Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- C.6 - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

17/02/2016

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- C.6

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- C.6





હાલો... ગુજરાતે - C.6


1. આમલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે - દાહોદ
2. ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે - મહેસાણા
3. કયા સ્થળે જળેશ્વર શિવાલય આવેલ છે - અંજાર (કચ્છ)

4. કયા સ્થળે મણિમંદિર આવેલ છે - મોરબી (રાજકોટ)
5. કયા સ્થળે મોરેશ્વરીમાતાનું મંદિર આવેલ છે - મોઢેરા (મહેસાણા)
6. કયા સ્થળે રોઝીબેટ આવેલો છે - ભાવનગરના દરિયાકિનારે
7. 'કાલીનિકેતન' અને 'નાહર મહેલ' કયા જિલ્લાના જેવાલાયક સ્થળ છે - છોટાઉદેપુર
8. ગાયો માટે જાણીતું એવું કાંકરેજ કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા
9. ગુજરાત રાજયનું કયું સ્થળ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સંગમસ્થાને છે - હાંફેશ્વર(તા.કવાંટ,જિ.છોટાઉદેપુર)
10. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કયા વર્ષે થઇ અને કયું મુખપ્રત્ર પ્રકાશિત કરે છે - ૧૯૮૨, મુખપત્ર- શબ્દસૃષ્ટિ
11. ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામયિક પ્રસિદ્ધ કરે છે - પરબ
12. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયાં અને કયા વર્ષે થયો હતો - પીંજ ગામમાં(ખેડા જિલ્લો), ૧૫ ઑગષ્ટ ૧૯૭૫
13. ગુજરાતમાં પ્રથમ રેડિયો કયાં અને કયા વર્ષે શરૂ થયું હતું - વડોદરા, ૧૯૩૯
14. ગોપાળદાસની હવેલી કયા સ્થળે આવેલી છે - વસો(ખેડા)

15. ગૌરીશંકર તળાવ કયાં આવેલ છે - ભાવનગર
16. જામનગરની કઇ કઇ વસ્તુઓ પ્રખ્યાત છે - કંકુ, બાંધણી, મેશ
17. જુનાગઢ ખાતે હસ્તકલાની કઇ જાણીતી સંસ્થા આવેલી છે - રૂપાયતન
18. દાતા અને પાલનપુર વચ્ચે કઇ ટેકરીઓ આવેલી છે - જેસોરની ટેકરીઓ
19. ધીણોધર ડુંગર પર કોની સમાધિ આવેલી છે - ગોરખનાથ
20. નર્મદ સાહિત્યસભા કયાં આવેલ છે - સુરત
21. પાંડવકુંડ વાવ કયા સ્થળે આવેલી છે - ભટ્ટેશ્વર (કચ્છ)
22. પાંડવોની શાળા અને ભીમનું રસોડું ક્યાં આવેલું છે - ધોળકા
23. 'પિઠોરાના ચિત્રો' કઇ કોમના છે - રાઠવા કોમના (જિ.છોટાઉદેપુર)
24. પ્રેમાનંદ સાહિત્યસભા કયાં આવેલી છે - વડોદરા
25. બળવંતસાગર બંધ કયા સ્થળે આવેલ છે - સુથરી (કચ્છ)
26. બાર્ટન મ્યુઝિયમ કયાં આવેલ છે - ભાવનગર
27. બોંતેરેકોઠાની વાવ કયાં આવેલ છે - મહેસાણા
28. માધાવાવ કયાં આવેલી છે - વઢવાણ
29. રૂડાબાઇએ કઇ વાવ બંધાવી હતી - અડાલજની વાવ
30. સિપુ નદી કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા

Post Top Ad

Your Ad Spot