Gujarat G.K. No. 3 Quiz 30 C.8 For GSRTC Exam, GSSSB Exam & IMP For All Exam (હાલો ગુજરાતે C.9)
1. સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે - હાલી
2. ગુજરાતના કયા ખૂણામાં અંબાજી આવેલ છે - ઇશાન
3. ગુજરાત રાજયમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી થાય છે - અક્ષય તૃતીય
4. ગુજરાતમાં જળવિદ્યુત મથક કયા સ્થળે આવેલ છે - કડાણા
5. ઇ.સ ૧૯૯૭માં નર્મદા જિલ્લાની કયા જિલ્લામાંથી અલગ રચના કરવામાં આવી હતી - ભરૂચ
6. ગુજરાતમાં ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ સંકળાયેલ છે - શ્યામજીકૃષ્ણ વર્મા
7. ગિફ્ટ સિટીનું પૂરુ નામ - ગુજરાત ઇટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગાંધીનગર
8. શેઠ રણછોડભાઇ છોટાલાલે ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યા સ્થાપી હતી - અમદાવાદ
9. કયા જિલ્લામાં ઇડરનો ડુંગર આવેલ છે - સાબરકાંઠા
10. ગુજરાતમાં પરમાણુ વીજમથકની યોજના કયા સ્થળે આકાર પામી રહી છે - મીઠી વીરડી (જસાપર)
11. ડાંગ જિલ્લાના આદિવાસીનું ડાંગી નૃત્ય બીજા કયા નામે ઓળખાય છે - ચાળો
12. ઇ.સ ૧૯૯૭માં આણંદ જિલ્લાની કયા જિલ્લામાંથી અલગ રચના કરવામાં આવી હતી - ખેડા
13. કયા જિલ્લામાં કોઠારા જૈન તીર્થ આવેલ છે - કચ્છ
14. ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ કયા સ્થળે આવેલ છે - નેનપુર
15. એશિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ હોટલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે - સુરત
16. 'મરચી નૃત્ય' કઇ જાતિના લોકોનું છે - તુરી સમાજની બહેનોનું
17. ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઇ વિદ્યાલય' નો પ્રારંભ કયાં થયો હતો - વ્યારા
18. દેવઊઠી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી કયો મેળો ભરાય છે - શામળાજી
19. કચ્છના મોટા રણમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે - લાણાસરી
20. ડુંગરદેવ નૃત્ય કયા વિસ્તારના આદિવાસીઓનું લોકનૃત્ય છે - ડાંગના આદિવાસીઓનું
22. ગુજરાત રાજયની સ્થાપના પછી વર્ષ ૧૯૬૪માં સૌપ્રથમ જિલ્લો કયો બન્યો હતો - ગાંધીનગર
23. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કયાં આવેલ છે - કાકરાપાર
24. કયા રસાયણ ક્ષેત્રમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે - સોડા એશ
25. ખાંડ ઉદ્યોગ માટે ગુજરાતના ત્રણ શહેરોના નામ જણાવો - બારડોલી, ઊના, કોડિનાર
26. સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઇ હતી - લીલુડી ધરતી
27. ઇ.સ ૧૯૯૭માં પોરબંદર જિલ્લાની કયા જિલ્લામાંથી અલગ રચના કરવામાં આવી હતી - જૂનાગઢ
28. મહી નદીનો મહીન્દ્રી નદી તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો - અલબરૂની
29. ગુજરાતના કયા બે જિલ્લાઓમા એક સમાન તાલુકાઓ આવેલા છે - કચ્છ અને સુરત
30. સૌપ્રથમ આપતિ વ્યવસ્થાપન અધિનિયમ કયા રાજયમાં લાગુ કરવામાં આવ્યો હતો - ગુજરાત


