20_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam
This content is prepared by NIRMAL BARIA
For detail visit
www.gyanir.in
1. પોટેટો રિસર્ચ સેન્ટર કયાં આવેલ છે - ડીસા
2. ડૉ. બાબાસાહેબ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઇ હતી - ૧૯૯૭
3. વ્યક્તિગત સત્યાગ્રહની ચળવળ કયા વર્ષે થઇ હતી - ૧૯૪૦
4. કયા મુઘલ રાજાનો સમય સુવર્ણયુગ મનાય છે - શાહજહાં
5. કયા વર્ષથી નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થાય છે - ૧૯૪૦
6. હિંદ છોડો આંદોલન કયા વર્ષે થયું હતું - ૮ ઑગષ્ટ ૧૯૪૨
7. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે - ગાંધીનગર
8. લોદીવંશનો સ્થાપક - બહલોલ લોદી
9. પ્રથમવાર ભારતમાં ચાંદી અને તાંબાના અરબીએ સિક્કા કોણે ચલણમાં મૂક્યા હતા - શમલસુદીન અલ્તમશ
10. તાંબાના સિક્કા કયા મુસ્લિમ રાજાએ અમલમાં મૂક્યા - મહમદ બિન તઘલક
11. ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કયારે થઇ હતી - ૧૯૦૫ (પરબ)
12. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કયારે થઇ હતી - ૧૯૮૨ (શબ્દ સૃષ્ટિ)
13. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કયાં આવેલ છે - ડીસા
14. જહાંગીરનું મૂળનામ - સલીમ
15. લાલા દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર કયાં આવેલ છે - અમદાવાદ
16. બ્રહ્મોસમાજની સ્થાપના કોણે અને કયારે કરી હતી - રાજા રામમોહનરાય, ઇ.સ. ૧૮૨૮
17. દિલ્લી પર શાસન કરનાર પ્રથમ અને એક માત્ર મુસ્લિમ મહિલા કોણ - રઝિયા સુલતાન
18. ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર કોણ - મહમંદ ઘોરી
19. હોમરૂલ આંદોલનની શરૂઆત કયા વર્ષે થઇ - ૧૯૬૧
20. સરદાર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના - ૧૯૭૩
21. તોલમાપ પરિણામ નક્કી કરનાર અને ટપાલ વ્યવસ્થા દાખલ કરનાર મુઘલ કોણ - શેરશાહ સુરી
22. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના - ૧૯૬૭
23. મહમૂદ ગઝનવીએ કોના સમયમાં સોમનાથ પર આક્રમણ કર્યું હતું - ભીમદેવ
24. વિજયનગર રાજયના મુખ્ય રાજકર્તા કોણ હતા - હરિહર અને બુકકારાય
25. હલ્દીઘાટીનું યુદ્ધ(૧૫૭૬) કોની કોની વચ્ચે થયું હતું - અકબર અને રાણાપ્રતાપ