27_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam Material, GSSSB Exam Material, GSRTC Exam Material
1. ભારતના સ્થળે અરબસાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડીનું સંગમ થાય છે - કન્યાકુમારી
2. પંડિત નહેરૂનું જન્મ સ્થળ 'આનંદભવન' કયાં આવેલ છે - અલ્હાબાદ
3. જલિયાવાલા બાગ સ્મારક કયાં આવેલ છે - અમૃતસર (પંજાબ)
4. રમતગમતના સાધનો માટે ભારતનું કયું શહેર જાણીતું છે - જાલંધર (પંજાબ)
5. આઝાદ હિંદ હોજનો પ્રથમ ત્રિરંગો સૌપ્રથમ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો - મોઇરાંગ
6. કાલિદાસ અકાદમી ભારતમાં કયા સ્થળે આવેલ છે - ઉજજૈન
7. દોલતાબાદનો કિલ્લો કયાં આવેલો છે - ઔરંગાબાદ
8. જબલપુરમાં આવેલ બે જાણીતા ઘાટના જોડકા જણાવો - ધુવાધાર અને ભેડાઘાટ
9. તાનસેનની જન્મભૂમિ કયાં આવેલ છે - ગ્વાલિયર
10. વીર વિક્રમની રાજધાનીનું શહેર કયું - ઉજજૈન
11. ચામડા, ખાંડ ઉદ્યોગ અને ગરમ કાપડનો ઉદ્યોગના કેન્દ્રો ઉત્તરપ્રદેશના કયા શહેરમાં આવેલ છે - કાનપુર
12. ભારતનું સૌથી મોટું નૌકાનિર્માણ કેન્દ્ર કયું છે - વિશાખાપટ્ટનમ
13. પર્વતોની રાણી તરીકે કયું સ્થળ જાણીતું છે - મસુરી
14. રાણી લક્ષ્મીબાઇની સમાધિ કયાં આવેલ છે - ગ્વાલિયર
15. મજૂલી બેટ કઇ નદીમાં આવેલો છે - બ્રહ્મપુત્ર (અસમ)
16. મહારાષ્ટ્રમાં કયા સ્થળે ચલણી નોટોનું સરકારી પ્રિન્ટિંગ પ્રેસ આવેલ છે - નાસિક
17. ભારતના કયા શહેરનું પ્રાચીન નામ પાટલી પુત્ર હતું - પટના (બિહાર)
18. આપણા દેશની આર્થિક રાજધાની કઇ - મુંબઇ
19. તમિલનાડુનું કયું શહેર ભારતના માંચેસ્ટર તરીકે જાણીતું છે - કોઇમ્બતૂર
20. ભગવાન મહાવીર કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા - પાવાપુરી
21. ઝરિયા અને ધનબાદ શાના માટે જાણીતા છે અને કયાં આવેલ છે - કોલસાની ખાણો, ઝારખંડ
22. ટીપુ સુલતાનનો મહેલ કયાં આવેલ છે - બેંગલુરુ
23. 'નંદનકાનન' રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલ છે - ભૂવનેશ્વર (ઓરિસ્સા)
24. 'વેલી ઓફ ફલાવર્સ' તરીકે કયો ઘાટ જાણીતો છે અને કયાં આવેલ છે - પાંડુકેશ્વર ઘાટ, ઉત્તરાખંડ
25. સોનેરી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે - જેસલમેર
for my details
www.gyanir.in