Gujarati Language Gujarati Shahityakaaro (ગુજરાતી સાહિત્યકારોની સફરે - અર્વાચીન યુગના સાહિત્યકારો -૨)
This Content is framed by NIRMAL BARIA
અર્વાચીન યુગના સાહિત્યકારો - ૨
1. ગણપતરામ ભટ્ટ - પ્રતાપ નાટક
2. ગાંધીજી - રાષ્ટ્રપિતા,
Ø જન્મ - પોરબંદર
Ø કૃતિ - સત્યના પ્રયોગો, બાપુના પત્રો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
3. ગુણવંતરાય આચાર્ય - દરિયાઇ સાહસના નવલકથાના લેખક
Ø જન્મ - જેતલસર
Ø નવલકથા - જળસમાધિ, દરિયાપીર, દરિયાઇ સફર, દરિયાલાલ, સક્કરબાર, સરફરોશ, હરારી, હાજી કાસમ, તારી વીજળી
Ø નાટકો - અખોવન, આપઘાત, અલ્લાબેલી, જોગમાયા
4. ગુલાબદાસ બ્રોકર - વાર્તાકાર , નાટ્યકાર, પ્રવાસલેખક
Ø ઉપનામ - કથક
Ø જન્મ - પોરબંદર
Ø કૃતિ - લતા શું બોલે?, વસંધરા અને બીજી વાતો, ઊભી વાટે, માણસનાં મન, પ્રેમપદારથ, પુણ્ય પરવાર્યું નથી, ધ્રૂમસેર, મનના ભૂત, ભીતરનાં જીવન
5. ગોવર્ધનરામ ત્રિપાઠી - પંડિતયુગના પુરોધા, પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક (૧૮૫૫-૧૯૦૭)
Ø જન્મ - નડિઆદ
Ø એલ.એલ.બી. થઇ ૪૦ વર્ષ સુધી વકીલાત કરી ત્યારબાદ વકીલાત છોડી સાહિત્યક્ષેત્રે ઝંપલાવ્યું ,
Ø કૃતિ - સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪, કવિ દયારામનો મૃતદેહ, સ્ક્રૅપ બુક, સાક્ષરજીવન, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા
6. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી - (૧૮૯૨-૧૯૬૫) ટૂંકી વાર્તાના કસબી, ઐતિહાસિક નવલકથાના લેખક
Ø ઉપનામ - ધૂમકેતુ
Ø જન્મ - વીરપુર
Ø વાર્તાસંગ્રહ - તણખામંડળ ભાગ ૧ થી ૪, ચંદ્રરેખા, છેલ્લો ઝબકારો
Ø નવલકથા - ચૌલાદેવી, આમ્રપાલી, મહામાત્ય ચાણ્ક્ય, પ્રિયદર્શી અશોક, અવંતીનાથ
Ø નાટકો - પડઘા, ઠંડી ક્રૂરતા, એકલવ્ય
Ø ગદ્યકૃતિ - રજકણ, જીવનવિચારણા, જળબિંદુ, સાહિત્ય વિચારણા,
Ø અન્ય કૃતિ - ભૈયાદાદા, ગોમતીદાદાનું ગૌરવ, પૃથ્વી અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, વૈશાલી, રાજ સન્યાસી, ત્રિભેટો, ધ્રૂવદેવી, વનવેણુ, જિબ્રાનની જીવન વાણી, કર્ણાવતી,
7. ચંદ્રવદન ચીમનભાઇ મહેતા - નાટયકાર અને ઇલાકાવ્યોના રચયિતા
Ø ઉપનામ - ચાંદામામા
Ø જન્મ - સુરત
Ø કાવ્યસંગ્રહ - ચડો રે શિખર રાજા રામના, ઇલાકાવ્યો
Ø નાટકો - આગગાડી, પ્રેમનું મોતી, ધરા ગુર્જરી, સંતાકૂકડી, સોના વાટકડી, હો-હોલિકા, નાગાબાવા
Ø નવલકથા - વાત ચક્રરાવો
Ø આત્મકથા - બાંધ ગઠરિયા (ગઠરિયાં શ્રેણીમાં આત્મકથાની રચના કરી છે)
Ø અન્ય કૃતિ - ખમ્મા બાપુ, યમલ,
8. ચુનીલાલ મડિયા - નવલકથા, વાર્તાકાર, નાટ્યકાર
Ø જન્મ - ધોરાજી
Ø નવલકથા - વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, સધરા જેસંગનો સાળો, કુમકુમ અને આશકા
Ø નાટયસંગ્રહ - રંગદા, રક્ત તિલક
Ø વાર્તાસંગ્રહો - ચંપો ને કેળ, શરણાઇના સૂર, ક્ષત વિક્ષત, ઘૂઘવાતાં પૂર
9. જયંત ખત્રી - વાર્તાકાર
Ø જન્મ - મુંદ્રા
Ø વાર્તાસંગ્રહો - ખરા બપોર, વહેતા પાણી, ફોરા
10. જયંત પાઠક - કવિ અને વિવેચક
Ø જન્મ - રાજગઢ (જિ.પંચમહાલ)
Ø વગડાનો પ્રવાસ, મૃગયા, અંતરીક્ષ, અનુનય, વનાંચલ, કાવ્યલોક આનંદના બે અક્ષર, આલોક, વિસ્મય,
11. જયંતિ દલાલ - વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક, નવલકથાકાર, સમાજસેવક, નવલિકાકાર, વિચારક, પત્રકાર, તટસ્થ અને પૂર્વગ્રહમુક્ત સમીક્ષક (૧૯૦૯-૧૯૭૦)
Ø જન્મ - અમદાવાદ
Ø નવલકથા - ધીમુ અને વિભા, પાદરના તીરથ
Ø એકાંકી સંગ્રહો - પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો, જવનિકા
Ø વાર્તાસંગ્રહ - આ ઘેર પેલે ઘેર, જૂજવા, મૂકમ કરોતિ
Ø અન્ય કૃતિ - સોયનું નાકું, ઝબુક્યા, અવતરણ, માની દીકરી, દ્રૌપદીનો સહકાર, ગાલનું કાજળ, સ્વર્ગકંપ
12. જયોતીન્દ્ર હરિશંકર દવે - શ્રેષ્ઠ હાસ્યલેખક, હાસ્યસમ્રાટ, વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ, (૧૯૦૧-૮૦)
Ø જન્મ - સુરત
Ø કૃતિ - રંગતરંગ ભાગ ૧ થી ૬, હાસ્યતરંગ, પાનનાં બીડાં, લગ્નનો ઉમેદવાર, રેતીની રોટલી, વડ અને ટેટા, અલ્પાતમાનું આત્મપુરાણ, ખોટી બે આની, અમે બધા
13. જહાંગીર મર્ઝબાન - અક્કલના સમુંદર
For more details
Visit
www.gyanir.blogspot.in

No comments:
Post a Comment