G.K :--Indian Constitution - Quiz No. 14 (ભારતીય બંધારણના પ્રશ્નો) BY :-- NIRMAL BARIA - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

12/03/2016

G.K :--Indian Constitution - Quiz No. 14 (ભારતીય બંધારણના પ્રશ્નો) BY :-- NIRMAL BARIA

Indian Constitution - Quiz No. 14 (ભારતીય બંધારણના પ્રશ્નો)
1. હિમાચલ પ્રદેશને કયા વર્ષે પૂર્ણ રાજયનો દરજજો મળ્યો હતો - ૨૫ જાન્યુઆરી ૧૯૭૧
2. મણિપુર, ત્રિપુરા અને મેઘાલયને પૂર્ણ રાજયનો દરજજો કયા વર્ષે મળ્યો - ૨૧ જાન્યુઆરી ૧૯૭૨
3. સિક્કિમ ભારતનું ૨૨મું રાજય તરીકે કયા વર્ષે બનાવવામાં આવ્યું - ૨૬ એપ્રિલ ૧૯૭૫
4. ગોવાને ૨૫માં રાજય તરીકે કયા વર્ષે બનાવવમાં આવ્યું - ૩૦ મે ૧૯૮૭
5. મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશને પૂર્ણ રાજયનો દરજજો કયા વર્ષે આપવામાં આવ્યો હતો - ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ 6. ૨૭માં રાજય તરીકે ઉત્તરાખંડને કયારે દરજજો આપવામાં આવ્યો - ૯ નવેમ્બર ૨૦૦૦
7. ૨૮માં રાજય તરીકે ઝારખંડને કયારે દરજજો આપવામાં આવ્યો - ૧૫ નવેમ્બર ૨૦૦૦
8. આપણા બંધારણમાં મૂળ અધિકારોનું પ્રારુપ કોણે તૈયાર કર્યું હતું - જવાહરલાલ નહેરૂ
9. આપણા દેશમાં જન્મથી નાગરિકતા મળે છે તો તે કયા સમય પછી જેનો જન્મ થયો હોય તેને નાગરિકતા મળે - ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
10. પોટો (પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ ઓર્ડિનન્સ) કોનું રૂપ છે - ટાડા
11. ભારતીય બંધારણમાં નાણાંપંચની રચના અને ભલામણો કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે - અનુચ્છેદ ૨૮૧
12. આપણા બંધારણમા અખિલ ભારતીય સેવાઓ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે - ૩૧૨
13. આપણા બંધારણમા સંઘ અને રાજય જાહેર સેવા પંચની રચના કયા અનુચ્છેદમાં છે - ૩૧૫
14. સ્વતંત્ર ભારતના પ્રથમ સંચાર મંત્રી કોણ હતા - રફો અહમદ કિદવઇ
15. સ્વતંત્ર ભારતના પ્રથમ વાણિજય મંત્રી કોણ હતા - કે.સી.નીયોગી 16. સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા - ડૉ. જોન મથાઇ
17. સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી કોણ હતા - જગજીવન રામ
18. સ્વતંત્ર ભારતના પ્રથમ સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા - રાજકુમારી અમૃત કૌર
19. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા - ડૉ.બી. આર. આંબેડકર
20. સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા - એન. ગોપાલસ્વામી અય્યેગર
21. સ્વતંત્ર ભારતના પ્રથમ ખાદ્ય અને કૃષિ મંત્રી કોણ હતા - જયરામ દાસ દૌલત રામ
22. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અએ પુરવઠા મંત્રી કોણ હતા - શ્યામ પ્રસાદ મુખરજી
23. સ્વતંત્ર ભારતના પ્રથમ નિર્માણ ખનન અને ઊર્જા મંત્રી કોણ હતા - એન.વી.ગાડવીલ
24. સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશી બાબતો તથા વૈજ્ઞાનિક સંશોધન વિભાગના મંત્રી કોણ હતા - જવાહરલાલ નહેરૂ
25. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા - અબુલ કલામ આઝાદ

Post Top Ad

Your Ad Spot