22 Jan Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam Jan22 by Nirmal Bariya - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

22/01/2016

22 Jan Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam Jan22 by Nirmal Bariya

1. રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે - કેન્દ્રીય આંકડાકીય સંસ્થા

2. ૨ ડિસેમ્બર - કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ

3. 'રાઇનો પર્વત' નાટક કોનું છે - રમણભાઇ નીલકંઠ

4. ભારતની જાસૂસી સંસ્થા કઇ - RAW (Research And Analysis Wing)

5. ૧૯૪૮ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરનારી નાણાવટી કમિટિના અધ્યક્ષ કોણ - મહેશ ટી. નાણાવટી

6. ઇસ્યુલીન શરીરના કયા અવયવમાં બને છે - સ્વાદુપિંડ

7. ગુજરાત રાજય કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે - ૨૦°૧ થી ૨૪°૭ ઉત્તર અક્ષાંશ

8. ગુજરાત રાજય કેટલા રેખાંશ વચ્ચે આવેલું છે - ૬૮°૪ થી ૭૪°૪ પૂર્વ રેખાંશ

9. હીરાભાગોળની વાવ ક્યાં આવેલ છે - ડભોઇ

10. લોકસભાના સૌપ્રથમ વિરોધપક્ષના નેતા કોણ હતા - વાય. બી. ચૌહાણ

11. શ્વેતક્રાંતિના પ્રણેતા - ડૉ. વર્ગીસ કુરિયન

12. આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે - ધાર્મિકલાલ પંડ્યા

13. પ્રકાશનું સફેદ કિરણ કેટલા રંગનું બનેલું હોય છે - ૭ (સાત)

14. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતું છે - નરસિંહ મહેતા

15. રાજયસભાએ કેવા પ્રકારનું ગૃહ છે - કાયમી ગૃહ

16. રુદ્રમાળ કયાં આવેલ છે - સિદ્ધપુર

17. 'ગુજરાતી' સાપ્તાહિકના સ્થાપક કોણ હતા - ઇચ્છારમ દેસાઇ

18. કાવેરી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે - કૃષ્ણરાજ સાગર

19. ગુજરાતી ભાષાની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઇ - નરસિંહ મહેતા

20. મુખ્યમંત્રી અને વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે - ૨૫ વર્ષ

21. રાજસ્થળી યોજના કઇ નદી પર આવેલી છે - શેત્રુંજી-ખોડીયાર

22. કઇ બે સંસ્થાઓ એક થઇ 'બ્રિટિશ ઇન્ડિયન એસોશિયેશન' ની રચના થઇ - જમીનદાસ સંઘ(૧૮૫૧) અને બંગાળ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી)

23. 'ભવાઇ' ના સ્થાપક કોણ હતા - અસાઇત ઠાકર

24. ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના કયા વર્ષમાં થઇ - ૧૯૫૬

25. દૂધ માટે જાણીતી ગયો - ગીર અને કાંકરેજી

Thanks to my friend

NIRMAL BARIYA

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot