19_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

19/02/2016

19_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam

19_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam



1. વૌઠાનો મેળો કયા મેળા તરીકે ઓળખાય છે - ગદર્ભ મેળો
2. કઇ સદી દરમ્યાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યાદવસત્તા અગ્ર સ્થાને હતી - ૧૪મી સદી
3. ભારતભરમાં સૌથી વધુ દરિયાઇ માછલીનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે - ગુજરાત
4. ભારતભરમાં સૌથી વધુ માછલીનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે - પશ્વ્રિમ બંગાળ
5. આંતરરાષ્ટ્રીય કોર્ટૅ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા - ડૉ. નગેન્દ્રસિંહ
6. ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા- ભાનુ અથૈયા
7. ભારતમાં દશાંસ પદ્ધતિ કયારે અમલમાં આવી - એપ્રિલ ૧૯૭૫
8. કયા ધર્મને એકપણ જાતેની ધાર્મિક વિધિ નથી આવતી - બહાઇ ધર્મ
9. ગુજરાતનો સુવર્ણયુગ કયા ગણાય છે - સોલંકી યુગ (સ્થાપક-મૂળરાજ સોલંકી)
10. વિશ્વમાં ચોખા, શણ અને તમાકુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન જણાવો - બીજા સ્થાને

11. 'મહારાજ ધિરાજ' અને 'ચક્ર્વર્તી' ના બિરૂદ કયા રાજાએ મેળવ્યા હતા - ધરસેન ચોથાએ (ધ્રુવસેનનો બીજો પુત્ર)
12. ભારતભરમાં સૌથી વધુ કાજુનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે - મહારાષ્ટ્ર
13. જોધપુરમાં આવેલ કયા ભવનને રણનું તાજ કહેવામાં આવે છે - ઉમેદભવન
14. ભારતમાં પ્રથમ કોર્ટની સ્થાપના કયાં અને કયારે કરવામાં આવીએ હતી - કોલકતા, ૧૯૪૭
15. મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા - વિનોબા ભાવે

16. ભારતમાં નેશનલ મ્યુઝિયમ કયાં આવેલ છે - દિલ્લી
17. ભારતમાં સૌથી વધુ ડુંગળીની ખેતી કયા રાજયમાં કરવામાં આવે છે - મહારાષ્ટ્ર
18. ગુજરાતમાં અકબરના સમયમાં કોણે જમીનની જાત પ્રમાણે મહેસુલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી - રાજા ટોડરમલ
19. 'ઢાઇ દિન કા ઝોપડા' નામની મસ્જિદ કયા શહેરમાં આવેલ છે - અજમેર
20. ઇ.સ. ૪૭૦માં મૈત્રક વંશના ભટાર્કે કયા સ્થળે સત્તા સ્થાપી હતી - વલભીપુર
21. ખુદાબક્ષ ઑરિએન્ટલ લાઇબ્રેરી કયાં આવેલી છે - પટના
22. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું - સિદ્ધરાજ જયસિંહે (જન્મ સ્થળ-પાલનપુર)
23. કર્ણદેવ સોલંકીએ કયું નગર જીતી કર્ણાવતીનગર વસાવ્યું - આશાપલ્લી
24. ક્ષત્રપોમાં શ્રેષ્ઠ રાજવી કોણ - રુદ્રદામા
25. વાસણ મ્યુઝિયમ કયાં આવેલ છે - અમદાવાદ

Post Top Ad

Your Ad Spot