17_February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

17/02/2016

17_February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam

17_February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam



1. ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઇ જાય છે - કોલક (દક્ષિણ ગુજરાત)
2. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા - હરસિધ્ધભાઇ દિવેટીયા
3. કચ્છમાં કોની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે - સંત મેકરણ દાદા
4. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તી મંદિર કોણે બંધાવ્યું હતું - નાનજી કાલિદાસ મહેતા
5. તલવંદી નામના સ્થળ સાથે કોનું નામ સંકળાયેલ છે - ગુરૂનાનક
6. ભવાઇની શરૂઆત કોણે કરી હતી - અસાઇત ઠાકર
7. સ્વામી દયાનંદનો જન્મ કયાં થયો હતો - ટંકારા
8. અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂંક થઇ હતી - ગગનવિહારી મહેતા
9. ભારતનું ક્ષેત્રફળ આશરે કેટલા ચો.મિટર છે - ૩૨,૮૭,૨૬૩ ચો.કિ.મી.
10. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ગુજરાતી કોણ - રિદ્ધિ શાહ
11. 'વંદે માતરમ' ગીતના રચયિતા કોણ - બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
12. 'સસ્તું સાહિત્ય' ના સ્થાપક કોણ હતા - ભિક્ષુ અખંડાનંદ

13. ઇંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ - મહિપતરામ નીલકંઠ
14. ભાવનગરમાં આવેલ સમઢિયાળ કોનું વતન હતું - ભકત કવયિત્રી ગંગાસતી
15. સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન કયાં આવેલ છે - વધઇ
16. પુડુચેરી આશ્રમ કોનો છે - અરવિંદ ઘોષ
17. રવિન્દ્રનાથ ટાગોરનું ઉપનામ જણાવો - કવિવર
18. સંત પુનિત મહારાજે કયા ખૂબ જ જાણીતા ભજનની રચના કરી છે - 'મા બાપને ભૂલસો નહિ' (સંત પુનિત મહારાજે શરૂ કરેલ માસિક 'જનકલ્યાણ' )
19. બેલૂર મઠ સાથે કોનું નામ સંકળાયેલ છે - સ્વામી વિવેકાનંદ
20. 'મૈસુરનો વાઘ' તરીકે કોણ ઓળખાતું હતું - ટીપુ સુલતાન
21. અમદાવાદમાં આવેલું 'પતંગ મ્યુઝિયમ' કયા સ્થળે આવેલ છે - ટાગોર હોલ, પાલડી
22. 'શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી' ની સ્થાપના કયાં અને કયા વર્ષે કરવામાં આવી હતી - વેરાવળ, ૨૦૦૮
23. જયપ્રકાશ નારાયણનું ઉપનામ - લોકનાયક
24. પ્રથમ ગુજરાતી ન્યાયનૂર્તિ કોણ હતા - નાનાભાઇ હરિદાસ
25. ૧૯૨૯માં વિદેશી કપડાની હોળી કરવાથી ગાંધીજીની -કયા સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી - કોલકત્તા

Post Top Ad

Your Ad Spot