Gujarat General Knowledge QuiZ 30 Quiz Part-2 (હાલો... ગુજરાતે - 2) By Nirmal Bariya - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

22/01/2016

Gujarat General Knowledge QuiZ 30 Quiz Part-2 (હાલો... ગુજરાતે - 2) By Nirmal Bariya


Gujarat General Knowledge QuiZ 30 Quiz Part-2 (હાલો... ગુજરાતે - 2)

1. ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ કયાં આવેલ છે - કમલા નહેરૂ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ

2. ગુજરાતમાં ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર ખૂબ જ જાણીતું છે - ઊંઝા

3. ગુજરાતમાં કયા સ્થળે આરસની ખાણો આવેલ છે - અંબાજી

4. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે - ૮ (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર)

5. ઘડિયાળના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે - મોરબી

6. ચોરવાડ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે - જૂનાગઢ

7. જીઆઇડીસીનું મુખ્યમથક કયા જિલ્લામાં આવેલ છે - અમદાવાદ

8. જીએસએફસીનું કારખાનું ક્યાં આવેલ છે - બાજવા

9. જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા

10. જૈન તીર્થ સ્થાન તારંગા કયા જિલ્લામાં આવેલ છે - મહેસાણા

11. દાંતીવાડા યોજના કઇ નદી પર આવેલ છે - બનાસનદી

12. ધરોઇ યોજના કઇ નદી પર આવેલી છે - સાબરમતી

13. પાટણ કઇ નદી કિનારે વસેલું છે - સરસ્વતી

14. ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે - ખેડા

15. બારડોલી કયા ઉદ્યોગ માટે જાણીતું છે / બારડોલીમાં કયો ઉદ્યોગ વિકાસ પામ્યો છે - ખાંડ

16. ભારતમાં તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનું સ્થાન કયું છે - બીજુ

17. ભેજવાળા જંગલો સૌથી વધુ કયા જિલ્લાઓમા જોવા મળે છે - ડાંગ અને સુરત

18. મગફળીનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવામાં આવે છે - જૂનાગઢ

19. મધુવન પરિયોજના કઇ નદી પર આવેલ છે - દમણગંગા

20. મહેલોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે - વડોદરા

21. મીરા દાતાર - ઉનાવા કયા જિલ્લામાં આવેલ છે - મહેસાણા

22. મોઢેરા કઇ નદીના કિનારે વસેલું છે - પુષ્પાવતી

23. રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - દાહોદ (તા.લીમખેડા)

24. લકી સ્ટુડિયો કયા જિલ્લામાં આવેલો છે - પંચમહાલ (હાલોલ)

25. વડોદરા કઇ નદીના કિનારે વસેલું છે - વિશ્વામિત્રી

26. વઢવાણ કઇ નદી કિનારે વસેલું છે - ભોગાવો

27. સાપુતારા કયા જિલ્લામાં આવેલ છે - ડાંગ

28. સાળંગપુર હનુમાનજીનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે - અમદાવાદ

29. સૂરપાણેશ્વર અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - નર્મદા

30. સૌથી વધુ મંદિરો ગુજરાતમાં કયા સ્થળે છે - પાલિતાણા

Thanks to my friend

NIRMAL BARIYA

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot