Gujarati Language Gujarati Shahityakaaro (ગુજરાતી સાહિત્યકારોની સફરે - અર્વાચીન યુગના સાહિત્યકારો -3 - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

04/02/2016

Gujarati Language Gujarati Shahityakaaro (ગુજરાતી સાહિત્યકારોની સફરે - અર્વાચીન યુગના સાહિત્યકારો -3

Gujarati Language Gujarati Shahityakaaro (ગુજરાતી સાહિત્યકારોની સફરે - અર્વાચીન યુગના સાહિત્યકારો -3




This Content is framed by NIRMAL BARIA


અર્વાચીન યુગના સાહિત્યકારો - 3
1. ઝવેરચંદ મેઘાણી - (૧૮૯૬-૧૯૪૭)
Ø લોકસાહિત્યના સંપાદક અને સંશોધક, કસુંબલ રંગનો ગાયક, રાષ્ટ્રીય શાયર,
Ø 'પહાડનું બાળક' તરીકે ઓળખાવનાર સોરઠી સાહિત્યકાર
Ø ઉપનામ - સાહિત્યયાત્રી
Ø જન્મ - ચોટીલા
Ø કૃતિ - વેવિશાળ, સૌરાષ્ટ્રની રસધારા ભાગ ૧ થી ૫, તુલસીક્યારો, સોરઠી બહારવટિયા, માણસાઇના દીવા, વસુંધરાના વહાલાં દવલાં, ધરતીનું ધાવણ, પ્રભુ પધાર્યા,રવીન્દ્ર વીણા, લોકસાહિત્યનું સમાલોચન, શિવાજીનું હાલરડું, રાણો પ્રતાપ, કોઇનો લાડકવાયો, પરિભ્રમણ, કંકાવટી, સોરઠ તારાં વહેતા પાણી, રઢિયાળી રાત ભાગ ૧ થી ૪, યુગ વંદના, સિંધુડો,
2. ઝીણાભાઇ રત્નજી દેસાઇ - (૧૯૦૧-૧૯૯૧) હાઇકુના પ્રણેતા, જીવનમાંગલ્યના કવિ
Ø ઉપનામ - સ્નેહરશ્મિ
Ø જન્મ - ચીખલી
Ø કૃતિ - પનઘટ, સોનેરી, અધ્ય, ચાંદ રૂપેરી સૂરજ, કેવળ બીજ, તૂટેલા તાર, હીરાના લટકણિયાં, ગાતા આસોપાલવ, ઊઘડે નવી ક્ષિતિજો, અંતરપટ, સાફલ્યટાણું નવી દુનિયા
3. ડોલરરાય માંકડ -
Ø કૃતિ - કાવ્યવિવેચન, નૈવેદ્ય
4. ત્રિભુવન પ્રેમશંકર -
Ø કૃતિ - વિભાવરી સ્વપ્ન
5. ત્રિભુવનદાસ પુ. લુહાર - ગાંધીયુગના કવિ (૧૯૦૮-૧૯૯૧)
Ø ઉપનામ - સુન્દરમ, કોયા ભગત, ત્રિશૂલ, મરીચિ
Ø જન્મ - મિયાંમાતર (જિ.ભરૂચ)
Ø કૃતિ - કોયા ભગતની કડવી વાણી, વાસંતી પૂર્ણિમા, પાવકના પંથે, વસુધા, કાવ્યમંગલા, યાત્રા, અવલોકના, દક્ષિણાયાન, લોકલીલા, હીરાકણી અને બીજી વાતો, વરદા, મુદિતા, ઉત્કંઠા
6. દામોદર ખુશાલદાસ બોટાદકર - 'ગૃહજીવનના ભાવોના ગાયક
Ø 'જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ' - ઉત્તમ કાવ્યના સર્જક
Ø જન્મ - બોટાદ
Ø કાવ્યસંગ્રહ - રાસતરંગિણી, શૈવલિની, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી
Ø ખંડકાવ્ય - ઊર્મિલા, એભળવાલો, બુદ્ધનું ગૃહાગમન
7. દામોદર ભટ્ટ -
Ø કૃતિ - તુંબીજલ, જલભેખ
8. ધનસુખલાલ મહેતા - હાસ્યકાર, નાટ્યકાર, વાર્તાકાર
Ø જન્મ - વઢવાણ
Ø કૃતિ - રજનું ગજ, રામના રખવાળાં, અંતરમા અમી, વિનોદ વિહાર, હાસ્યકથા મંજરી, હાસ્યવિહાર, ભૂતના ભડાકા

For more detail
Visit

www.gyanir.blogspot.in

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot