગઠન શું કાર્ય કરે છે - ક્રુડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું
203. ગંગા નદીનો સૌથી મોટો મુખત્રિકોણ કયો - સુંદરવન
204. ગુજરાતમાં નૌકાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલ છે - જામનગર
205. ચાતુર્માસમાં કયા ચાર મહિના આવે - અષાઠ, શ્રાવણ, ભાદરવો, આસો
206. જગન્નાથપુરી ઓરિસ્સામાં કયો મઠ આવેલો છે - ગોવર્ધન મઠ
207. નક્ષત્રો કેટલા છે - ૨૭ (૧.અશ્વિની, ૪.રોહિણી, ૮.પુષ્ય, ૨૭.રેવતી)
208. નેહરૂ પ્લેનિટોરિયમ કયા સ્થળે આવેલ છે - બેંગલુરુ
209. નૌકાદળના વડાને શું કહેવાય છે - એડમિરલ
210. પંચામૃતમાં શાનું મિશ્રણ આવે - દૂધ, દહીં, ધી, મધ અને સાકર
211. પતંગિયાનું સંગ્રહાલય કયાં આવેલ છે - શિલોંગ (મેઘાલય)
212. પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા - શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
213. બિહારમાં પિતૃતર્પણ માટેનું જાણીતું સ્થળ કયું - ગયા
214. ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા - શ્રી ગુલઝારીલાલ નંદા
215. ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા - લોર્ડ લૂઇ માઉન્ટ બેટન
216. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા - સરદાર વલ્લભભાઇ પટેલ
217. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા - શ્રી જવાહરલાલ નહેરૂ
218. ભારતીય હવાઇદળમાં સામેલ એવા મિગ-૨૧ વિમાન ભારતમાં કયા સ્થળે બને છે - નાસિક
219. ભારતે કલહરી નામની સબમરીન કયા દેશ પાસેથી લીધેલ છે - રશિયા
220. ભૂમિદળના વડાને શું કહેવાય છે - જનરલ
221. રામેશ્વરમ તમિલનાડુ ખાતે કયો મઠ આવેલ છે - શૃંગેરી મઠ
222. વિક્ર્મશીલા વિદ્યાપીઠ કયાં આવેલ છે - ઉજજૈન (મધ્યપ્રદેશ)
223. વૃંદાવન ગાર્ડન કયાં આવેલ છે - મૈસુર
224. હવાઇદળના વડાને શું કહેવાય છે - એર ચીફ માર્શલ
225. હિંદુતીર્થ સ્થળ કાંગડા કયા રાજયમાં આવેલ છે - હિમાચલ પ્રદેશ
226. તંદુરસ્ત મનુષ્યના લોહીનું દબાણ સામાન્ય રીતે કેટલું હોય છે - ૧૨૦ થી ૮૦
227. સામ, દામ, દંડ અને ભેદ એ શાના સિદ્ધાંતો છે - રાજનીતિ
228. 'ભારતના શેક્સપિયર' તરીકે કયા ભારતીય કવિએ નામના મેળવી છે - કાલિદાસ
229. વસંત ઋતુ એટલે કયા બે મહિના - ફાગણ અને ચૈત્ર
230. પાણીપતનું પહેલું યુધ્ધ કયા વર્ષે થયું હતું - ૧૫૨૬
231. ઘુશ્મેશ્વર જયોતિર્લિંગ કયાં આવેલ છે - વિરુલ, ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
232. સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે - ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર
233. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ કયાં આવેલ છે - નાસિક (મહારાષ્ટ્ર)
234. વિટામીન સી મેળવવા માટેનો ઉત્તમ સ્ત્રોત કયો ગણવામાં આવે છે - લીંબુ
235. ગીતામા કુલ કેટલા અધ્યાયો છે - ૧૮
236. તક્ષશિલા વિદ્યાપીઠ આવેલ છે - રાવલપિંડી (પાકિસ્તાન)
237. કોર્ણાકનું સૂર્યમંદિર કયાં આવેલ છે - ઓરિસ્સા
238. પવનની ઝડપ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે - એનિમોમીટર
239. પંચમહાભૂતમાં કોનો સમાવેશ થાય છે - આકાશ, વાયુ, પાણી, અગ્નિ, પૃથ્વી
240. બર્ડ ફલુ માટે કયો વાયરસ જવાબદાર છે - H1N1
241. આપણા શરીરમાં બ્લડગ્રુપને નક્કી કરવા શું મદદરૂપ બને છે - રેડ બ્લ્ડ સેલ
242. કયા રંગના દ્રશ્ય પ્રકાશની લંબાઇ મહત્તમ છે - લાલ
243. નાલંદા યુનિવર્સિટી ક્યાં આવેલ છે - બિહાર
244. પ્રખ્યાત નાયગ્રા ધોધ કઇ નદી પર આવેલો છે - સેન્ટ લોરોન્સ
245. માયાપુરી એટલે કઇ નગરી - હરદ્વાર
246. બુધ ગ્રહની મુલાકાર લેનાર પ્રથમ અને છેલ્લુ એવું અવકાશયાન કયું છે - મરીનર-૧૦
247. શિશિર ઋતુ એટલે કયા બે મહિના - પોષ અને મહા
248. કુંભમેળાના સ્થાનો જણાવો - પ્રયાગ(અલ્હાબાદ), હરદ્વાર, ઉજજૈન અને નાસિક
249. અવંતિ એટલે કયું નગર - ઉજજૈન
250. ભારતીય જનતા પક્ષની સ્થાપના કયા વર્ષે થઇ હતી - ૧૯૭૭
THIS CONTAIN IS PREPARED BY NIRMAL BARIA
www.gyanir.in