28_February Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam Material
1. આદિશંકરા ચાર્યનું જન્મ સ્થળ જણાવો - કાલડી (કેરલ)
2. ઓપેક સંગઠન શું કાર્ય કરે છે - ક્રુડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું
3. ગંગા નદીનો સૌથી મોટો મુખત્રિકોણ કયો - સુંદરવન
4. ગુજરાતમાં નૌકાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલ છે - જામનગર
5. ચાતુર્માસમાં કયા ચાર મહિના આવે - અષાઠ, શ્રાવણ, ભાદરવો, આસો
6. જગન્નાથપુરી ઓરિસ્સામાં કયો મઠ આવેલો છે - ગોવર્ધન મઠ
7. નક્ષત્રો કેટલા છે - ૨૭ (૧.અશ્વિની, ૪.રોહિણી, ૮.પુષ્ય, ૨૭.રેવતી)
8. નેહરૂ પ્લેનિટોરિયમ કયા સ્થળે આવેલ છે - બેંગલુરુ
9. નૌકાદળના વડાને શું કહેવાય છે - એડમિરલ
10. પંચામૃતમાં શાનું મિશ્રણ આવે - દૂધ, દહીં, ધી, મધ અને સાકર
11. પતંગિયાનું સંગ્રહાલય કયાં આવેલ છે - શિલોંગ (મેઘાલય)
12. પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા - શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
13. બિહારમાં પિતૃતર્પણ માટેનું જાણીતું સ્થળ કયું -
ગયા
14. ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા - શ્રી ગુલઝારીલાલ નંદા
15. ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા - લોર્ડ લૂઇ માઉન્ટ બેટન
16. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા - સરદાર વલ્લભભાઇ પટેલ
17. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા - શ્રી જવાહરલાલ નહેરૂ
18. ભારતીય હવાઇદળમાં સામેલ એવા મિગ-૨૧ વિમાન ભારતમાં કયા સ્થળે બને છે - નાસિક
19. ભારતે કલહરી નામની સબમરીન કયા દેશ પાસેથી લીધેલ છે - રશિયા
20. ભૂમિદળના વડાને શું કહેવાય છે - જનરલ
21. રામેશ્વરમ તમિલનાડુ ખાતે કયો મઠ આવેલ છે - શૃંગેરી મઠ
22. વિક્ર્મશીલા વિદ્યાપીઠ કયાં આવેલ છે - ઉજજૈન (મધ્યપ્રદેશ)
23. વૃંદાવન ગાર્ડન કયાં આવેલ છે - મૈસુર
24. હવાઇદળના વડાને શું કહેવાય છે - એર ચીફ માર્શલ
25. હિંદુતીર્થ સ્થળ કાંગડા કયા રાજયમાં આવેલ છે - હિમાચલ પ્રદેશ
More detail
www.gyanir.in