G.K :-- Indian Constitution Part 2 - 25 Quiz (ભારતીય બંધારણના પ્રશ્નો) - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

27/02/2016

G.K :-- Indian Constitution Part 2 - 25 Quiz (ભારતીય બંધારણના પ્રશ્નો)

Indian Constitution Part 2 - 25 Quiz (ભારતીય બંધારણના પ્રશ્નો)


1. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે - ૩૦
2. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોની પાસે છે - સંસદ પાસે
3. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે - જનગણમન
4. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમા કોને મતાધિકાર છે - સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને
5. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન સને સભ્યોની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
6. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા કેટલી હોય છે - ૬૫ વર્ષ
7. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે - વડાપ્રધાન
8. કોઇપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે - રાષ્ટ્રપતિ પાસે
9. કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
10. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે - ૨૬
11. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે - ૧૮૨
12. 'જનગણમન' રાષ્ટ્રગાન કેટલા પદનું છે - પાંચ
13. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે - રાષ્ટ્રપતિ
14. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે - રાજયપાલની
15. નીતિદર્શક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે - આયર્લે
16. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા - ૮
17. બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય ૧૮ વર્ષની કરવામાં આવી છે - ૬૧ વર્ષ
18. ભારતમાં પંચાયતી રાજય અધિનિયમ કયારે લાગુ કરાયો હતો - ૨૪ એપ્રિલ ૧૯૯૪
19. ભારતીય સંસદના નેતા કોણ હોય છે - વડાપ્રધાન
20. મંત્રીમંડળ કોને જવાબદાર છે - લોકસભા
21. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે - રાજયપાલ
22. રાજય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે - રાજયપાલ
23. રાજયના બંધારણીય વડા કોણ હોય છે - રાજયપાલ
24. રાજયપાલની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
25. રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે - ઉપરાષ્ટ્રપતિ
This content is prepared by NIRMAL BARIA

For more details

www.brijmaahi.in

Post Top Ad

Your Ad Spot