12_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam Material & All Competitive Exam
1. સામાન્ય રીતે ચુંબકમાં સૌથી વધુ ચુંબતકત્વ કયાં હોય છે - ચુંબકના કિનાર પર ધ્રુવો પાસે
2. ગુજરાતમાં વેળાવદરનું અભ્યારણ્ય શાના માટે જાણીતું છે - કાળિયાર
3. બરૌની યોજના કયા રાજયમાં આવેલ છે - બિહાર
4. રવિશંક્ર મહારાજે કઇ પુસ્તિકા ખેડા જિલ્લામાં ગામે ગામે વહેંચી હતી - હિંદસ્વરાજ
5. ગુજરાતમાં કોળિયાક ખાતે કયો મેળો ભરાય છે - નિષ્કલંક મહાદેવનો 6. HTTP - હાઇપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
7. ફોરેસ્ટ સર્વે પ્રમાણે સૌથી વધારે સુંદરી વૃક્ષના વન ભારતમાં સૌથી વધુ કયાં છે - કચ્છ જિલ્લો (ગુજરાત)
8. મહિલાઓ માટે બોક્સિંગની રમત સૌપ્રથમ કયા વર્ષના ઓલ્મ્પિકમાં રમાઇ હતી - ૨૦૧૨
9. હિમાલયના પહાડી પ્રદેશમાં પ્રવેશ કરવા માટે સાંકડા માર્ગને શું કહેવામાં આવે છે - દૂન
10. ગૌતમ બુધ્ધના માતા-પિતાનું નામ જણાવો - મયાવતી અને શુધ્ધોદન
11. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો - કર્ણદેવ
12. શબરી કયા ઋષિના આશ્રમમાં લોકોની સેવા કરતી હતી - માતંગઋષિ
13. નકક્ષામાં ઉચ્ચપ્રદેશો દર્શાવવા માટે કયો રંગ વાપરવામાં આવે છે - પીળો
14. દયાનંદ સરસ્વતીએ કઇ નદી કિનારે સંન્યાસ લીધો હતો - નર્મદા
15. કઇ નદીમાં શ્રવણ પોતાના માતા પિતા માટે પાણી ભરવા ગયો હતો - સરયૂ 16. સામાન્ય રીતે કેવા સ્થળોએ વધુ ગરમી કે વધુ ઠંડી પડતી નથી - દરિયાકિનારાના સ્થળે
17. વનરાજ ચાવડાની માતા પિતાનું નામ જણાવો - રૂપસુંદરી અને પિતા જયશિખરી
18. ભવાની સાગર યોજના કયા રાજયમાં આવેલ છે - તમિલાનડુ
19. ગુજરાતનો અશોક તરીકે કોણ ઓળખાય છે - કુમારપાળ
20. રાજયમાં મંત્રીમંડળના વહીવટી વડા કોણ - મુખ્યમંત્રી
21. દેલવાડાના દેરાનું કયું સ્થાપત્ય તેની બારીક કોતરણીકામ માટે સુપ્રસિદ્ધ છે - દેરાણી જેઠાણીના ગોખલા (દેલવાડાના દેરાના શિલ્પી શોભનદેવ હતા)
22. કયા શહેરમાં પોલિસ કમિશ્વરેટ વ્યવસ્થા લાગુ નથી - ભોપાલ
23. ધ્રુવની માતાનું નામ જણાવો - સુનિતિ
24. ૨૦૧૪નો ફૂટબોલ વર્લ્ડ કપ કયાં યોજાયો હતો - બ્રાઝીલ
25. ઊનની બનાવટો અને ઊનના પોશાકો પર શાનું નિશાન હોય છે - વુલમાર્ક